મેયો સલાડ (Mayo Salad Recipe In Gujarati)

Ranjan Kacha @rjkacha
મેયો સલાડ એક ટ્રેડિશનલ ડીશ છે . ખૂબ જ સરળ અને ખાવામાં સ્વાદિષ્ટ તેમજ જમ્યા પહેલા કોઈપણ મેઇન મેનું સાથે સર્વ કરી શકાય.
#RC2
મેયો સલાડ (Mayo Salad Recipe In Gujarati)
મેયો સલાડ એક ટ્રેડિશનલ ડીશ છે . ખૂબ જ સરળ અને ખાવામાં સ્વાદિષ્ટ તેમજ જમ્યા પહેલા કોઈપણ મેઇન મેનું સાથે સર્વ કરી શકાય.
#RC2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર,કાકડી,બેલ પેપર, કોબીજ આ બધા વેજીટેબલ ને સારી રીતે ધોઈ ને ઝીણા સુધારવા.
- 2
હવે એક બાઉલ માં મેયોનીઝ નાખી તેમાં મરી પાઉડર, ચાટ મસાલો,ઓરેગાનો, ઇટાલિયન સીઝનીંગ, મીઠું નાખી મિક્સ કરવું. પછી તેમાં કટ કરેલા વેજીટેબલ નાંખી મિક્સ કરવા. તૈયાર થયેલા આ સલાડ ને થોડી વાર ફ્રિજમાં રાખવું પછી સર્વ કરવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15252458

ટિપ્પણીઓ (4)