ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

Khyati Trivedi @cook_khyatitrivedi
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી ભેગી કરો. વાસણ માં પાણી ગરમ કરી તેમાં ગોળ નાખી ને ઉકાળો
- 2
કુકર માં ઘી મૂકી ફાડા નાખી ગુલાબી કલર થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં ગોળ નું પાણી નાખી ૪ વ્હિસાલ વગાડો. ઠંડુ પડે એટલે તેમાં ઈલાયચી બદામ કિશમિશ નાખી મિક્સ કરીલો... સર્વ કરતી વખતે ઘી ને બૂરું ખાંડ નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Fada lapsiલાપસી કે કંસાર એ ઘઉંના ઝીણાં ફાડા, ઘી, અને ગોળ કે સાકરમાંથી શુભ પ્રસંગોએ બનાવવામાં આવતી એક ગળપણ વાનગી છે. Ashlesha Vora -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#WEEK10#Theme10 સામાન્ય રીતે આપણે ત્યાં શુભ પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે ' ફાડા લાપસી' દરેક ઘરમાં બનાવવા માં આવે છે. Krishna Dholakia -
-
-
-
-
-
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
શુભ પંસગો મા થતી આ આપણી એક પારંપરિક મિઠાઈ છે.#cookpadindia #cookpadgujarati #sweetdish #EB #week10 #phadalapsi Bela Doshi -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Coopadgujrati#CookpadIndiaFada lapsi Janki K Mer -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10Theme10 આ વાનગી શુભ પ્રસંગોમાં તેમજ ધાર્મિક તહેવારોમાં બનતી હોય છે ....ગુજરાતી ઘરોમાં આ લાપસી લોકપ્રિય છે...આજે રથયાત્રાના પર્વ નિમિત્તે પ્રસાદ રૂપે બધા જ ઘરોમાં બનાવીને જગન્નાથ જી ને ધરાવાય છે.... Sudha Banjara Vasani -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10ફાડા લાપસી તો એક ટ્રેડિંશનલ વાનગી છે. અત્યારે તો આ વાનગી વિસરાઈ ગઈ છે.પરંતુ શુભ પ્રસંગો માં બનતી હોય છે.ઘઉં ના ફાડા માં પોશક તત્ત્વો ખુબ જ રહેલા છે અને સાથે સાથે વિટામીન B1, B2 તેમજ ફાઇબર ભરપૂર માત્રા માં છે. તે વજન ઘટાડવા માં અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માં મદદ રૂપ બને છે.@RiddhiJD83 Arpita Shah -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ફાડા લાપસી મેં માઈક્રોવેવમાં બનાવેલ છે. Hetal Chirag Buch -
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#MAઆને ધંઉ ના ફાડા ની લાપસી પણ કહેવાય છે. લગ્ન જેવા શુભ પ્રસંગ જમણવાર માં પીરસવામાં આવે છે. આ મારી મમ્મી ની ફેવરિટ રેસીપી છે. sneha desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15257664
ટિપ્પણીઓ (4)