મગ ના વૈઢા (Moong Vaidha Recipe In Gujarati)

#. રથયાત્રાના દિવસે મગના વડા નો પ્રસાદ ઠાકોરજીને ધરાવવામાં આવે છે આ વૈઢા ને અત્યારના જમાનામાં તેને ફણગાવેલા મગના નામે ઓળખીએ છીએ આપણા ઘરડાઓ આ મગના વૈઢા અવારનવાર ચોમાસામાં બનાવીને ખાતા.
મગ ના વૈઢા (Moong Vaidha Recipe In Gujarati)
#. રથયાત્રાના દિવસે મગના વડા નો પ્રસાદ ઠાકોરજીને ધરાવવામાં આવે છે આ વૈઢા ને અત્યારના જમાનામાં તેને ફણગાવેલા મગના નામે ઓળખીએ છીએ આપણા ઘરડાઓ આ મગના વૈઢા અવારનવાર ચોમાસામાં બનાવીને ખાતા.
રાંધવાની સૂચનાઓ
- 1
કુકરમાં ફણગાવેલા મગમાં થોડું પાણી નાખી બે સીટી બોલાવી લો.કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે જીરું નાખી તે તતડે એટલે તેમાં હિંગ નાખી તેમાં બાફેલા મગ વધારો
- 2
ધીમા ગેસ પર હલાવતા પછી તેમાં મીઠું મરચું હળદર મરચું ધાણાજીરુ ખાડઅને લીંબુનો રસ ઉમેરી હલાવો લીલા મરચા પણ કાપી નાખો કડાઈમાં થોડુ તેલ છુટવા લાગે એટલે વૈઢા તૈયાર થઈ ગયા સમજી લેવું સર્વિંગ ડીશમાં કાઢી કોથમીર નાખી અને લીંબુસજાવો એને ચાટ જેમ પણ ખાઈ શકાય છે જેની સેવ દાડમ વગેરે નાખીને પણ ખાઈ એ તો પણ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણગાયેલા મગનો પ્રસાદ (Fangavela Moong Prasad Recipe In Gujarati)
આજે રથયાત્રા નિમિત્તે મેં ઠાકોરજીને ફણગાયેલા મગ નો પ્રસાદ બનાવીને ધર્યો છે. આ પ્રસાદ ખાવાની ખૂબ જ મજા આવે છે. Jayshree Doshi -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
સવારે હેલ્ધી નાસ્તા માટે ફણગાવેલા કઠોળ ખૂબ જ ઉત્તમ ગણાય છે તેથી હેલ્ધી નાસ્તા મા ફણગાવેલા મગ નો નાસ્તો બનાવેલ છે.#RC1 Rajni Sanghavi -
સુજી સ્પ્રાઉટ મગ ઢોકળા (Sooji Sprout Moong Dhokla Recipe In Gujarati)
#Breakfast#cookpadgujrati#cookpadindiaસુજી અને ફણગાવેલા મગના ઢોકળા નો હેલ્ધી અને પચવામાં હલકો એવો બ્રેકફાસ્ટ Bhavna Odedra -
ફણગાવેલા મગ(Sprout Moong Recipe in Gujarati)
ફણગાવેલા મગ આપણે સલાડમાં કાચા કે બીજી રીતે ખાતા હોઈએ છે,પણ મે મસાલાવાળા ખાટામીઠા બનાવ્યા છે. Mital Bhavsar -
ફણગાવેલા મગ અને મઠ (Sprout Mag And Math Recipe In Gujarati)
#સાઈડ ફણગાવેલા કઠોળ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે . Kajal Chauhan -
મગ ના પેનકેક(Moong pan cake recipe in Gujarati)
#GA4#Week2હું રોજ ફણગાવેલા મગ ઉપયોગ માં લઉ છું તો તેમાંથી પેનકેક નો વિચાર આવ્યો Mudra Smeet Mankad -
મગ પાલક ના ઢોકળા (Moong Palak Dhokla Recipe In Gujarati)
#Cooksnap Theme of the Week આજે મે ફણગાવેલા મગ અને પાલક ના ઢોકળા બનાવ્યા છે. ફણગાવેલા મગ માં ફાઇબર ની માત્રા વધારે હોવાથી, પાચન માટે સારા છે. વિટામિન 'a' આંખ માટે લાભદાયી છે. પાલક માં ઘણા પોષક તત્વો રહેલા છે. જેના લીધે ખાંડ લેવલ જળવાઈ રહે છે. હાડકા મજબુત રહે છે. કેલ્શિયમ પણ અધિક માત્રા માં છે. શાકાહારી લોકો માટે ઉત્તમ પ્રોટીન યુક્ત આહાર છે. આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો બ્રેક ફાસ્ટ માં બનાવી શકાય. બાળકો ના ટિફિન માટે પણ સારો નાસ્તો છે. Dipika Bhalla -
ફણગાવેલા મગ
#RC4ગ્રીન કલરફણગાવેલા મગ હેલ્થ માટે ખૂબ જ સારા છે અમારા ઘરે દર બુધવારે મગ બને છે અને બધાને ખૂબ જ ભાવે છે તો ચોક્કસથી બનાવશે Kalpana Mavani -
મગ નો સુુપ (Moong Soup Recipe In Gujarati)
#SJC# મગનો સૂપ#Cookpadજ્યારે કોઈપણ ની તબિયત નાજુક હોય છે. તાવ હોય છે. તાવ આવે છે. ત્યારે મગનો સૂપ પીવાથી તબિયતમાં ઘણી શક્તિ આવે છે. અને અશક્તિ દૂર થાય છે. અને ખાસ મગનો સુપ જૈન લોકોમાં ઉપવાસના પછીના પારણા ના દિવસે ખાસ લેવામાં આવે છે. Jyoti Shah -
ફણગાવેલા મગ નું શાક (Fangavela Moong Shak Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને સલાડમાં મીક્સ કરી ને પણ ખાઈ શકાય છે અને શાક પણ બનાવી શકાય છે તો મેં આજે ફણગાવેલા મગ નું શાક બનાવ્યું છે Sonal Modha -
અંકુરિત મગ પરાઠા (Sprouted Moong Paratha Recipe In Gujarati)
#CJMઆજે મેં ફણગાવેલા મગ ના પરોઠા બનાવ્યા છે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે Pinal Patel -
સ્પ્રાઉટેડ ટેસ્ટી મગ (Sprouted Testy Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyફણગાવેલા મગ એ આરોગ્ય માટે ઉત્તમ છે. ફણગાવેલા મગને જો થોડા બાફીને,કુક કરીને સોફ્ટ કરી લઈએ તો તેની કોઈ પણ વાનગી ખાવાની મજા આવે છે. Neeru Thakkar -
-
ફણગાવેલા મગ(mag recipe in gujarati)
#સાતમપોસ્ટ -4 ફણગાવેલા મગ નું મહત્વ નું સ્થાન હેલ્ધી રેસીપીમાં મોખરે છે...મગ નાના બાળકોથી લઈને વડીલો તેમજ માંદા માણસો ને ખૂબ માફક આવે છે પ્રોટીન થી ભરપૂર અને ફણગાવેલા મગમાં ફાઇબર્સ પણ સારા પ્રમાણમાં હોય છે અને શીતળા સાતમ માં મગ આગેવાન વાનગી છે 🙂 Sudha Banjara Vasani -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફણગાવેલા મગ નું શાકનાના મોટા બધા ને લંચ બોક્સ માં જમવાનું હેલ્ધી આપવું. એટલે તેમાં થી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહે. કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ફણગાવેલા મગ નું શાક બનાવ્યું. Sonal Modha -
ખાટા મગ(khata moong recipe in gujarati)
#ઈસ્ટ#ગુજરાત આપણે સૌ જાણીએ છીએ કે કઠોળમાં ખૂબ સારા પ્રમાણમાં પોષક તત્વો હોય છે.. જે નાના બાળકથી લઈને વૃદ્ધો સુધીના ને ખૂબ ઉપયોગી અને જરૂરી હોય છે.... તેવી જ રીતે આપણે નાના બાળકને અન્ન ઘોટડા કરાવી એ ત્યારે પણ આપણે બાફેલા મગનું પાણી આપીએ છીએ.. આમ મગ કે અન્ય કઠોળ પણ આપણા શરીર માટે ખૂબ અગત્યનું કામ કરે છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ફણગાવેલા મગ મસાલા (Sprouts Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
મૂંગ મસાલા ચાટ (Moong Masala Chaat Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો-oil recipe contest આ વાનગી બિલકુલ તેલ વગર બનાવવામાં આવે છે...ફણગાવેલા મગને પાણીમાં પાર બોઈલ કરીને મસાલા તેમજ સલાડ ઉમેરીને ચટપટું ચાટ બનાવાય છે. Sudha Banjara Vasani -
ફણગાવેલા કઠોળનું સલાડ
#હેલ્થી#goldenapron#post-6#india#post3તમારા છોકરા કઠોળના ખાતા હોય અને ના ભાવતા હોય તો એમને જો તમે આવી રીતે ફણગાવેલા કઠોળ નો સલાડ બનાવીને આપશો તો શોખ થી એ લોકો ખાશે. ફણગાવેલા કઠોળ નો સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્થ માટે પણ ખુબ જ સરસ હોય છે કેમ કે ફણગાવેલા કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી ગણાય છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને લોહીને પાતળું કરે છે Bhumi Premlani -
ફણગાવેલા કઠોળ ના સમોસા(Mix sprouts samosa recipe in gujarati)
#GA4#Week11 ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે.અને નાના બાળકો એકલા ફણગાવેલા કઠોળ ના ખાતા હોય તો આ રીતે સમોસા કે કોઈ અલગ વાનગી બનાવીને આપીએ તો હોંશે હોંશે ખાઈ લે છે. Dimple prajapati -
મગ ના પરાઠા
આજે આપણે બનાવીશું મગ ના પરાઠા જે ખૂબ જ હેલ્ધી હોય છે.જ્યારે આપણને હલકી ફૂલકી ભૂખ લાગી હોય ત્યારે નાસ્તામાં મગના પરાઠા દહીં સાથે ટેસ્ટી લાગે છે. આ પરાઠા બનાવવા સરળ છે અને સહેલાઈથી બની જાય છે. ચાલો આજ ની રેસીપી મગના પરાઠા બનાવવાનું શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
ફણગાવેલા મગ ની ભેળ(fangavel Mag ni bhel recipe in Gujarati)
# માઇઇબુક#પોસ્ટ:-26આજે ઝરમર વરસતા વરસાદમાં કંઈક તીખું ખાવાનું મન થયું.. ફણગાવેલા મગ ઘરમાં હાજર હતાં તોઆજે મગ ની ઇન્સ્ટન્ટ ભેળ બનાવી લીધી... Sunita Vaghela -
ખાટા મગ (Khatta Moong Recipe In Gujarati)
#SFR#SJR#khattamoong#khatamag#બોળચોથ#cookpadgujaratiશ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. શ્રાવણ માસની ચોથ એટલે બોળ ચોથ તરીકે ઓળખાય છે. મહિલાઓ આ દિવસે વ્રત કરે છે. આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે. પૌરાણિક કથા મુજબ મંદિરે દર્શન કરવા જતી વખતે સાસુ વહુને ઘઉંલો ખાંડીને બનાવવાનો આદેશ આપી ગયા. ગાયના વાછરડાનું નામ ઘઉંલો માનીને વહુએ એને ખાંડીને એની રસોઈ બનાવી દે છે તેવી માન્યતાના આધારે એ સમયે થયેલી ભૂલ હવે કયારેય ન થાય એ માટે આ દિવસે શાકભાજી અથવા કોઈ પણ ચીઝ સમારવી નહીં અને સમારવાની વસ્તુને હાથ પણ લગાડવો નહીં એ માન્યતા આજ સુધી ચાલી આવે છે. તે ઉપરાંત આજના દિવસે મહિલાઓ ઘઉંના લોટની બનાવેલી કોઈ વાનગી પણ જમતી નથી. પરિણામે મોટા ભાગની મહિલાઓ આજના દિવસે મગ અને બાજરીના રોટલા જમવાનુ પસંદ કરે છે.અમારા ઘરે પણ ચોથનાં દિવસે ખાટા મગ અને રોટલા બનાવે છે. Mamta Pandya -
ખાટા ફણગાવેલા મગ (Khata Sprouted Moong Recipe In Gujarati)
#LB નાના મોટા બાધા ને લંચ બોક્સ મા ફણગાવેલા મગ મજા આવે ખાવાની. Harsha Gohil -
ફણગાવેલા મગ (Sprout Moong Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવામાં ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે અને હેલ્ધી પણ છે ફણગાવેલા મગ મેં રૂમાલમાં બાંધી કે કપડામાં નથી બાંધ્યા સીધા તપેલીમાં મૂકીને પણ ફણગાવેલ છે Pina Chokshi -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
હોળીના દિવસે આપણે ઉપવાસ કરીએ છીએ.તેથી કરીને અમારે ત્યાં હોળીના ઉપવાસમાં સાબુદાણા ના વડા બને છે. Urvi Mehta -
મગ (moong recipe in gujarati)
છૂટા મગ અને એનું ઓસાણ સાથે ભાત એ મારા પરિવાર ની ફેવરીટ વાનગી છે. ખાસ બુધવારે બનતાં મગ ને ફણગાવી એને બનાવ્યા છે. પોષણયુક્ત આહાર અઠવાડીયા માં એક વાર બનાવીયે તો આપણી હેલ્થ પણ સારી રહે છે.મગ અને એનાં ઓસાણ ને વઘાર્યુ છે. સાથે ફૂલકા રોટલી અને ભાત. Bansi Thaker -
મસાલેદાર મગ (Masaledar Moong Recipe In Gujarati)
#EB #week7આપણા આયુર્વેદમાં પણ કહેવાયું છે કે મગ ચલાવે પગ નાના બાળકથી માંડી વૃદ્ધ સુધી ના ભોજનમાં મગ નું પ્રમાણ હોવું જરૂરી છે નાના બાળકોને સૂપ અને મોટાને મસાલેદાર આપા ખૂબ જરૂરી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
ટિપ્પણીઓ