ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત
શેર કરો

ઘટકો

અડધો કલાક
૫ વ્યક્તિઓ
  1. ૫૦૦ બટાકા બાફેલા
  2. ૨૫૦ ભરવા માટે ના મોટા મરચા
  3. ૨ કપ ચણાનો લોટ
  4. ચણાનો લોટ માટે સામગ્રી
  5. ૧ ચમચી લાલ મરચું
  6. ૧ ચમચી આદુ મરચાં પેસ્ટ
  7. કોથમીર સમારેલી
  8. મીઠું સ્વાદાનુસાર
  9. દોઢ ગ્લાસ પાણી
  10. આલુ મસાલા સામગ્રી
  11. ૨/૩ લીલા મરચા પેસ્ટ
  12. ૧ ચમચી લાલ મરચું
  13. ૧ ચમચી ગરમ મસાલો
  14. ૧ ચમચી ખાંડ
  15. કોથમીર સમારેલી
  16. મીઠું સ્વાદાનુસાર
  17. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો તમે જોઈ શકો છો આ રીતે હવે એક બાઉલમાં બાફેલા બટાકા ને મેસ કરી લો પછી તેમાં બધા મસાલા નાખી લો તમે જોઈ શકો છો આ રીતે

  2. 2

    ત્યારબાદ મરચા ને ચાકુ વડે ચીરો કરીને વચ્ચે સ્ટફ ભરી લો તમે જોઈ શકો છો આ રીતે બધા મરચા ભરીયા છે
    હવે એક પેનમાં તેલ ગરમ કરી લો પછી તેમાં બધા મરચા તળી લો તમે જોઈ શકો છો આ રીતે

  3. 3

    આ રીતે તળી ને તૈયાર છે

  4. 4

    ભરેલા મરચાંના ભજીયા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes