ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

#CB8
ઘણી વાર એવું બને કે નાના રીંગણ ના મળે કે આપણે બહાર લેવા ના જઈ શકીયે ત્યારે આ રીતે મોટા રીંગણ ને પણ ભરેલા જેવા બનાવી શકાય છે
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8
ઘણી વાર એવું બને કે નાના રીંગણ ના મળે કે આપણે બહાર લેવા ના જઈ શકીયે ત્યારે આ રીતે મોટા રીંગણ ને પણ ભરેલા જેવા બનાવી શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં શીંગ દાણા લો 3 મિનિટ માઈક્રો કરો. ઠંડા પડે એટલે છોડા કાઢી કકરા પીસી લો. એમાં બધા મસાલા મિક્સ કરો
- 2
બટાકા અને રીંગણ મોટા હોય તો લાંબા મોટા પીસ માં કટ કરી લો. મસાલા માં રગદોડી લો અને થોડી વાર માટે સાઈડ પર રાખી દો.
- 3
થોડી વાર પછી માઈક્રો પ્રુફ સ્ટીમર માં મૂકી 5 મિનિટ માઈક્રો કરી લો.વધેલો મસાલો રહેવા દો.
- 4
એક કડાઈ માં તેલ મૂકી ને જીરું નાખો માઈક્રો કારેલા રવૈયા બટાકા નાખો. થોડો ભરવા નો મસાલો નાખો.મિક્સ કરો ઉપર લીલા ઘાણા નાખી સર્વ કરો
- 5
મારી પાસે આવુ માઈક્રો પ્રૂફ સ્ટીમર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8 ભરેલા રીંગણ નું શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે પીરસી શકાય છે. Varsha Dave -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#MAકહેવાય છે કે માં તે મા બીજા બધા વગડાના વા.. મા ની રસોઇ જેવો સ્વાદ કોઈ પણ હોટલ કે છપ્પન ભોગ માં પણ ના મળે.મારા મમ્મી જેવી રસોઇ તો મારા થી ના જ બને પણ એવું બનાવવાની કોશિશ જરૂર કરું છું.એટલે આ મધર્સ ડે સ્પેશિયલ માટે મે બનાવ્યું છે ભરેલા રીંગણ બટાકા નું શાક. Anjana Sheladiya -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણભરેલા રીંગણ એ કાઠીયાવાડી સ્પેશિયલ વાનગી છે.. રીંગણ માથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે.. આર્યન એમાં ભરપૂર હોય છે રીંગણ ની પ્રકૃતિ ગરમ હોય છે.. એટલે .. શિયાળામાં તો શરીર ને ગરમાવો પણ મળી રહે છે.. Sunita Vaghela -
ભરેલા રીંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલા શાકભાજી ન મળે ત્યારે ભરેલા રીંગણ બટાકા નુ શાક સારો વિકલ્પ છે Pinal Patel -
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
શુ તમે આ રીતે બનાવ્યું છે રીંગણ-બટાટાનું શાક?તો બનાવો આરીતે કૂકરમાં પરફેક્ટ ભરેલા રીંગણ બટેટાનું શાક Poonam Joshi -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8 Week-8 આજે મે ખૂબ સરળ રીતે, મસાલા થી ભરપુર, ચટપટુ ભરેલા રીંગણ નું શાક બનાવ્યું છે. આ શાક નાના મોટા દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week 8 Hetal Siddhpura -
આખા રીંગણ બટાકા નું ગ્રેવીવાળુ શાક (Akha Ringan Bataka Gravyvalu Shak Recipe In Gujarati)
રવૈયા જેવા નાના રીંગણ અને નાની બટેટી મળી તો ગ્રેવી વાળુ આખું શાક બનાવ્યું..ભાત,રોટલી કે ખીચડી સાથે ખાવાની બહુ મજા આવે Sangita Vyas -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
ભરેલા રીંગણ નુ શાક (Bhrela Ringan Shak Recipe In Gujarati)
#CB8છપ્પન ભોગ ચેલેન્જ Week 8શિયાળામાં ફ્રેશ શાકભાજી આવે.. એમાં પણ રીંગણ ખાવાની મજા શિયાળામાં જ.. રીંગણની ખૂબ બધી વેરાયટી હોય છે. આજે મેં ભરેલા રીંગ઼ણ માટે નાના રીંગણ (રવૈયા પણ કહેવાય) લીધા છે. કાઠિયાવાડી સ્ટાઈલથી - થોડા આગળ પડતા તેલ-મરચા નો ઉપયોગ કરી બનાવ્યાં છે. Dr. Pushpa Dixit -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આ શાક થીક રસા વાળુ અને થોડું spicy બનાવ્યું છે.રોટલી ભાત સાથે ખાવાની બહુ મજા આવે..આમા મેં રીંગણ અને બટાકા ને મોટા પીસ માં કાપ્યા છે અને કુકર મા બનાવ્યું છે જેથી શાક લોચો નથી થયું અને પીસ આખા રહ્યા છે.. Sangita Vyas -
ભરેલા રીંગણ બટાકાનું શાક (Bharela Ringan Bataka Nu Shak Recipe I
આજે મેં ભરેલા રીંગણ બટાકા નું શાક બનાવ્યું છે.#GA4#Week4#Gujarati#ભરેલારીંગણનુંશાક Chhaya panchal -
-
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
ઘણી વખત રસોઈ કરવા ટાઈમે એવું થાય કે શું બનાવું શું બનાવવું પણ જ્યારે કાંઈ ન સૂજે ત્યારે લગભગ બધાના ઘરમાં રીંગણ બટેટાનું શાક જ બનતું હોય છે. હું તો એવું જ કરું સાદુ અને સીમ્પલ . જમવાની પણ મજા આવે . Sonal Modha -
ભરેલા રીંગણ બટાકા ડુંગળી નું શાક (Bharela Ringan Bataka Dungli Shak Recipe In Gujarati)
ઘરમાં જ્યારે બધાને સાદુ જમવું હોય ત્યારે મોટા ભાગે આ શાક રોટલી રોટલી કે ભાખરી અથવા પરોઠા સાથે વારંવાર બને છે.Bhoomi Harshal Joshi
-
રીંગણ ના રવૈયા (Ringan na ravaiya recipe in Gujarati)
રીંગણ ના રવૈયા અથવા ભરેલા રીંગણ ગુજરાતી લોકોનું પ્રિય શાક છે. બેસન અને સિંગદાણા ભૂકામાં મસાલા ઉમેરીને ફીલિંગ બનાવવામાં આવે છે જેનાથી રીંગણ ભરવામાં આવે છે. રીંગણ ની સાથે નાના બટાકા પણ ભરીને ઉમેરી શકાય. જો નાના બટાકા ના મળે તો મોટા બટાકા ના ટુકડા પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. રીંગણ ના રવૈયા ને ખીચડી અને કઢી સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#CB8#cookpadindia#cookpad_gu spicequeen -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
ભરેલા શાક સામાન્ય શાક કરતાં સ્વાદમાં અલગ જ હોય છે. સામાન્ય રીતે લોટવાળું ભરેલા શાક હોય છે મે આજે લોટ ની બદલે શીંગદાણા નાં ભુક્કમાં મસાલો કરી ભરેલા રીંગણ બનાવ્યા છે. Stuti Vaishnav -
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8 શિયાળા માં સૌથી વધુ ખવાતી વાનગીઓ માં રીંગણ નો સમાવેશ થાય છે.રીંગણ નો ઓળો,ભરેલા રીંગણ,રીંગણ ની કઢી,રીંગણ નું દહીં વાળું શાક એ સિવાય અનેક વાનગીઓ છે ..રીંગણ ના નિયમિત સેવન થી કોલેસ્ટ્રોલ કંટ્રોલ માં રહે છે.તેનાથી હૃદય ની બીમારી ની ખતરો ઓછો થાય છે..રીંગણ ઇન્ફેક્શન થી દૂર રાખે છે અને તેમાંથી વિટામિન સી ભરપૂર માત્રા મા મળે છે. Nidhi Vyas -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8#WEEK8 charmi jobanputra -
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ ભરેલા બટાકા નું શાક સરળતા થી બની જાય એવું લાજવાબ, મસાલા થી ભરપુર, સ્વાદિષ્ટ ભરેલા બટાકા નું શાક નાના મોટા દરેક ને પસંદ આવશે. આજે આ શાક મે કોરું બનાવ્યું છે. વઘાર તી વખતે થોડું પાણી ઉમેરી ને રસાવાળું પણ બનાવી શકાય. Dipika Bhalla -
ભરેલા રીંગણ બટાકા શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3ભરેલું શાક બધા ના ઘરે બનતું હોય છે. અહીં જે મેં ચણાનો લોટ ઉપયોગ કર્યો છે તે બનાવવાની પણ રેસિપી સાથે આપું છું. તે લોટને આપ ફ્રીઝમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. અને આ લોટ ના ઉપયોગથી ભરેલા ગુંદા, ભરેલા રીંગણા બટાકા નું શાક પછી ભરેલા મરચા અને કારેલા ના શાકમાં પણ ઉપયોગ કરી શકો છો. Buddhadev Reena -
-
ભરેલા રીંગણ નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#week8#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
બટાકા મસાલા (Bataka Masala Recipe in Gujarati)
#GA4#week8#steamedશિયાળો આવી ગયો છે અને માર્કેટ માં સરસ રીંગણ આવી ગયા છે. બાફેલી recipe માં ભરેલા રીંગણ બટાકાં બનાવ્યાછે ખુબ testy અને બનાવવામાં સરળ છે આ મસાલો તમે બનાવી ને રાખો તો ઘણી ઝડપ થી બની જાય છે.. Daxita Shah
More Recipes
ટિપ્પણીઓ (5)