રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણા ધોઇ ને સેજ આડા ઉભા કાપા પાડી લ્યો
- 2
થાળી માં ચણા નો લોટ, હળદર, મીઠું,આદુ, મરચા લસણ ની પેસ્ટ,ખાંડ,શીંગ નો ભુક્કો,તલ,ગરમ મસાલો,ધાણા જીરું હિંગ,બે ચમચી તેલ નાખી હલાવી લ્યો
- 3
આ મસાલો રીંગણા માં ભરો કુકર માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને મરચું નાખી ભરેલા રીંગણા નાખી હલાવી લ્યો જરૂર મુજબ પાણી ઉમેરી વધેલો મસાલો નાખી હલાવી ઢાંકણ ઢાંકી બે સીટી વગાડી લ્યો
- 4
ઠંડુ પડે એટલે ઢાંકણ ખોલી હલાવી લ્યો તૈયાર છે ટેસ્ટી ભરેલા રીંગણા નું શાક સરસ લાગે છે
Similar Recipes
-
-
-
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#RC2#Whitereceipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8 ભરેલા રીંગણ નું શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે પીરસી શકાય છે. Varsha Dave -
-
-
-
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB8 Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
-
ભરેલા રીંગણ નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#week8#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week8Post-1 Neha Prajapti -
-
-
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week 8 Hetal Siddhpura -
-
-
-
-
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Varsha Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15763536
ટિપ્પણીઓ