વેજ. રવા ટોસ્ટ (Veg. Rava Toast recipe in Gujarati) (Jain)

#GA4
#WEEK23
#TOAST
#COOKPADINDIA
#COOKPADGUJRATI
ટોસ્ટ એ દરેક ઉંમરની વ્યક્તિને પસંદ પડે છે અને તે સવાર ના નાસ્તા માં કે પછી. સાંજ ના જમવા માં પણ સર્વ કરી શકાય છે. અહીં વેજિટેબલ્સ અને રવા સાથેના ઓપન ટોસ્ટ તૈયાર કરેલ છે.
વેજ. રવા ટોસ્ટ (Veg. Rava Toast recipe in Gujarati) (Jain)
#GA4
#WEEK23
#TOAST
#COOKPADINDIA
#COOKPADGUJRATI
ટોસ્ટ એ દરેક ઉંમરની વ્યક્તિને પસંદ પડે છે અને તે સવાર ના નાસ્તા માં કે પછી. સાંજ ના જમવા માં પણ સર્વ કરી શકાય છે. અહીં વેજિટેબલ્સ અને રવા સાથેના ઓપન ટોસ્ટ તૈયાર કરેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ત્રણે કલરના કેપ્સિકમ અને ટામેટાના ઝીણા સમારી લેવા. લીલા મરચા અને કોથમીર ને પણ ઝીણા સમારી લેવા અમેરિકન મકાઈ ના દાણા ને બાફી લેવા પછી બધું એક બાઉલમાં ભેગુ કરી લો.
- 2
પછી તેમાં રવો અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરીને જરૂર મુજબ પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરી ને ઢાંકી ને ૩૦ મિનિટ માટે રેસ્ટ આપો.
- 3
તવી ને સરસ રીતે ગરમ કરી તેના પર તૈયાર કરેલું ખીરું પાથરી તેના ઉપર બ્રેડ મુકી ને પ્રેસ કરો અને તેની કિનારી ફરતે ઘી લગાવો.
- 4
એક પડ ગોલ્ડન રંગ ની થાય એટલે તેને ફેરવી ને બીજી તરફ બ્રેડ ને પણ ઘી મૂકી ને ક્રિસ્પી કરી લો.
- 5
ટોસ્ટ ને વચ્ચે થી કટ કરી ઉપર થી ચીઝ છીણી ને ઉમેરવું પછી ટોમેટો કેચઅપ, ઓલિવ, ચીલી ફ્લેક્સ ઓરેગાનો ભભરાવી ને ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ રવા બ્રેડ ટોસ્ટ (Cheese Rava Bread Toast recipe in Gujarati)
#GA4#Week23#Toast Vaishali Prajapati -
રવા બ્રેડ ટોસ્ટ (Semolina Bread Toast Recipe In Gujarati)
#CWT#Tawa_Recipe#Cookpadgujarati રવા બ્રેડ ટોસ્ટ (સોજી બ્રેડ ટોસ્ટ), સવારના નાસ્તામાં અથવા સાંજના નાસ્તામાં ચા/કોફી ની સાથે પીરસાય એવી એક ઉત્તમ અને સ્વાદિષ્ટ વાનગી છે. રવા બ્રેડ ટોસ્ટ બનાવવા ખૂબ જ સરળ છે અને માત્ર ૧૫-૨૦ મિનિટમાં બની જાય છે. તમારે માત્ર રવો (સોજી), કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી, દહીં અને તમારી મનપસંદ બ્રેડ જ જોઈએ. સોજી ટોસ્ટ બનાવવા માટે બ્રેડ સિવાય બધી સામગ્રીને મિક્ષ કરીને રવા – વેજી મિશ્રણ બનાવવામાં આવે છે અને પછી આ મિશ્રણને બ્રેડની સ્લાઇસની ઉપર લગાવીને ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી ઓછા તેલમાં શેકવામાં આવે છે. મારી રેસીપીને અનુસરીને ઘરે સરળતાથી રવા ટોસ્ટ બનાવો અને સવારના નાસ્તામાં તેની મજા લો. Daxa Parmar -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)
#GA4#Week23સવાર ના નાસ્તા માં અથવા સાંજના ટાઈમે નાસ્તામાં ચીઝ ચીલી ટોસ્ટ ખાવાની ખૂબ મજા આવે છે.અને બાળકો ને તો ચીઝ વાળો નાસ્તો હોય તો એમને તો ખાવાની મજા પડી જાય. Dimple prajapati -
ચીઝ વેજ સોજી ટોસ્ટ (Cheese Veg Suji Toast Recipe In Gujarati)
રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે જેને તમે નાસ્તામાં અથવા સાંજે ડિનર પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4#Week23#toast Nidhi Sanghvi -
મેક્સિકન ભેળ જૈન (Mexican Bhel Jain Recipe In Gujarati)
#GA4#Week26#BHEL#COOKPADGUJRATI#COOKPADINDIA ભેળ એ જુદી જુદી સામગ્રીને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. અહીં મેં મેક્સિકન ભેળ બનાવી છે જેમાં રાજમા, મકાઈ, કેટલાંક વેજિટેબલ્સ, પનીર, નાચોઝ ને મિક્સ કરીને તેમાં કેટલાક મેક્સિકન હબૅસ્ અને હોટ એન્ડ સ્પાઇસી મેક્સિકન સોસ ઉમેરીને બનાવેલ છે. Shweta Shah -
મેક્સિકન રાઈસ જૈન (Mexican Rice Jain Recipe In Gujarati)
#AM2#CookpadIndia#COOKPADGUJRATI રાઈસ (ભાત)એવું ધન્ય છે જે વિશ્વના દરેક દેશનાં ખુણે તેનો ઉપયોગ થતો હોય છે અહીં મેં મેક્સિકન રાઈસ તૈયાર કરેલી છે મેક્સિકન વાનગીમાં રાજમા એટલે કે બીન્સ અને મકાઈ નો ઉપયોગ થતો હોય છે તેની સાથે ત્રણેય કલરના કેપ્સીકમ તથા ટામેટા મેક્સિકન અને તેનો ઉપયોગ કરીને મેક્સિકન રાઈસ તૈયાર કરેલ છે. Shweta Shah -
વેજ. રવા રસમ પ્લેટ ઈડલી (Veg. Rava Rasam Plate Idali Recipe in Gujarati) (Jain)
#ST#SouthIndian#rava_Idli#plate_Idali#rasam#breakfast#healthy#instant#CookpadIndia#COOKPADGUJRATI પ્લેટ ઇડલી એ અન્ય ઈડલી કરતા સાઇઝ માં થોડી મોટી હોય છે. અહીં રવા સાથે ઘણા બધા શાક નો ઉપયોગ કરીને આ પ્રકારની ઈડલી તૈયાર કરેલ છે. તેને વધુ ટેસ્ટી બનાવવા માટે મેં તમારા રસમ પાવડર ઉમેરી ને તેની ફ્લેવર આપી છે. Shweta Shah -
રવા ઉપમા(Rava Upma Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રવાનો ઉપમા જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે. આ ઉપમા બનાવવા માં ખૂબ જ સરળ છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. આ ઉપમા ને બનાવવામાં ફક્ત ૧૦ જ મિનિટ લાગે છે અને ખુબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે રવા ઉપમા ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#સાઉથઉત્તપમ એ સાઉથ ઈન્ડિયા માં સવાર ના નાસ્તા માં બનતી વાનગી છે અને એમાં પણ રવા માંથી બનતા ઉત્તપમ ખૂબ જલ્દી બની જાય અને ટેસ્ટી પણ એટલા જ હોય છે ❤️ Neeti Patel -
મિક્ષ વેજ રવા ઈડલી (Mix veg Rava Idli in Gujarati)
#વીકમિલ૩ #પોસ્ટ૨ #માઇઈબૂક #પોસ્ટ૮ #cookpadindia hello everyone આપણે બધા ઈડલી તો ખાઈએ જ છીએ અને બધા ને ભાવે પણ છે. પણ એને પલાળી ને પિસવામાં બઉ ટાઈમ જાય છે તો તેનું સોલ્યુશન છે રવા ની ઈડલી એ પણ મિક્સ વેજીટેબલ સાથે તો ખૂબ હેલ્ધી પણ છે. Dhara Taank -
ચિઝી મકાઈ સલાડ (cheese corn salad recipe in Gujarati)
ચોમાસા માં અમેરિકન મકાઈ બહુ જ સારી મળે.મકાઈ માં સારા પ્રમાણ માં વિટામિનb12 અને ફોલિક એસિડ મળે છે. ઝટપટ બનતું ચટપટુ આ સલાડ સવારે નાસ્તા માં કે સાંજે લઈ શકીએ છીએ.#સુપરસેફ3#cookpadindia Bansi Chotaliya Chavda -
મેક્સિકન હોટપોટ જૈન (Mexican Hotpot Recipe In Gujarati) (Jain)
#GA4#Week21#MEXICAN#kidneybeans#COOKPADGUJRATI#COOKPADINDIA મેક્સિકન વાનગીઓ ને આપણે સારા પ્રમાણમાં આપણા મેનુ માં સમાવી દીધી છે. મેક્સિકન વાનગીઓ ના સીન્સ, મકાઈના લોટ, ટામેટા વગેરેનો સારા પ્રમાણમાં થતો હોય છે, અને તે સહેલાઈથી મળી જાય છે અને બનાવવામાં પણ ખુબ જ સરળ પડે છે. આપણા તે નાની મોટી પાર્ટી, લગ્ન પ્રસંગ વગેરે નાં મેનુ માં મેક્સિકન વાનગીઓ જોવા મળતી હોય છે. અહીં મેં મેક્સિકન હોટપોટ બનાવેલ છે જે વન પોટ મીલ ની ગરજ સારે છે જે ખાવામાં એકદમ ટેન્ગી અને સ્વાસ્થ્યવર્ધક છે, તેની સાથે બીજું કંઈ સર્વ કરવાની જરૂર રહેતી નથી. રાજ મામા ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોવાથી મેદસ્વિતા માટે ખૂબ ફાયદાકારક છે આ ઉપરાંત તેમાં પ્રોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ પણ ખૂબ સારી માત્રામાં હોય છે. Shweta Shah -
રવા મસાલા ટોસ્ટ (Rava Masala Toast Recipe In Gujarati)
#GA4#Week23#toast#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
ક્રચી સલાડ (crunchy salad recipe in Gujarati) (Jain)
#salad#healthy#vegetables#guava#crunchy#CookpadIndia#COOKPADGUJRATI આ મારો ફેવરિટ સલાડ છે. તેમાં મનપસંદ gtpl સાથે દાડમના દાણા જામફળ વગેરે ઉમેરીને તેની સાથે હું રોસ્ટેડ અનાજ અને કઠોળ ને પણ મિકસ કરું છું. જેથી તે ખાવામાં મજા પડી જાય છે. Shweta Shah -
ચીઝ ચિલી ટોસ્ટ (Cheese Chilli Toast Recipe In Gujarati)
ચીઝ ની રેસિપી હોય અને બાળકો ના ખાય એવું બને જ નહિ અને એમાં પણ સેન્ડવીચ કે પછી ટોસ્ટ માં ચીઝ નાખી ને આપીએ તો તેની મજા જ કંઈ અલગ હોય છે.અને આ રેસિપી મારા છોકરા એ બનાવી છે અને ડિશ પણ તૈયાર કરી ફોટો પાડવા માટે#GA4#Week17#cheese Nidhi Sanghvi -
મેગી મસાલા ટોસ્ટ (Maggi Masala Toast Recipe In gujarati)
#GA4#Week23મેગી માંથી બનાવેલા આ ટોસ્ટ બ્રેક ફાસ્ટ માં કે કોઈપણ ટી ટાઈમ પર સર્વ કરી શકાય છે જે એટલા ટેસ્ટી બને છે કે નાના મોટા બધાને ભાવે તો આ ટોસ્ટ બનાવવા નો જરૂર થી ટ્રાય કરો અને ફેમિલી ને ખુશ કરો 😊 Neeti Patel -
-
રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)
રવા ના ઉત્તપમ ખાવા માં ખૂબ સરસ લાગશે અને પચવા માં હળવા હોય છે. બાળકો ને આપવાથી બધા શાકભાજી પણ ખાય છે.#Week1#GA4#yogurt#uttapam Loriya's Kitchen -
ચીઝી કોર્ન ભેળ (Cheesy corn BHEL recipe in Gujarati) (Jain)
#FF1#nofried#jain#EB#corn#bhel#Week8#cornbhel#CookpadIndia#COOKPADGUJRATI સ્ટ્રીટ ફૂડ માં નાના મોટા દરેકને લગભગ જુદા જુદા પ્રકારની ચાટ તો ભાવતી હોય છે. એમાં પણ ભેળ એ જાતજાતની વસ્તુઓ ભેગી કરીને તૈયાર કરવામાં આવતી ડીશ છે જે સ્વાદમાં એકદમ ચટપટી હોવા થી બધાને પસંદ હોય છે. ભેળ ઘણા બધા પ્રકારની અલગ અલગ બને છે અને દરેક શહેરની ભેળ તેની ખાસિયત હોય છે. અહીં મેં સુરત શહેર માં ડુમસ ની પ્રખ્યાત એવી ચીઝ ભેળ તૈયાર કરેલ છે. લગભગ ત્રણ વર્ષ પહેલા હું ત્યાં ગઈ હતી ત્યારે મેં ત્યાં આ ભેળ ટેસ્ટ કરી હતી. મેં અહીં થોડા ફેરફાર કરીને નવા ફ્લેવર્સ ઉમેરીને ભેળ તૈયાર કરેલ છે Shweta Shah -
-
ગબગોટા (Gabgota Recipe In Gujarati)
#RC2#Week2White#Coopadgujrati#CookpadIndia ગબગોટા એ રવા માંથી બનતી વાનગી છે. જેમાં બધાં વેજીટેબલ નો ઉપયોગ કરીને બનાવી શકીએ છીએ. તેને આપણે સવાર ના નાસ્તા માં કે સાંજ ના સમય માં પણ બનાવી શકાય છે. આ નાના મોટા બધા ને ભાવે તેવી વાનગી છે. Janki K Mer -
ભાજી પુલાવ (Bhaji Pulao recipe in Gujarati)(Jain)
#GA4#WEEK19#PULAO#COOKPADGUJRATI#COOKPADINDIA પુલાવ તો આપણે જુદી જુદી રીતે અને જુદી જુદી સામગ્રી થી તૈયાર કરતા હોઈએ છીએ. મેં અહીં એકદમ મસાલેદાર અને બહુ જ બધા શાકભાજીનો ઉપયોગ કરીને ભાજી તૈયાર કરી છે અને આ ભાજી સાથે પુલાવ બનાવ્યા છે સાથે અલગથી પણ ભાજી સર્વ કરી છે આવે છે, જે પુલાવ જોડે મિક્સ કરીને ખાવાથી ખૂબ જ સરસ લાગે છે. સાથે પાલક નો સૂપ અને રોસ્ટેડ પાપડ પણ સવૅ કરેલ છે. Shweta Shah -
વેજ રવા ટોસ્ટ (Veg Rava Toast Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#લંચબાકસ રેસીપી15મીનીટ મા બની જાય એવી નાસ્તા ની રેસીપી છે . સ્વાદિષ્ટ તો છે સાથે પોષ્ટિક પણ છે , દરેક ઉમ્ર ના વ્યકિત પરિવાર ના સભ્યો ખઈ શકે છે . સાથે બાલકો ના લંચ બાકસ મા પણ આપી શકાય Saroj Shah -
મુંગ દાલ ટોસ્ટ જૈન (Moong Dal Toast Jain Recipe In Gujarati)
#GA4#Week23#TOAST#COOKPADGUJRATI#COOKPADINDIA ટોસ્ટ એ બ્રેકફાસ્ટ તથા ડિનર માટે એકદમ પરફેકટ છે. જે જુદા જુદા ટોપિંગ સાથે તૈયાર કરી શકાય છે. અહી મેં મગ ની દાળ અને બ્રેડ નાં કોમ્બિનેશન થી ટોસ્ટ બનાવી જુદી જુદી ચટણી થી ગાર્નિશ કરીને સર્વ કરેલ છે. Shweta Shah -
મકાઈ મસ્તી(Corn Masti recipe in Gujarati) (Jain)
#LB#corn#મકાઈ#Tangy#healthy#breakfast#CookpadIndia#CookpadGujrati આ નાસ્તો ગરમ તેમજ ઠંડો તથા ગરમ બંને પ્રકારે ખુબ જ સરસ લાગે છે અને તે બાળકોને ખુબ જ પસંદ પડે એવો છે. આથી lunchbox પણ ફટાફટ ખાલી થઈ જાય છે. બને છે પણ ફટાફટ અને ખવાય છે પણ ફટાફટ. આ વાનગી એકલી પણ ખાઈ શકાય છે આ ઉપરાંત તેની સાથે ખાખરા કે કોઈ ચિપ્સ નાચોસ, ટાકોસ, મોનેકો બિસ્કીટ વગેરે સાથે પણ તેને ટિફિન બોક્સમાં આપી શકાય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ વાનગી ખૂબ જ હેલ્ધી છે અને સાથે સાથે સ્વાદમાં એકદમ ઝડપથી છે. Shweta Shah -
આલુ બ્રેડ ટોસ્ટ (Aloo Bread Toast recipe in Gujarati)
#LB#cookpadgujarati#cookpadindia#cookpad બાળકો ની સ્કૂલો શરૂ થઈ ગઈ અને તેની સાથે જ બાળકોને લંચબોક્સમાં દરરોજ શું આપવું એ પ્રશ્ન દરેક પેરેન્ટ્સને થતો હોય છે. બાળકોને લંચબોક્સમાં આપવાની વાનગી ઇઝી અને ફટાફટ બની જાય તેવી હોય તો વધુ સારું રહે છે. તેની સાથે આ વાનગી બાળકને પસંદ પણ આવવી જોઈએ. મેં આજે બાળકોને લંચબોક્સમાં આપવા માટે આલુ બ્રેડ ટોસ્ટ બનાવ્યા છે આ ટોસ્ટ બનાવવા સરળ છે અને સાથે તે ખુબ સ્વાદિષ્ટ પણ બને છે. Asmita Rupani -
વેજ. સુજી બ્રેડ ટોસ્ટ (Veg. Suji Bread Toast)
સુજી બ્રેડ ટોસ્ટ એ એકદમ હેલ્ધી રેસિપી છે. મેં પહેલી વખત જ બનાવી છે. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે.#માઇઇબુક#પોસ્ટ૧૨ Charmi Shah -
-
વેજ. રવા ઉપમા (Veg Rava Upama Recipe in Gujarati)
#trend3#week3વેજીટેબલ રવા ઉપમા એ જલ્દી બની જતી અને હેલ્ધી વાનગી છે. સવારે નાસ્તામાં અને ડિનરમાં ઉપમા સર્વ કરી શકાય એવી વાનગી છે. ઉપમા માં બધા વેજીટેબલસ એડ કરી એ એટલે ઉપમા વધારે હેલ્ધી બની જાય છે. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ (5)