ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ચણા નો લોટ લો તેમાં પાણી ઉમેરી ને તેને બરાબર મિક્ષ કરી લો, પછી આદું, લીંબુ નો રસ, મીઠું સ્વાદાનુસાર ઉમેરી ને તેને ૧૦ મિનીટ સુધી રહેવા દો,
- 2
હવે એક ઢોકળીયા માં પાણી ઉમેરી ને તેને ગરમ કરવા મૂકો, હવે લોટ ના ખીરા માં ૨ ચમચી તેલ અને ઈનો ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો, ગ્રિશ કરેલી ડીશ માં તે ખીરું પાથરી ને તેને ૨૦ મિનીટ સુધી બાફવા મૂકો,
- 3
બફાઈ જાય એટલે તેને બાર કાઢી ને ઠંડું કરી લો પછી તેના કાપા પાડી લો,એક નાની કડાઈ માં ૨ ચમચી તેલ ગરમ કરો, પછી તેમાં રાઈ, ઉમેરી ને પછી તેમાં હિંગ, લીલાં મરચાં નાખી ને તેને બરાબર મિક્ષ કરી લો, પછી તેમાં પાણી, ખાંડ, મીઠું સ્વાદાનુસાર ઉમેરી ને તેને બરાબર ઉકળવા દો,
- 4
ઉકળી જાય એટલે તેને ઢોકળા ઉપર બરાબર પાથરી દો, તો હવે ત્યાર છે ખમણ ઢોકળા તેને મે કઢી સાથે સર્વ કર્યા છે, કઢી ની રેસીપી નીચે આપેલ છે,
- 5
કઢી માટે એક તપેલી માં ૧ ગ્લાસ પાણી માં ચણા નો લોટ ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો, હવે એક કડાઈમાં તેલ લઇ ને તેમાં રાઈ ઉમેરી ને પછી તેમાં બનાવેલું લોટ નું મિક્સર ઉમેરી ને પછી તેમાં લીલાં મરચાં, મીઠું, અને ખાંડ, લીમડા ના પાન નાખી ને તેને બરાબર ઉકળવા દો.
- 6
ઉકળી જાય એટલે તેને ફોદીના ના પાનથી ગાર્નિશ કરી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1 ખમણ ઢોકળા#week1#ફુડ ફેસ્ટિવલઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે .એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા 😋 Sonal Modha -
-
-
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ફરસાણની દુકાન જેવા જ સ્વાદિષ્ટ અને સ્પોન્જી ઢોકળાં હવે ઘરે બનાવો. Ankita Tank Parmar -
-
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1#Cookpadindia#cookpadgujaratiખમણ ઢોકળા એ એક એવી વાનગી છે જે દરેક ગુજરાતી ના ઘરે અવાર નવાર બનતા જ હોય છે અને ફટાફટ બની પણ જાય છે અને મોટા નાના બધાને પસંદ પણ હોઈ છે hetal shah
More Recipes
ટિપ્પણીઓ