સેવ (Sev Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#RC1
#રેઈન્બો રેસિપી
#પીળી વસ્તુ ની રેસીપી

આજે પીળી વસ્તુ માં મે સેવ બનાવી છે અમારે ઘર પર સેવ સેમ બાર જેવી જ બને છે ને અમને પણ બાર ની સેવ કરતા ઘર ની j ભાવે છે તો શેર કરું છું

સેવ (Sev Recipe In Gujarati)

#RC1
#રેઈન્બો રેસિપી
#પીળી વસ્તુ ની રેસીપી

આજે પીળી વસ્તુ માં મે સેવ બનાવી છે અમારે ઘર પર સેવ સેમ બાર જેવી જ બને છે ને અમને પણ બાર ની સેવ કરતા ઘર ની j ભાવે છે તો શેર કરું છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ચણા નો લોટ
  2. સ્વાદ અનુસારમીઠું
  3. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં ચણા ના લોટ ચાળી લો પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દો પછી તેમા એક ચમચી તેલ નાખી એમાં પાણી જરૂર મુજબ ઉમરેતા જાઓ ને બેસન રેડી કરો

  2. 2

    આ બેસન ને એકદમ હલાવો પછી સેવ પાડવાના સંચામાં એ બેસન ને તેલ વાળો હાથ કરી ભરો પછી એક પેન કઢાઈ માં તેલ ગરમ કરો ગરમ થઈ જાય પછી સેવ ના સંચા ની મદદ થી સેવ પાડો

  3. 3

    આગળ પાછળ ફેરવી તેને બાર કાઢી લો wow જોરદાર બની છે એટલી સોફ્ટ બની છે કે સેવ ઉપાડતા જ ભાંગી જાય છે
    નોંધ_____(સેવ જ્યારે પાડો ત્યારે બેસન ને એકદમ હલાવો જેથી કરીને સેવ એકદમ સોફ્ટ થાય છે જેમ જેમ હલવશો તેમ તેમ તે બેસન સોફ્ટ થશે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

ટિપ્પણીઓ

Similar Recipes