પાઈના જામુન શોટ્સ (Pina Jamun Shots Recipe In Gujarati)

Deepa Patel
Deepa Patel @Nirmalcreations

હમારી ઘરમા બધાનું favourite પીણું
બનાવામાં ખુબ સેલું અને સ્વાદ મસ્ત

પાઈના જામુન શોટ્સ (Pina Jamun Shots Recipe In Gujarati)

5 કમેન્ટ્સ કરેલ છે

હમારી ઘરમા બધાનું favourite પીણું
બનાવામાં ખુબ સેલું અને સ્વાદ મસ્ત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ લોકો
  1. ૧/૨ વાટકી pineaaple ક્રશ
  2. ૩/૪ વાટકી jamun શરબત
  3. ૮-૧૦ આઈસ ક્યૂબ
  4. જરીક ખાંડ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    એક વાટકી મા pino ક્રશ મા ૧/૨ ચમચી ખાંડ અને ૨-૩ ચમચી પાણી નાખીને હલાવી લો.
    બીજા વાટકી મા જામુન નું શરબત લો

    હવે ગ્લાસ મા બે આઈસ ક્યૂબ નાખો પછી pino ક્રશ નાખો ત્યારબાદ ફરી ૨ આઈસ ક્યૂબ નાખો
    એના હળવે હાથ થી જામુન નો શરબત નાખો
    આપડા pino jamun શોટ્સ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Patel
Deepa Patel @Nirmalcreations
પર
I love cooking innovative food dishes.
વધુ વાંચો

Similar Recipes