ખમણ (Khaman Recipe in Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#RC1
Yellow recipe
Week-1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2વ્યક્તિ
  1. 1બાઉલ ચણાનો લોટ
  2. 1/2 ચમચી- ખાંડ
  3. 1/4 ચમચી- લીંબુના ફુલ
  4. 1પાઉચ - ઈનો
  5. જરૂર પ્રમાણે મીઠું
  6. વઘાર માટે
  7. 1ચમચો તેલ
  8. ૧ ચમચીરાઈ
  9. 1 ચમચીલીલા મરચાના ટુકડા
  10. ૧ ચમચીતલ
  11. 1 ચમચીખાંડ અને લીંબુ ના ફૂલ
  12. ગાર્નિશ કરવા માટે લીલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    ચણાના લોટને બાઉલમાં લઈ તેમાં મીઠું ખાંડ અને લીંબુનાં ફૂલ નાખી દસ મિનિટ સુધી બીટ કરો

  2. 2

    ઢોકળીયા માં પ્લેટને ગ્રીસ કરી ગરમ કરવા મૂકો

  3. 3

    ચણાના લોટના ખીરામાં ઇનો નાખીને તરત જ ગ્રીસ કરેલી પ્લેટમાં ખીરું નાખી દો દસ મિનિટ થવા દો

  4. 4

    ધીરુ ઠંડો પડે એટલે તેના ખમણ ના ટુકડા કરો

  5. 5

    એક તપેલીમાં તેલનો વઘાર મૂકી તેમાં રાઈ તલ લીંબુનાં ફૂલ ખાંડ અને મીઠું નાખીને પાણી વઘારી લો

  6. 6

    ટુકડા કરેલા ખમણ ઉપર આ વઘાર રેડી લો જેથી સોફ્ટ થાય ઉપરથી કોથમીરથી સજાવીને ખમણ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes