ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

Chetna Shah @cook_30095911
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં ઘી ગરમ કરી ઘઉં માં ફાડા ને સેકી લેવા
- 2
હવે તેમાં 2+1/2 કપ પાણી ગરમ કરી ને ઉમેરો.કીસમીસ ઉમેરો
- 3
કુકર બંધ કરી 3 સિટી વગાડી લો ઠંડુ થઇ એટલે એક કડાઈ મા ફાડા ને ધીમા ગેસ પર રાખો તેમાં સાકર ઇલાયચી પાઉડર અને કાજુ બદામ પિસ્તા ની કતરણ ઉમેરો બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ ફાડા લાપશી
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Fada lapsiલાપસી કે કંસાર એ ઘઉંના ઝીણાં ફાડા, ઘી, અને ગોળ કે સાકરમાંથી શુભ પ્રસંગોએ બનાવવામાં આવતી એક ગળપણ વાનગી છે. Ashlesha Vora -
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Coopadgujrati#CookpadIndiaFada lapsi Janki K Mer -
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતીઓ એટલે મીઠાઈ ખાવાના શોખીન,પછી એ ગમે તે foam માં હોય .બધી મીઠાઈ માં અને દરેક મીઠાઈ માં સાવ નિર્દોષ અને હેલ્થી જો કાઈ હોય તો એ "ફાડા લાપસી"ચાલો બનાવી દઈએ જ.. Sangita Vyas -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#WEEK10 ફાડા લાપસી ને ઓરમુ પણ કહેવાય છે.મે તેને કડાઈ મા જ બનાવ્યું છે.ઘણા લોકો કૂકર મા પણ બનાવે છે.મે અહી દૂધ નો ઉપયોગ કર્યો છે એટલે તેની મીઠાસ બહુ સરસ આવે છે.દૂધ ની જગ્યાએ પાણી પણ લઈ શકાય છે.તમે પણ દૂધ નાખી ને ટ્રાય કરજો ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#ChooseToCook - My Favourite Recipeમારા ઘરે નોરતા ના નૈવેદ્ય માં ફાડા લાપસી બનાવાય છે. દરેક સારા અને શુભ પ્રસંગે ઘર માં બનતી ટ્રેડિશનલ મીઠાઈ એટલે ફાડા લાપસી..માતાજીના થાળ માં પણ બનાવાય છે.. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15280147
ટિપ્પણીઓ