રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાના લોટને એક બાઉલમાં ચાળી લો. પછી તેમાં માખણ,ચપટી હિંગ,તલ,અજમો અને મીઠું નાખી હાથથી લોટને મિક્સ કરો.પછી તેમાં દહીં નાખી લોટ પરોઠા જેવો બાંધી હાથથી મસળવો.
- 2
સેવના સંચામાં ને તેની જારી માં તેલ લગાવી, લોટ સંચામાં ભરી, સંચો બંધ કરવો. હવે એક કઢાઈમાં તેલ રેડી, તેલ ગરમ થાય પછી સંચા ને ડાયરેક્ટ કઢાઈમાં લાંબી લાંબી ચકરી પાડવી. ચકરી ને ધીમા તાપે તરવી. ક્રિસ્પી થાય એટલે એક પ્લેટમાં કાઢી લો.
- 3
તૈયાર છે ચોખાની ચકરી. તેને સર્વિંગ પ્લેટ માં લઈ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
ચોખાના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
સવાર પડે એટલે દરેકને એવું થાય કે ચા કોફી સાથે નાસ્તામાં શું બનાવું તો આ ચોખા ની ચકરી બનાવી હોય તો નાસ્તામાં ચાલી જાય ને આ ચકરી એકદમ સોફ્ટ ને ક્રિસ્પીથાય છે ને ફરતા-ફરતા ખાવાનું મન થાય છે તેથી આ ચોખાની ચકરી નીરેસીપી તમારા સુધી પહોંચે Jayshree Doshi -
-
-
-
-
-
-
ચોખા ના લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
આ ચકરી ઘઉંના લોટ કરતા ઓછા સમયમાં બની જશે કેમકે આમાં લોટ બાફવાની જરૂર નથી પડતી અને આ વધુ ક્રિસ્પી બને છે. Nikita Thakkar -
-
-
ચોખાની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)
#CB4#cookpad Gujarati#cookpad India#Diwali2021 Jayshree Doshi -
ચકરી(Chakri Recipe in Gujarati)
#કુક્બૂકઆ ચોખાના લોટની ચકરી ફુલ મસાલાથી ભરપુર અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ગુજરાતીઓની ફેમસ આઈટમ છે. Komal Batavia -
-
-
-
-
-
ચકરી (Chakri Recipe In Gujarati)
ચકરી એક એવો નાસ્તો છે જે દરેક ને ભાવે છે અને હાલતા ચાલતા ગમે ત્યારે ખાઈ શકાય. દિવાળી માં નાસ્તા ની પ્લેટ ચકરી વિના અધુરી જ ગણાય ખરૂં ને...# દિવાળી#cookpadindia Rinkal Tanna -
-
ચકરી (Chakri Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : ચકરીચકરી એ આપણું ટ્રેડિશનલ ફરસાણ છે દિવાળી ઉપર અને સાતમ આઠમ ઉપર બધાના ઘરમાં લગભગ બનતી જ હોય છે અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે એટલે દરરોજના માટે નાસ્તામાં ચકરી તો હોય જ. Sonal Modha -
-
-
ચકરી(Chakri recipe in Gujarati)
દિવાળીના નાસ્તા માટે મેં ચકરી બનાવવી છે જે મારા બાળકોને ખુબ પસંદ છે.. Payal Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15261550
ટિપ્પણીઓ