રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Swati
Swati @swatikariya

રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫/૨૦ માટે
૪ લોકો માટે
  1. ૧ કિલોબટાકા
  2. ૨૦૦ ગ્રામસૂકા વટાણા
  3. ગરમ મસાલો જરૂર મુજબ
  4. ૨ નંગડુંગળી
  5. ૨ નંગટામેટા
  6. આદુ લસણ મરચા ની પેસ્ટ જરૂર મુજબ
  7. રેગયુલર મસાલા
  8. કોર્નફલોર

રાંધવાની સૂચનાઓ

૧૫/૨૦ માટે
  1. 1

    સૌ પ્રથમ કુકર મા બટાકા તેમજ પલાળેલા વટાણા ને થોડું મીઠું નાખી બાફી લો

  2. 2

    બટાકા બફાઈ જાય પછી એક થી બે નંગ અલગ બીજા બટાકા ને એક મોટાં વાસણ માં અલગ કાઢી છૂંદી લો

  3. 3

    બટાકા બના માવા માં થોડું મીઠું, ચપટી હળદર, થોડો કોરનફ્લોર નાખી પેટિસ વડી લો

  4. 4

    આ બધી પેટિસ ને તવી પર સેજ તેલ મૂકી સેલો ફ્રાય કરી લો

  5. 5

    રગડો બનાવવા માટે સૌ પ્રથમ તેલ મૂકી તેમાં ડુંગળી ટામેટાં, આદુ લસણ મરચા ની પેસ્ટ નાખી સાંતળી લો પછી તેમાં બાફેલા વટાણા નાખી ચડવા દો.

  6. 6

    ત્યારબાદ અલગ રાખેલા બટાકા ને પણ છુંદો અને મિક્સ કરી દો.જરૂર મુજબ પાણી નાખી ઉકળવા દો

  7. 7

    ત્યારબાદ કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું

  8. 8

    સર્વ કરતી વખતે તેમાં ગ્રીન ચટણી, લસણ ની ચટણી, ખજૂર આમલીની ચટણી કે દાડમ ના દાણા, મસાલા શીંગ તેમજ સેવ નાખી સર્વ કરવાથી તેનો ટેસ્ટ બહુ j સરસ આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati
Swati @swatikariya
પર

Similar Recipes