ડુંગળી ના ભજીયા (Dungli Bhajiya Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#EB
Week-9

ડુંગળી ના ભજીયા (Dungli Bhajiya Recipe In Gujarati)

#EB
Week-9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2વ્યક્તિ
  1. 1 બાઉલ ચણાનો લોટ
  2. 2 ચમચીરવો
  3. 2 નંગમોટી ઉભી સમારેલી ડુંગળી
  4. 1 નંગલીલું મરચું (સમારેલું)
  5. 1 ચમચીલાલમરચું
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીચાટમાસાલો
  8. સ્વાદમુજબ મીઠું
  9. 1/4 ચમચીસોડા
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચણાના લોટમાં રવો લાલ મરચું હળદર મીઠું લીલા મરચાં ઊભી સમારેલી ડુંગળી નાખીને ખીરું તૈયાર કરો

  2. 2

    ખીરા ને 1/2 કલાક રેસ્ટ આપો

  3. 3

    પેનમાં તેલ ગરમ કરવા મુકો

  4. 4

    ખીરામાં સોડા નાખી અને તેના ગરમ-ગરમ ડુંગળીના ભજીયા ઉતારો

  5. 5

    દહીં અને ટામેટા સોસ સાથે અને ડુંગળી મરચા સાથેડુંગળીના ભજીયા સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes