રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 250 ગ્રામદૂધી
  2. 2 કપઘઉં નો લોટ
  3. 1/2 કપબાજરી નો લોટ
  4. 1 ચમચીતલ
  5. 1 ચમચીલીલા મરચા ની પેસ્ટ
  6. 1 ચમચો ઝીણી સમારેલી કોથમીર
  7. 1/4 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/4 ચમચીહળદર પાઉડર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1/4ચમચો તેલ મોણ માટે
  11. જરૂર મુજબ તેલ થેપલા સિજવવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઘઉંનો લોટ અને બાજરીનો લોટ અને લોટને ચાળી લો પછી તેમાં બધા જ મસાલા લીલા મરચાની પેસ્ટ અને માટેનું તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો હવે તેમાં દૂધીને છોલીને છીણી ને ઉમેરી લો.

  2. 2

    હવે એમાંથી કનેક તૈયાર કરી તેના એક સરખા લૂઆ કરી તેમાંથી વણી લો

  3. 3

    ગરમ તવી પર થેપલા ને બન્ને બાજુ સિજવી અને પછી બંને તરફથી વારાફરતી તેલ લગાવી ને સીજવી લો. આજ રીતે બધા થેપલા ને સીજાવી લો.

  4. 4

    તૈયાર દૂધીના થેપલા ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes