મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)

Apeksha Shah(Jain Recipes)
Apeksha Shah(Jain Recipes) @APKs2021
Ahmedabad

#RC1
#Yellow Racipe

શેર કરો

ઘટકો

  1. ૨ નંગમકાઈ
  2. ૧ કપદુધ
  3. ૧ ચમચીતેલ
  4. ચપટીજીરુ અને રાઈ
  5. ચપટીહીંગ
  6. ૧ ચમચીકાપેલું લીલું મરચુ
  7. ૨ ચમચીકાપેલી કોથમીર
  8. ચપટીખાંડ
  9. મીઠુ
  10. ૧ ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈ ને છોલી ને છીણી લેવી

  2. 2

    એક પેન મા તેલ ગરમ મુકી તેમા રાઈ જીરુ હીંગ નાખી છીણેલી મકાઈ નાખો. હલાવી દો.પછી દુધ ઊમેરો અને દુધ બળી જાય ત્યાં સુધી મીક્ષ કરતા રહેવું

  3. 3

    હવે તેમા હળહર મીઠુ કોથમીર ખાંડ અને છેલ્લે લીંબુ ઊમેરી બધુ મીક્ષ કરવું.તો તૈયાર છે લીલી મકાઈ નો ચેવડો.

  4. 4

    ગરમ ગરમ મજા માણો.બહુ જલદી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Apeksha Shah(Jain Recipes)
પર
Ahmedabad
I love making Jain and innovative items.....🍰🍩🍕🥪🍔🥗🥘🍮🥧🍧🥤🍺🍵☕️
વધુ વાંચો

Similar Recipes