રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઈડલી નું ખીરું લો.તેમા મીઠું સ્વાદ અનુસાર અને જરૂર મુજબ પાણી નાખીને ખીરું તૈયાર કરો.બહુ ઘાટું પણ નહીં અને બહુ પતલુ પણ નહીં.મિડિયમ જ રાખવું.
- 2
ડુંગળી અને ટામેટા ને ધોઈ ઝીણાં સમારી લો.લીલુ મરચું ધાણા પણ સમારી લો.નોનસ્ટિક તવા ને ગરમ કરવા મૂકો.હવે ખીરું માં ખાવાનો સોડા નાખી બરાબર મિક્સ કરો.અને ગરમ તવા પર થોડો જાડો ઉત્તપમ ઉતારી લો.
- 3
હવે ઉત્તપમ પર ટામેટા, ડુંગળી, ધાણા અને લીલુ મરચું નાખી દબાવી દો.ઉપર ચાટ મસાલો,પીરી પીરી મસાલો,મરી પાવડર મીઠું છાંટીને બે મિનિટ સુધી ચડવા દો.કિનારે થોડું ઘી કે બટર લગાવી શેકી લો.
- 4
પલટાવી ફરી બે મિનિટ સુધી રહેવા દો.ડીશ માં કાઢી લો.
- 5
સાંભાર અને ચટણી તૈયાર કરી લો.ગરમ ગરમ ઓનિયન ટોમેટો ઉત્તપમ તૈયાર છે.નારીયેળ ચટણી, ડુંગળી અને ટામેટા ની ચટણી તથા સાંભાર સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન ઓનીયન ટોમેટો ઉત્તપમ(Green onion Tomato uttapam recipe in Gujarati)
#GA4#Week11#Green Onions Ruchee Shah -
વેજીટેબલ ચીઝ ઉત્તપમ(Vegetable Cheese Uttapam Recipe In Gujarati)
#GA4#Week17સાઉથ ઇન્ડિયન વાનગીઓ સૌથી વધારે લોકપ્રિય છે.અને દરેક ના ઘરમાં બને છે.આજે મેં વેજીટેબલ નો અને ચીઝ નો ઉપયોગ કરી ઉત્તપમ બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ગ્રીન પનિયારમ
#નાસ્તોનાસ્તા માટે પનિયારમ(અપ્પમ) એક ખૂબ જ સરસ ઓપ્શન છે.ઝડપથી અને આસાનીથી બની જાય છે અને ટેસ્ટી લાગે છે.આજે મેં પાલક પેસ્ટ અને વેજીટેબલ નાખી બનાવ્યા છે. Bhumika Parmar -
ઓનીયન-ચીલી-ટોમેટો ઉત્તપમ
નમસ્કાર મિત્રો....આજે અમે દક્ષિણ ભારત ની વાનગી વેજ. ઉત્તપમ...સાંભાર... ચટણી બનાવ્યા છે....સૌના ફેવરિટ અને પચવામાં પણ હળવા....હેલ્ધી...👍#માઇલંચ Sudha Banjara Vasani -
-
-
-
ઈડલી ઉત્તપમ (Idli / Uttapam Recipe In Gujarati)
#MRC #cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
સેઝવાન ચીઝ ફીટર્સ
#સ્ટાર્ટર્સહંમેશા આપણે સુપ સાથે સ્ટાર્ટર ખાતા હોઈએ છીએ જેમાં મન્ચુરીયન, કબાબ, સ્પ્રિંગ રોલ, પનીર ના સ્ટાર્ટર વગેરે.....ઘણી વાર એક ના એક સ્ટાર્ટર ખાઈ ને કંટાળી ગયા હોવ ત્યારે આ એક અલગ જ લાગે છે.અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી છે આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
-
ચીઝ કોર્ન બ્રુશેટા
#સ્ટાર્ટસઆપણે જ્યારે પણ બહાર ડીનર કરવા માટે જઈએ ત્યારે સુપ સાથે સ્ટાર્ટર ખાઈએ છીએ.હવે તો અલગ અલગ પ્રકારના સ્ટાર્ટર મળે છે.તો આજે મેં પણ સુપ સાથે સર્વ થાય એવું એક સ્ટાર્ટર લાવી છું જે નાના થી લઈ મોટા બધા ને પસંદ આવે છે.ચીઝ કોર્ન બ્રુશેટા. Bhumika Parmar -
કૂકપેડ ટોમેટો કેપ્સીકમ ઉત્તપમ
#cookpadturns3આજે આપણે બે ટેસ્ટના ઉત્તપમ ને મિક્સ કરીને બે અલગ અલગ ટેસ્ટનો એક ઉત્તપમ બનાવીશું તો જે બાજુથી ખાઈશુ એ બાજુ નો ટેસ્ટ આવશે.😋 Neha Suthar -
-
-
-
-
-
-
-
મેક્સિકન બરીતો બાઉલ (Mexican Burrito Bowl Recipe In Gujarati)
#એનિવર્સરી#મૈનકોર્સઆ એક મેક્સિકન ડીશ છે.વન પોટ મીલ તરીકે ઓળખાય છે કારણ કે આ ડીશ માં ભાત શાક સલાડ બધું જ આવી જાય છે.સાથે સાર ક્રીમ તૈયાર કરવામાં આવે છે. Bhumika Parmar -
બીટરુટ હાર્ટ શેેપ કટલેટ
#લવઆજે મેં લવ ચેલેન્જ માટે મારી ફેવરીટ ડિશ બીટ ની કટલેટ બનાવી છે જે વેલેન્ટાઈન ડે માટે પરફેક્ટ છે.સાથે શેપ પણ હાર્ટ નો આપ્યો છે.જે ખૂબ જ સરસ લાગે છે.્ Bhumika Parmar -
-
ટોમેટો બિરયાની ઈન ટોમેટો બાઉલ🍅
#ટમેટાહેલો ફ્રેન્ડ્સ, ઠંડીમાં ચટપટી અને ગરમાગરમ ટોમેટો બિરયાની બહુ સરસ લાગે છે. મે ટોમેટો બિરયાની ને ટોમેટો સલાડ બાઉલમાં સર્વ કરી છે અને તળેલા કાજુ થી ગાર્નીશિંગ કર્યું છે જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે asharamparia -
વેજ અપ્પમ(veg appam recipe in Gujarati)
#GP4#Week7નાશ્તા માં ખવાય એવી આ ડીશ ખૂબ જ આસાનીથી બની જાય છે.સાથે શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો વધુ હેલ્ધી બની જાય છે. Bhumika Parmar -
-
-
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ
#મિલ્કી સેન્ડવીચ મારા ઘરના બધા સદસ્યો ને ખૂબજ ભાવે છે.જલ્દી અને સરળતાથી બની જાય છે. Bhumika Parmar -
-
-
ઓનીયન ટોમેટો મસાલા પાપડ સેન્ડવીચ (Onion Tomato Masala Papad Sand
#સેન્ડવીચ_ચેલેન્જ#NSD#ઓનીયન_ટોમેટો_મસાલા_પાપડ_સેન્ડવીચ ( Onion Tometo Masala Papad Sendwich Recipe in Gujarati ) નાની નાની ભૂખ માટે આ ઓનીયન ટોમેટો પાપડ સેન્ડવીચ બેસ્ટ ઓપ્શન છે. કારણ કે આ સેન્ડવીચ ઘર માં રહેલી જ સામગ્રી માંથી આસાની થી ને ઝટપટ બની જતી સેન્ડવીચ છે. જે એકદમ ટેસ્ટી લાગે છે.. કારણ કે આમાં મસાલા પાપડ નો પણ ઉપયોગ કર્યો છે જેથી આ સેન્ડવીચ નો ટેસ્ટ એકદમ મસાલેદાર લાગે છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ