નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)

નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં મીઠું તેલ ખાંડ તથા લીંબુના ફૂલ ઉમેરો. આ મિશ્રણમાં જરૂર મુજબ પાણી ઉમેરી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી બરાબર મિક્સ કરો. (આ મિશ્રણને બહુ ઘટ કે બહુ પાતળું રાખવાનું નથી) બીજી બાજુ ઢોકળિયામાં પાણી ગરમ કરી લો જે થાળીમાં ખમણ બનાવવા ના હોય એમાં તેલ લગાવી તેને ઢોકળીયામાં રાખી દો.
- 2
પાણી બરાબર ગરમ થઈ જાય એટલે ચણાના લોટના મિશ્રણમાં ઇનો નું આખું પાઉચ નાખી એક જ દિશામાં બરાબર ફીણી ને આ મિશ્રણને ખમણની થાળી માં પાથરી દો ઉપરથી લાલ મરચું ભભરાવી દસ મિનિટ માટે સ્ટીમ થવા દો
- 3
ખમણ થઈ જાય એટલે થાળીને બહાર કાઢીને ઠંડી થવા દો. તેના કાપા કરી લો. એક વઘારીયામા ખમણ નો વઘાર તૈયાર કરી તેમાં પાણી તથા ખાંડ ઉમેરી તેને થોડું ઉકળવા દો. આ પાણીને બનાવેલા ખમણ ઉપર બધી જ બાજુ બરાબર રેડી દો ઉપરથી લીલા ધાણા ભભરાવી સર્વ કરો(આ માપ થી એક થાળી ખમણ તૈયાર થાય છે)
Similar Recipes
-
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famગુજરાતીઓનું ફેવરીટ ફરસાણ એટલે ખમણ..આપણે બ્રેકફાસ્ટ, લંચ, અથવા ડિનરમાં ખાઈએ છીએ. મારા ઘરમાં તો બધાને ઓલ ટાઈમ ફેવરીટ છે.. Jigna Shukla -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famમારા ઘર માં બધાને નાયલોન ખમણ બહુ જ ભાવે છે ushma prakash mevada -
"નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati)
#trend3#week3#નાયલોન_ખમણઆજે હું તમારા માટે નાયલોન ખમણ ની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ ટેસ્ટી છે તો તમે પણ આ રીતે ખમણ બનાવો અને ઘરના બધા સભ્યો ને ખુશ કરો Dhara Kiran Joshi -
-
નાયલોન ખમણ અને કઢી (Nylon Khaman & Curry Recipe In Gujarati)
આજે આ રેસિપીથી ખમણ અને કઢી મારી દીકરી શ્રેયા એ પ્રથમ વખત બનાવ્યા હતા અને ઘરના બધા સભ્યોને બહું જ ભાવ્યા ❤️#ટ્રેડિંગ Deepika Jagetiya -
-
-
-
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#RC1#RECIPE1ગુજરાતનો ફેમસ ફરસાણ એટલે કે ખમણ. જેને તમે ઘણી બધી રીતે બનાવી શકો છો. વાટી દાળના ખમણ ચણાના લોટને પલાળીને આથો લાવીને ખમણ બનાવી શકાય. મેં અહીં ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ બનાવ્યા છે.નાયલોન ખમણ એટલા સુવાળા પોચા હોય છે તેને નાયલોન ખમણ નું નામ આપવુ ખૂબ જ યોગ્ય છે જો તમે અહીં જણાવેલી રીત પ્રમાણે ખમણ બનાવશો ચોક્કસ તમારા ખમણ બરાબર બનશે. Chandni Kevin Bhavsar -
-
-
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
ગુજરાતી ઓના પ્રિય એવા ખમણ ઢોકળાં લગભગ બધા બનાવતા હોય છે. ઘરમાં કોઈ મહેમાન આવે કે કોઈ શુભ પ્રસંગ હોય ત્યાં લગભગ જમણવાર માં ખમણ જોવા મળશે.#RC1#yellow Vibha Mahendra Champaneri -
ખમણ (Khaman Recipe In Gujarati)
#CT# પ્રાંતિજમારી સિટીની ફેમસ વાનગીઅમદાવાદ થી હિંમતનગર નેશનલ હાઇવે 8 અમદાવાદ હિંમતનગર ની વચ્ચે આવેલ પ્રાંતિજ ગામમાં 50 વર્ષથી ટીનુ ના ખમણ ફેમસ છે વર્ષો પહેલા એક નાની દુકાન હતી આજે તેમની પોતાની પાંચ દુકાન છે 50 વર્ષથી ખમણ નો ટેસ્ટ એક જ છે અને ખૂબ જ ટેસ્ટી ખમણ હોય છે આ ઉપરાંત ટીનુ ફરસાણની દરેક આઈટમ ખુબ જ સરસ સ્વાદિષ્ટ હોય છે તો એકવાર ટીનુ ફરસાણ ની મુલાકાત લેવી જોઈએ ટીનુ ફરસાણ ની દરેક આઇટમમાં ખુબ જ સરસ હોય છે ફરસાણ મીઠાઈ નમકીન દરેક વસ્તુ ખૂબ જ સરસ હોય છે Kalika Raval -
નાયલોન ખમણ (Naylon Khaman recipe in Gujarati)
#weekendchef#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Fam #cookpad #cookpadindia #cookpadgujarati Post 1 નાયલોન ખમણ અમારા ઘરમાં બધાના ફેવરિટ છે. ફરસાણ બનાવાની વાત આવે એટલે બધાની પહેલી પસંદ તો ખમણ જ હોય. Bhavini Kotak -
-
-
-
-
નાઈલોન ખમણ (Nailon khaman recipe in gujarati)
#સુપરશેફ૨ #ફલોર્સ/લોટટેસ્ટી,ટેન્ગી સુપર સોફ્ટ હેલ્ધી સ્ટીમ્ડ ફેમસ ગુજરાતી ફરસાણ નાઈલોન ખમણ. Harita Mendha -
-
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#સાઈડ#cookpadindia#Cookpadguj આ ખમણ ઢોકળા ખુબ પ્રખ્યાત છે ગુજરાત માં જ્યારે પણ ઘરે મહેમાન આવવાના હોય ત્યારે પરફેક્ટ થાળી માં ખમણ નો સાઈડ ડિશ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. Rashmi Adhvaryu -
નાયલોન ખમણ (Nylon khaman recipe in Gujarati)
#RC1પીળી રેસિપીઆપડા ઘરે ખાસ બનતો હોય છે આ ખમણઅને સૌ ના ફેવરિટ Deepa Patel -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#GA4#Week12#Cookpadindiaગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ એટલે ખમણમેં નાસ્તા માં નાયલોન ખમણ બનાવ્યા બધા ને ભાવે એટલે બનાવતી જ હોઉં છું.નાયલોન ખમણ એ પનીપોચા હોય છે. Alpa Pandya -
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1#Cookpadindia#cookpadgujaratiખમણ ઢોકળા એ એક એવી વાનગી છે જે દરેક ગુજરાતી ના ઘરે અવાર નવાર બનતા જ હોય છે અને ફટાફટ બની પણ જાય છે અને મોટા નાના બધાને પસંદ પણ હોઈ છે hetal shah -
ખમણ ઢોકળા નાયલોન ઢોકળા (Naylon Khaman Recipe in Gujarati)
ખમણ ઢોકળા તે ગુજરાતીની સ્પેશ્યાલિટી છે.#GA4#ga4#Week4#cookpadindia#cookpadgujarati#gujaraticuisine#khamandhokla#naylonkhaman#culinarydelight Pranami Davda
More Recipes
ટિપ્પણીઓ