ટામેટાં બટાકા ના ભરેલા ભજીયા (Tomato Potato Stuffed Bhajiya Recipe In Gujarati)

mitu madlani @cookmitu20
ટામેટાં બટાકા ના ભરેલા ભજીયા (Tomato Potato Stuffed Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા બટાકા ના ચોરસ અડધા કરી નીમકનાખી બાફી લેવા પછી તેમા લસણ ની ચટણી ચાકુ થી હણવે હાથે ભરવા
- 2
ટામેટાં મસાલા માટેઉપર આપેલી સામગ્રી બધી પીસી નાખવૂ મસાલા મા કાઈ વધારે ઓછુ કરી સકાય
- 3
હવે ટામેટાં ની વચ્ચે નો ભાગ ચાકુ ની મદદથી કાઢી નાખવાનો અને મરચા વચ્ચે કાપીને ઉપર નો મસાલો ભરી લેવો
- 4
હવે ચણાનો લોટ લઇ તેમા મીઠું હણદર હીંગ નાખી જાડુ ખીરુ તયાર કરી પછી સોડા નાખીને લીંબુનાખ ગરમ તેલ એડ કરી મીકસ કરી લેવુ પછી ટામેટાં લોટ વાણા કરી તણી લેવૂ મરચાં મા પણ આજ મસાલો ભરવા નો અને બટાકા પણ આવી જ રીતે તણી લેવા તો તૈયાર છે મસ્ત મસ્ત ગરમ ભજીયાં સરસ ફોટા લેતા નથી આવડતુ પણ પ્રયાસ કરયો
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટામેટાં ના ભજીયા(Tomato Bhajiya Recipe in Gujarati)
#GA4#week7#Tamatoટામેટાં ના ભજીયા બહારથી ક્રિસ્પી અને અંદર થી એકદમ જ્યૂસી,ચટપટા ને સ્પાઈસી લાગે છે.તેમાં ગ્રીન ચટણી ને લીધે તેનો ટેસ્ટ એકદમ અલગ મસ્ત આવે છે. Sheth Shraddha S💞R -
-
-
-
બટાકા ના ભજીયા (Potato bhajiya recipe in gujarati)
#Famઅમારા ફેમિલી માં મારા પપ્પાના સૌથી ફેવરિટ ભજીયાKomal Hindocha
-
-
ટામેટાં ભજીયા (Tomato bhajiya recipe in Gujarati)
#goldenapron3 #weak21#spicy#સ્નેક્સ.વરસાદ ના મોસમ મા આ ભજિયા ખાવાની મઝા જ કઈ અલગ છે.તમે પણ ટ્રાય કરજો ટેસ્ટી તીખા ભજીયા. Manisha Desai -
-
બટાકા ના ભજીયા(Potato pakoda recipe in Gujarati)
#GA4#week12ચણાનો લોટ માં બટાકા ના ભજીયા Smita Barot -
બટાકા ની ચિપ્સ ના ભજીયા (Potato Chips Bhajiya Recipe In Gujarati)
#cookpad#cookpadgujrati Jigna Patel -
-
-
-
ટામેટાં ના ભજીયા(Tomato Bhajiya recipe in Gujarati)
#GA4#WEEK7#TOMATO સુરત શહેર નાં ડુમસ ના ફેમસ ટામેટા ના ભજીયા ખાવા ની મજા જ કંઇક અલગ જ હોય છે. Dimple 2011 -
-
બટાકા ના ભજીયા (Potato Fitters Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1શિયાળામાં ગરમાગરમ મરચા ના ભજીયાં ખાવાની મજા કંઈક ઓર જ છે.. Shah Prity Shah Prity -
-
-
-
-
બટાકા મરચા ના ભજીયા (Potato Chilli Fritters Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujarati#monsoon Keshma Raichura -
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ Pinal Patel -
ટામેટાં બટાકા પૌવા (Tomato Bataka Pauva Recipe In Gujarati)
#CB1 ... ટામેટાં તેમજ પૌવા થી બનતો ખુબ જ પૌષ્ટિક નાસ્તો Shrungali Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15235864
ટિપ્પણીઓ (4)