મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ મગ ને ૭ થી ૮ કલાક પહેલા પલાળી દો.પછી તેને મીઠું નાખી બાફી લો.લસણ ની પેસ્ટ બનાવી લો,ટામેટા ઝીણા સુધારી લેવા.
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં તમાલ પત્ર નાખી જીરુ,હિંગ લસણ ની પેસ્ટ,ટામેટું નાખી સોત્રવું પછી મગ નાખી હળદર,ધાણા જીરુ પાઉડર,લાલ મરચું પાઉડર,મીઠું, ખાંડ, લીંબુ નો રસ નાખી મિક્સ કરવું.
- 3
પછી તેમાં થોડું પાણી નાખી ઘટ્ટ રસા જેવું થવા દેવું.તો રેડી છે મસાલેદાર મગ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
#EB#WEEK7મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે .મગ માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે.મગ હૃદય ના રોગ ની માત્રા ઘટાડે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માં પણ મદદરૂપ બને છે.મગ માં લગભગ બધા જ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.અંત માં મગ નું શાક બનાવીને ખાઓ અથવા ફણગાવીને , મગ બધી રીતે ફાયદો જ કરશે. Deepika Jagetiya -
-
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ફણગાવેલા મગ મસાલા (Sprouts Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
-
-
-
ત્રિકોણ પરાઠા અને મસાલા મગ (Triangle Paratha Masala Moong Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpad#cookpadindia#cookpadgujarati Payal Bhaliya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15179365
ટિપ્પણીઓ (2)