મગ નો સુુપ (Moong Soup Recipe In Gujarati)

Jyoti Shah @cook_24416955
મગ નો સુુપ (Moong Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મગને બરાબર ધોઈને પછી કુકરમાં બાફવા મુકવાના તેમાં 1/2 ગ્લાસ પાણી એડ કરો અને છ થી સાત વ્હીસલ કરી લેવી.
- 2
પછી બાફેલા મગ એક તપેલીમાં લઈને તેમાં પાણી એડ કરીને હેન્ડ રોડ થી ચર્ન કરી લેવું.
- 3
પછી તે તપેલીમાં બધો જ મસાલો એટલે કે ધાણાજીરું હળદર મીઠું કોકમ સાકર તથા કળી પત્તા અને મરચું ટુકડા કરીને એડ કરવું પછી ગેસ ઉપર વઘારની વાડકીમાં ઘી મૂકી તેમાં જીરું એડ કરીને જીરું થઈ જાય એટલે તેમાં હિંગ એડ કરી અને વઘાર કરી લેવો અને પછી સુપ ને ઉકળવા દેવું.
- 4
આ સુપ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. અને ડાયજેસ્ટ બહુ જલ્દી થઈ જાય છે. અમારે ગુજરાતીમાં કહેવાય છે કે મગ લાવે પગ. એટલે જે હંમેશા મગનું સુપ કે મગ ખાય તેના પગ લાંબો સમય સુધી ચાલતા રહે છે.એટલે કે ઉંમર થઈ જાય તો પણ તેના પગને તકલીફ પડતી નથી.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગનું શાક (Moong Shak Recipe In Gujarati)
#Cookpad#મગનું શાકજૈન લોકોમાં મગ દરેક તિથિમાં બનતા હોય છે અને મગનું શાક ખાવાથી શરીરમાં શક્તિ આવે છે એટલે કહેવાય છે કે મગ લાવે પગ. Jyoti Shah -
પાપડનું દહીંવાળું શાક(જૈન લીલોતરી વગરનુ)
#MBR4#Week4#Cookpad# પાપડનું શાકજૈન લોકોને જ્યારે પર્યુષણ આવે અથવા આઠમ ચૌદ તિથિ આવે ત્યારે લીલોતરી ખાતા નથી એટલે કે લીલા શાકભાજી કે ફ્રુટ ખાતા નથી અને જો કઢી પત્તા કે મરચા એડ કરવા હોય તો પહેલા તેને તડકામાં ચૂકવી અને સૂકા સ્ટોર કરી રાખે છે અને તે વાપરવામાં આવે છે આજે મેં ચૌદસના કારણે પાપડનું શાક બનાવ્યું છે Jyoti Shah -
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB.#Masala Mug.Week 7.મગ લાવે પગ. આપણી બહુ જ જૂની કહેવત છે .કારણકે જ્યારે શરીરમાં અશક્તિ હોય કોઈ માંદગી હોય, ત્યારે ખાસ મગનું પાણી ,એટલે કે મગનો સુપ ,તથા મગની આઈટમ ખાવામાં આવે છે. મગમાં બહુ જ વેરાઈટી બનાવવામાં આવે છે.ખાટા મગ ,મીઠા મગ ,દહીવાલા મગ, મસાલા મગ ,બાફેલા મગ ,વગેરે વગેરેઆજે મેં મસાલા મગ બનાવ્યા છે. Jyoti Shah -
પાકી ખાટી કેરી નું સલાડ (Paki Khati Keri Salad Recipe In Gujarati)
#KR#mango Salad.કેરીની સિઝનમાં અલગ અલગ રીતે કેરી ખાવાની મજા આવે છે .અને જ્યારે મીઠી કેરી જ્યારે ખાટી નીકળે છે .ત્યારે આ સલાડ ખાવાની બહુ મજા આવે છે. Jyoti Shah -
મગ નો સુપ (Moong Soup Recipe In Gujarati)
#MFF વરસાદી વાતાવરણ જામ્યું છે ને વડીલો ને ખાસ ભાવે તેવો સુપ ઘણા સુપ બને છે મે આજ પ્રોટીન થી ભરપૂર ને તાકાત મળે તેવો સુપ રેસીપી આપની સાથે સેર કરૂ છું HEMA OZA -
ટોમેટો સુપ જૈન (Tomato Soup Jain Recipe In Gujarati)
#SJC# ટોમેટો સૂપશિયાળાના દિવસોમાં દરેક શાકભાજી બહુ જ ફ્રેશ અને સરસ આવે છે .તેમાં ટામેટાં બહુ જ સારા અને મીઠા આવે છે. તો આજે મેં ટોમેટા નો ક્રિમીસુપ બનાવ્યો છે. Jyoti Shah -
કોબી નું ગરમ સલાડ
#SPR# કોબીનું સલાડ#Cookpadશિયાળાની સિઝનમાં આપણે સલાડ બહુ બનાવીએ છીએ. તેમાં કોબી ટમેટાનું સલાડ ,કોબી કાકડીનું સલાડ, વગેરે ફ્રેશ કટ કરીને ચાટ મસાલો નાખીને સલાડ ખાઈએ છીએ. પરંતુ આજે મેં કોબીનું ટેસ્ટી ગરમ સલાડ બનાવ્યું છે. જે ટેસ્ટમાં બહુ જ સરસ છે. Jyoti Shah -
ટોમેટો પૌવા (જૈન)
હંમેશા જ્યારે પૌવા બનાવવામાં આવે છે ત્યારે ખાસ કાંદા અને બટેટા નો ઉપયોગ થાય છે .એટલે જૈન પૌવા બનાવવા માટે ટમેટાનો ઉપયોગ થાય છે આજે ટમેટા અને સિંગ નો ઉપયોગ કરીને ટેસ્ટી ટોમેટો પૌવા બનાવ્યા છે. Jyoti Shah -
કાચા કેળાનું ખાટું મીઠું રસાવાળું શાક જૈન
#MBR2#week2#Cookpadજૈન લોકો બટાકા ખાતા નથી. એટલા માટે ખાસ કાચા કેળાનું રસાવાળું ખાટું મીઠું શાક બનાવે છે. જે શાક સરસ લાગે છે. Jyoti Shah -
સૂપ(Soup Recipe in Gujarati)
#GA4#Week10#સૂપ.# પોસ્ટ 2.રેસીપી નંબર111.સરગવો એકદમ હેલ્ધી વેજીટેબલ છે સરગવાના સુપ થીપગના દુખાવો દૂર થાય છે અને શરીરમાં એનર્જી આવે છે. Jyoti Shah -
કાચા કેળા નુ રસાવાળુ શાક જૈન (Kacha Kela Rasavalu Shak Jian Recipe In Gujarati)
બધા જ બટેટાનું શાક ખાતા હોઈ છે. પરંતુ જૈન લોકો બટેકા ખાતા નથી તો તો તેની બદલે કાચા કેળાનુ ગળપણ ખટાશ વાળું શાક બનાવ્યુ છે. Jyoti Shah -
-
મગ નું ઓસામણ (Moong Osaman Recipe In Gujarati)
#WK5મગનું ઓસામણ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે ખાસ કરીને વજન ઘટાડવા માટે એક સારો વિકલ્પ છે અને બીમારીમાં પણ આ સૂપ પીવાથી શક્તિ રહે છે અને મોઢું પણ સારું થાય છે Kalpana Mavani -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#FFC1#week1# ગુજરાતી દાલદરેક જાતની દાળ માં ગુજરાતી દાલ જે ટેસ્ટમાં ખાટી અને મીઠી છે તે દરેકને બહુ જ પસંદ આવે છે .આજે મેં ગુજરાતી દાળ બનાવી છે. Jyoti Shah -
-
જૈન સુરતી હરિયાલી ઊંધિયું (Jain Surti Hariyali Undhiyu Recipe In Gujarati)
#cookpad Gujarati.#undhiyu.શિયાળાની શરૂઆત થાય છે. અને લીલા શાકભાજી પણ પુરજોશમાં આવવાના શરૂ થઈ જાય છે. અને આ લીલા શાકભાજી આવે એટલે ઊંધિયાની પણ શરૂઆત થઈ જાય છે. આજે મેં પણ જૈન લીલું હરિયાલી ઉંધિયું બનાવ્યું .જે સુરત ની સ્પેશ્યાલિટી છે. Jyoti Shah -
-
મગ નો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#SJC#MBR3Week3#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
જૈન ટીંડોળા પૌવા (Jain Tindora Pauva Recipe In Gujarati)
આપણે ઘણીવાર પૌવા ની અલગ-અલગ વેરાઈટી બનાવતા હોઈએ છીએ .એટલે કે જૈન નો હોય તે બટાકા પૌવા. કાંદા પૌવા વગેરે.અને જૈન લોકો મકાઈ પૌવા. કેળા પૌવા. વટાણા પૌવા બનાવતા હોઈએ છીએ .પણ આજે મેં નવા ટેસ્ટ ના જૈન ટીંડોળા પૌવા બનાવ્યા છે. જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah -
સૂપ (Soup Recipe in Gujarati)
#GA4#week14.#Cabbage.#post.1રેસીપી નંબર 141.પહેલા હંમેશા બધે ટોમેટો સૂપ બનતો હતો .અને હવે બધા નવા નવા સૂપ બનતા જાય છે .એમાં આજે મેં મોન ચાઊ ચાઈનીઝ સૂપ બનાવ્યો છે. જેમાં કોબીઝ સાથે કેપ્સીકમ ફણસી મકાઈ વગેરે વેજીટેબલ એડ કરીને ટેસ્ટી વિટામિન્સ યુક્ત સુપ બનાવ્યો છે Jyoti Shah -
-
ઉપમા જૈન (Upma Jain Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન એકદમ ઈઝી ફાસ્ટ અને પચવામાં હલકી આઇટમ છે અને ફટાફટ કોઈ પણ મહેમાન આવે ત્યારે બનાવી શકાય છે. #SR Jyoti Shah -
-
મેંગો મકાઈ નું સલાડ (Mango Makai Salad Recipe In Gujarati)
#KRકેરીની સીઝન આવે છે. અને અનેક વેરાયટી ખાવાની બનાવવાની ચાલુ થઈ જાય છે. જ્યારે કાચી કેરી આવે ત્યારે અલગ અલગ અથાણા શરૂ થાય છે .અને પછી પાકી કેરી આવતા રસ, સલાડ ,શ્રીખંડ ,આઈસ્ક્રીમ ,પુડિંગ , મિલ્ક શેક , ફ્રુટી , બની શકે છે. Jyoti Shah -
ફણસી અને કાચા કેળા નું શાક
#GA4#Week18#Fansi#post2રેસીપી નંબર 163South Indian styleઅત્યારે ઠંડી ની સીઝનમાં શાકભાજી બહુ સરસ આવે છે અને તેમાં પણ ફણસી એકદમ ગ્રીન અને કોમલ આવે છે આજે મેં ફણસી નું સાઉથ ઇન્ડિયન શાક બનાવ્યું છે જેમાં અડદ દાળ chana dal કોપરું તથા કળી પત્તા હોય છે સરસ અને ટેસ્ટી બને છે. Jyoti Shah -
ગુજરાતી ખાટી મીઠી કઢી (જૈન લીલોતરી વગરની)
#MBR4#Week 4#કઢી#COOKPADગુજરાતી કઢીને ખાટી મીઠી કઢી કહેવામાં આવે છે પરંતુ મોળા જ દહીમા થી બનતી હોય છે. ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે રોટલા સાથે ખીચડી સાથે અને સૂપ ની જેમ પીવામાં પણ સરસ લાગે છે Jyoti Shah -
વાટી દાળના જાળીદાર ખમણ
ચણાના વાટી દાળના ખમણ ખૂબ જ ટેસ્ટી હોય છે હોય છે આ ખમણ બને પછી તેને વધારીને ખાઈ શકાય છે અને તેનો ભૂકો કરીને તેનો વઘાર કરીને લીંબુ સાકર નાખીને અમેરિ ખમણી પણ બનાવી શકાય છે. Jyoti Shah -
ગ્રીન ફોતરા વાળી દાળના ઢોકળા (Green Fotravali Dal Dhokla Recipe In Gujarati)
#cook pad Gujarati# ગ્રીન ઢોકળાગુજરાતીની સ્પેશીયલ અને ફેવરિટ આઈટમ ઢોકળા છે .જે ઢોકળા બહુજ વેરાયટીમાં બને છે. રવાના, ચોખાના, અને બધી જ ડાળ ના ,અને મિક્સ દાળ ના પણ બને છે. મેં આજે ફોતરા વાળી મગની દાળના ગ્રીન ઢોકળા બનાવ્યા જે સોફ્ટ ટેસ્ટી બને છે. Jyoti Shah -
ભોપલા નું શાક (Pumpkin Shak Recipe In Gujarati)
#SD#pumpkin નું શાકઉનાળાના દિવસોમાં રોટલી અને રોજ સાથે pumpkin નું શાક બહુ સરસ લાગે છે. Jyoti Shah -
જૈન ઈડલી બનાના સબ્જી સાંભાર ચટણી (Jain Idli Banana Sabji Sambhar Chutney Recipe In Gujarati)
#ff1#Non fried જૈન રેસીપી# જૈન બનાના સાઉથ સબ્જી# જૈન સાંભારહંમેશા આપણે ઈડલી સાથે ચટણી અને સાંભાર બનાવીએ છીએ. પણ આજે મેં ઈડલી, ચટણી, જૈન સાંભાર, અને સાથે raw banana જૈન સાઉથ ઇન્ડિયન ગ્રેવી વાલી સબ્જી બનાવી છે. જે ઈડલી ઉપર પહેલા મૂકીને ,તેના ઉપર ચટણી મુકવાની ,અને ઉપર સંભાર મૂકીને ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16633766
ટિપ્પણીઓ (6)