દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#EB
Week10
દુધી હેલ્થ માટે ખુબ જ ગુણકારી છે, તે માથી બનતા થેપલા કોઈ પણ સીઝનમાં ખાઈ શકાય છે

દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

#EB
Week10
દુધી હેલ્થ માટે ખુબ જ ગુણકારી છે, તે માથી બનતા થેપલા કોઈ પણ સીઝનમાં ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૨ કપઘઉંનો ઝીણો લોટ
  2. ૧ કપદુધી નુ છીણ
  3. ૨ ટીસ્પૂનચણાનો લોટ
  4. ૧/૪ કપલીલા ધાણા
  5. ૧/૪ કપદહીં
  6. ૨ ટીસ્પૂનખાંડ
  7. ૨ ટીસ્પૂનતલ
  8. ૩ નંગલીલાં મરચાં
  9. કળી લસણ
  10. ૧ ટુકડોઆદુ
  11. ૨ ટીસ્પૂનઆચાર મસાલો
  12. ૧ ટીસ્પૂનહળદર
  13. ૧ ટીસ્પૂનધાણાજીરું
  14. ૧+૧/૨ ટીસ્પૂન મીઠું
  15. ૧/૨ ટીસ્પૂનઅજમો
  16. ૩ ટીસ્પૂનતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ઘઉં ના લોટ ને તેલ થી મોઈ લો, દુધી ને છીણી લો, લોટ માં મસાલા ઉમેરી લોટ બાંધી લો

  2. 2

    લોટ ઢાંકીને ૧૦ મિનિટ સુધી રહેવા દો, પછી લુઆ બનાવી પાતળા વણી લો, ગુલાબી રંગ ના શેકી લો

  3. 3

    દુધી ના થેપલા ‌ખાવાની મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes