રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)

mrunali thaker vayeda
mrunali thaker vayeda @pranali

#GA4
#WEEK12
#BESAN
સેવ એ બેસન એટલે કે ચણાના લોટ માથી બનતું ફરસાણ છે. સેવ અને મમરા ની સદાબહાર જોડી છે. સેવ એ દરેક ચાટ નું ઘરેણું છે. તેમજ સેવ શાક મા પણ યુઝ થાય છે. સેવ ઘણી જાતની બને છે.ફરસી,મીઠી,આલુ સેવ વગેરે..મે અહીં સપાઇસી મસાલાનો ઉપયોગ કરીને રતલામી સેવ બનાવી છે.ટેસટ મા થોડી સપાઇસી લાગતી આ સેવ ચા જોડે સાંજ ના નાસ્તા મા સરસ લાગે છે.

રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#WEEK12
#BESAN
સેવ એ બેસન એટલે કે ચણાના લોટ માથી બનતું ફરસાણ છે. સેવ અને મમરા ની સદાબહાર જોડી છે. સેવ એ દરેક ચાટ નું ઘરેણું છે. તેમજ સેવ શાક મા પણ યુઝ થાય છે. સેવ ઘણી જાતની બને છે.ફરસી,મીઠી,આલુ સેવ વગેરે..મે અહીં સપાઇસી મસાલાનો ઉપયોગ કરીને રતલામી સેવ બનાવી છે.ટેસટ મા થોડી સપાઇસી લાગતી આ સેવ ચા જોડે સાંજ ના નાસ્તા મા સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૩ લોકો
  1. ૪-૫ નંગલવીંગ
  2. ૧/૪ ચમચીઅજમો
  3. ૧/૨ ચમચીજીરુ
  4. ૧/૨ ચમચીવળીયાળી
  5. ૧ ચમચીમરી
  6. ૩ નંગઇલાયચી
  7. ૧ (૨ ટુકડા)તજ
  8. ૧/૪ ચમચીહળદર
  9. ૧/૨ ચમચીમરચુ પાઉડર
  10. ૧/૨ ચમચીહિંગ
  11. ૧ ચમચીમીઠુ
  12. ૨ ચમચીતેલ
  13. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  14. ૧ ચમચીલીંબુનો રસ
  15. ૨.૫ કપ બેસન(ચણા નો લોટ)
  16. ૧/૨ કપપાણી
  17. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    બધા સૂકા મસાલા ને લો ફલેમ ઉપર ૧ મીનીટ સુધી ડા્ય રોસટ કરો. શેકાયા ની સુગંધ આવે એટલે ગેસ બંધ કરીને સાવ ઠંડું થાય પછી તેને મીક્ષર મા પીસીને પાઉડર બનાવો.

  2. 2

    બીજા બાઉલ મા તૈયાર કરેલો મસાલો હળદર મરચુ મીઠુ હિંગ સોડા લો. તેમાં જ તેલ અને લીંબુ રસ એડ કરી મીક્ષ કરો.

  3. 3

    તેમાં બેસન ઉમેરીને મીક્ષ કરો. ધીમે ધીમે પાણી ઉમેરી ને લોટ બાંધવો.

  4. 4

    હવે સેવ પાડવાના સંચા ને તેલ થી ગી્સ કરીને લોટ ભરીને ગરમ તેલ મા સેવ પાડો.

  5. 5

    બેય બાજુ સરસ તળીને બધી જ સેવ તૈયાર કરો. તૈયાર કરેલા સેવ એરટાઇટ ડબબા મા રાખવી.

  6. 6

    સરસ સપાઇસી રતલામી સેવ એનજોય કરવા રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
mrunali thaker vayeda
પર

ટિપ્પણીઓ

Similar Recipes