ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બદામ અને કાજુ ના ટુકડા કરી લેવા. હવે એક કૂકરમાં ઘી ગરમ કરી તેમાં કાજુ અને બદામ ના ટુકડા ને તળી લેવા. હવે એ જ કુકરમાં ઘઉંના ફાડા અને તજ લવિંગ અને ઇલાયચી ઉમેરી ઘઉંના ફાડાની શેકી લેવા.
- 2
ઘઉંના ફાડા શેકાય જાય પછી તેમાં ગરમ પાણી, કેસર અને કિસમીસ ઉમેરી મિક્સ કરી પછી કુકર બંધ કરી ત્રણ સીટી વગાડવી. ઠંડું પડે પછી કુકર ખોલવું.
- 3
પછી તેમાં ખાંડ નાખી ગેસ ચાલુ કરવો. સાથે તળેલા કાજુ અને બદામ પણ મિક્સ કરી લેવા. ખાંડનું પાણી બળી અને ઘી છૂટું પડે ત્યાં સુધી સતત હલાવતા રહેવું. પછી ગેસ બંધ કરી દેવો.
- 4
હવે તેને સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ઓ ના ઘરે શુભ પ્રસંગે લાપસી ના આંધણ તો મુકાય જ, ઘઉં ના ફાડા મા ફાઈબર હોય છે, પોષ્ટિક આહાર છે Pinal Patel -
-
-
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10ફાડા લાપસી તો એક ટ્રેડિંશનલ વાનગી છે. અત્યારે તો આ વાનગી વિસરાઈ ગઈ છે.પરંતુ શુભ પ્રસંગો માં બનતી હોય છે.ઘઉં ના ફાડા માં પોશક તત્ત્વો ખુબ જ રહેલા છે અને સાથે સાથે વિટામીન B1, B2 તેમજ ફાઇબર ભરપૂર માત્રા માં છે. તે વજન ઘટાડવા માં અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માં મદદ રૂપ બને છે.@RiddhiJD83 Arpita Shah -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતીઓ એટલે મીઠાઈ ખાવાના શોખીન,પછી એ ગમે તે foam માં હોય .બધી મીઠાઈ માં અને દરેક મીઠાઈ માં સાવ નિર્દોષ અને હેલ્થી જો કાઈ હોય તો એ "ફાડા લાપસી"ચાલો બનાવી દઈએ જ.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10 શુભપ્રસંગ માં અને નાના મોટા તહેવાર માં બનતી પારંપારિક ગુજરાતી વાનગી છે. કેસર,ઈલાયચી,તજ,લવિંગ અને સૂકામેવાથી બનેલ વાનગી સ્વાદ અને સુગંધ ખૂબ સરસ આપે છે. ભગવાન ના પ્રસાદ માટે પણ તેનો ઉપયોગ થાય છે.આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથ માટે પ્રસાદ તરીકે બનાવી છે.આ લાપસી ઝટપટ બને તે માટે કૂકરમાં બનાવી છે. Bhavna Desai -
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Coopadgujrati#CookpadIndiaFada lapsi Janki K Mer -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10Theme10 આ વાનગી શુભ પ્રસંગોમાં તેમજ ધાર્મિક તહેવારોમાં બનતી હોય છે ....ગુજરાતી ઘરોમાં આ લાપસી લોકપ્રિય છે...આજે રથયાત્રાના પર્વ નિમિત્તે પ્રસાદ રૂપે બધા જ ઘરોમાં બનાવીને જગન્નાથ જી ને ધરાવાય છે.... Sudha Banjara Vasani -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10 આ ફાડા લાપસી વાર તહેવારે અને શુભ પ્રસંગે બનાવવા માં આવે છે.ખુબ સ્વાદિષ્ટ બને છે અને બધા ને પસંદ આવે છે. Varsha Dave -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15266268
ટિપ્પણીઓ (21)