ફણગાવેલા મગ મસાલા (Sprouts Moong Masala Recipe In Gujarati)

सोनल जयेश सुथार @sonal_1676
ફણગાવેલા મગ મસાલા (Sprouts Moong Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કૂકર માં તેલ ગરમ થાય એટલે રાઈ,જીરૂ ઉમેરો.રાઈ તતડે એટલે તેમાં લીલાં મરચાં કટ કરેલા,લસણ વાટેલું,લીમડો,હિંગ એડ કરો.
- 2
ત્યાર બાદ ૧ગ્લાસ પાણી ઉમેરી તેમાં સ્વાદ મુજબ મીઠું, મરચું, હળદર, ધાણાજીરૂ નાખો,હવે તેમાં ફણગાવેલા મગ ઉમેરવા.હલાવી ને તેમાં ટામેટું ઉમેરી કૂકર બંધ કરવું.
- 3
૨સીટી વાગે એટલે ગેસ બંધ કરો.કૂકર ઠંડુ પડે એટલે ખોલી મગ મસાલા માં લીંબુ નો રસ નાખી હલાવી ને ઉપર કોથમીર નાખી દો.
- 4
રોટલીસાથે ફણગાવેલા મગ મસાલા ને સર્વ કરવા.
- 5
મેં અહીંયા ફણગાવેલા મગ મસાલા ને રોટલી, રસ,અને ઇદડા સાથે સર્વ કર્યા છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફણગાવેલા મગ(Sprouts Moong Recipe in Gujarati)
#GA4#Week 11#sproutઆજે મે અહી ફણગાવેલા મગ બનાવ્યા છે,જે ખુબ જ પૌષ્ટિક હોય છે,જો સવાર સવારમાં આવો પૌષ્ટિક નાસ્તો મલી જાય તો મજા આવી જાય. Arpi Joshi Rawal -
-
-
-
-
મસાલા વાળા મગ (Masala Moong Recipe In Gujarati)
#EB મસાલા વાળા મગ ને સાથે મગ નુ આેસામણ Daxa Pancholi -
-
-
-
-
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 ટેસ્ટી મસાલેદાર સ્વાદિષ્ટ મૂંગ મસાલા Ramaben Joshi -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpad#cookpadindia#cookpadgujarati Payal Bhaliya -
-
-
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફણગાવેલા મગ નું શાકનાના મોટા બધા ને લંચ બોક્સ માં જમવાનું હેલ્ધી આપવું. એટલે તેમાં થી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહે. કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ફણગાવેલા મગ નું શાક બનાવ્યું. Sonal Modha -
-
-
મસાલા ફણગાવેલા મગ (masala sprout mung Recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ28 Krishna Hiral Bodar -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cooksnapoftheday#Lunchઆજ ની રેસિપી મેં સંગીતા વ્યાસ જી ની રેસિપી માં થી પ્રેરણા લઇ અને જરા એવા ફેરફાર સાથે બનાવી... આજે બુધવાર એટલે અમારે મગ ણું શાક કે દાળ બને... અને તેમાંય મારા son ને આ ખૂબ જ પ્રિય છે... એટલે આ રેસીપી બનાવવી મને વધારે ગમે... તો ચાલો દરેક ને ઘરે બનતી, એકદમ સરળ, અને પૌષ્ટિક રેસીપી બનાવીએ... અને હા કહેવાય છે ને મગ ચલાવે પગ!😊 તો મગ ખાઓ અને તંદુરસ્ત રહો.... 👍🏻✊️💪 Noopur Alok Vaishnav
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15183737
ટિપ્પણીઓ (2)