નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)

Weekend recipe
Saturday-Sunday
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
Weekend recipe
Saturday-Sunday
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ચણાનો લોટ લઇ તેમાં હિંગ મીઠું હળદર લીંબુ ના ફૂલ ઉમેરી પછી તેમાં ખાંડ ઉમેરો અને પાણીથી તેનું પતલુ ખીરું તૈયાર કરો હવે તેને દસથી પંદર મિનિટ ખાંડ અને લીંબુના ફૂલ ઓગાળી તે ત્યાં સુધી રહેવા દો સાઈડમાં એકતામાં થાળી મૂકી થાળી ગરમ થવાનો
- 2
15 મિનિટ પછી તે ખીરું સતત હલાવ્યા કરો પાંચ મિનિટ સુધી હલાવતા કરો હવે સાઈડમાં ખાવાનો સોડા થોડું પાણી ઓગાળી રાખો તે ઓગળે એટલે તેને ખીરામાં ઉમેરીને ફરીથી સતત હલાવ્યા કરો બે મિનિટ સુધી એક જ સરસ લાવવાનું છે
- 3
પછી તરત થાળીમાં ઠાલવી દો અને 15 મિનિટ સુધી તેને થવા દો ત્યાં સુધી વઘાર માટે તૈયારી કરી લો હવે વઘાર માટે એક નાની તાવડી માં તેલ મૂકી રાઈ મૂકી તતડે એટલે લીમડાના પાન ઉમેરો
- 4
પછી તેમાં લીલા મરચાં અને ખાંડ ઉમેરી 1/2 ગ્લાસ પાણી ઉમેરો અને તેને ઉકળવા દો ખાંડ ઓગળી ગઈ છે પછી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો
- 5
હવે તેને 15 મિનિટ પછી થાળી થઈ જાય ઉતારીને કાપા પાડી તેના પર ગાર્નિશ કરો અને ઉપરથી કોપરાનું ખમણ અને કોથમીરથી ગાર્નિશ કરો તો તૈયાર છે સોફ્ટ નાયલોન ખમણ જે બ્રેકફાસ્ટમાં પણ બધાને ભાવે છે અને વિકેન્ડ માં સાંજે લાઈટ ખાવાનું મન થાય તોપણ ખાવાની મજા આવે છે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
"નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati)
#trend3#week3#નાયલોન_ખમણઆજે હું તમારા માટે નાયલોન ખમણ ની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ ટેસ્ટી છે તો તમે પણ આ રીતે ખમણ બનાવો અને ઘરના બધા સભ્યો ને ખુશ કરો Dhara Kiran Joshi -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
ગુજરાતી ઓના પ્રિય એવા ખમણ ઢોકળાં લગભગ બધા બનાવતા હોય છે. ઘરમાં કોઈ મહેમાન આવે કે કોઈ શુભ પ્રસંગ હોય ત્યાં લગભગ જમણવાર માં ખમણ જોવા મળશે.#RC1#yellow Vibha Mahendra Champaneri -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famમારા ઘર માં બધાને નાયલોન ખમણ બહુ જ ભાવે છે ushma prakash mevada -
-
-
-
-
નાયલોન ખમણ
#સ્નેક્સ મિત્રો બજાર જેવા નાયલોન ખમણ બનાવવા માટે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે1. ઘટકોના માપ બરાબર હોવા જોઈએ2. ખાવાનો સોડા અને ફ્લેવર વગરનો બ્લુ પેકેટ વાળો ઈનો બંને વાપરવા જરૂરી છે જેથી ખમણમાં બજાર જેવી જાળી પડે છે3. 20 મિનિટ સિવાય ઢોકળાના કુકરને ખોલવું નહીં Khushi Trivedi -
-
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famગુજરાતીઓનું ફેવરીટ ફરસાણ એટલે ખમણ..આપણે બ્રેકફાસ્ટ, લંચ, અથવા ડિનરમાં ખાઈએ છીએ. મારા ઘરમાં તો બધાને ઓલ ટાઈમ ફેવરીટ છે.. Jigna Shukla -
-
-
-
નાયલોન ખમણ(Nylon Khaman Recipe in Gujarati)
#trend3આજે ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ બનાવ્યા છે. Hetal Vithlani -
-
નાયલોન ખમણ
#ગુજરાતી#ખમણ વગર તો ગુજરાતીઓની સવાર ન પડે. ખમણ વગર ગુજરાતીઓનું જમણ પણ અધૂરું લાગે. એકદમ ઝડપથી અને સરળતાથી બનાવી શકાય તેવી ડીશ સાથે સાથે એકદમ ટેસ્ટી પણ. Dimpal Patel -
ખમણ (Khaman Recipe In Gujarati)
ખમણ બધાને ભાવતી વાનગી છે. અહીં ઇન્સ્ટન્ટ ખમણ ની રેશીપી અપવા જઈ રહી છું. #GA4#Week8 Buddhadev Reena -
-
-
-
બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#સ્નેકસ આજે મેં ઝટપટ નાયલોન ખમણ ઢોકળા બનાવ્યા છે. આ ખમણ ઢોકળા મે હીનાબેન નાયક ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે. જો કે બેથી ત્રણ વખત તો પ્રોપર નહોતા જ બન્યા. પરંતુ પાંચમી વખત ટ્રાય ખૂબ સક્સેસ રહી થેન્ક્યુ હિના નાયકજી. Kiran Solanki -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#RC1#RECIPE1ગુજરાતનો ફેમસ ફરસાણ એટલે કે ખમણ. જેને તમે ઘણી બધી રીતે બનાવી શકો છો. વાટી દાળના ખમણ ચણાના લોટને પલાળીને આથો લાવીને ખમણ બનાવી શકાય. મેં અહીં ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ બનાવ્યા છે.નાયલોન ખમણ એટલા સુવાળા પોચા હોય છે તેને નાયલોન ખમણ નું નામ આપવુ ખૂબ જ યોગ્ય છે જો તમે અહીં જણાવેલી રીત પ્રમાણે ખમણ બનાવશો ચોક્કસ તમારા ખમણ બરાબર બનશે. Chandni Kevin Bhavsar -
ખમણ ઢોકળા નાયલોન ઢોકળા (Naylon Khaman Recipe in Gujarati)
ખમણ ઢોકળા તે ગુજરાતીની સ્પેશ્યાલિટી છે.#GA4#ga4#Week4#cookpadindia#cookpadgujarati#gujaraticuisine#khamandhokla#naylonkhaman#culinarydelight Pranami Davda -
-
-
-
-
-
નાયલોન ખમણ અને કઢી (Nylon Khaman & Curry Recipe In Gujarati)
આજે આ રેસિપીથી ખમણ અને કઢી મારી દીકરી શ્રેયા એ પ્રથમ વખત બનાવ્યા હતા અને ઘરના બધા સભ્યોને બહું જ ભાવ્યા ❤️#ટ્રેડિંગ Deepika Jagetiya
More Recipes
ટિપ્પણીઓ