ચિલી ટોમેટો ઓનીયન ઉત્તપમ (Chilly Tomato Onion Uttapam Recipe In Gujarati)

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

ચિલી ટોમેટો ઓનીયન ઉત્તપમ (Chilly Tomato Onion Uttapam Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ
  1. ૩ વાટકીચોખા
  2. ૧ વાટકીઅડદ ની દાળ
  3. ૩-૪ લીલા મરચા
  4. ડુંગળી
  5. ૩-૪ ટામેટા
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧/૪ ચમચીહિંગ
  8. ૧ ચમચીધાણજીરૂ
  9. ૧ ચમચીલાલ મરચું
  10. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ૭-૮ કલાક પેલા દાળ અને ચોખા અલગ અલગ પલાળી લેવા.ત્યારબાદ બંને ક્રશ કરી લેવા.ફરી થી ૫-૬કલાક માટે ખીરું રેવા દેવું.તેમાં હિંગ ને મીઠું બનાવા સમયે એડ કરવા

  2. 2

    મરચા,ટમેટા,ડુંગળી બારીક સુધારી લેવા.તેમાં લાલ મરચું, ધાણાજીરું,મીઠું ઉમેરવું.મિક્સ કરી લેવું.

  3. 3

    નોન સ્ટિક મા તેલ લગાવી ખીરું પાથરવું.૧/૨ મિનિટ બાદ તેના પર મરચા,ડુંગળી,ટામેટા નું મિક્સ પાથરી લેવું.થોડું ચડી જાઈ એટલે ઉત્તપમ ફેરવી લેવું.બંને સાઈડ ચડી જાઈ એટલે ઉત્તપમ ઉતારી લેવું.

  4. 4

    ગરમ ગરમ ઉત્તપમ ગ્રીન ચટણી,કેચ અપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

ટિપ્પણીઓ

Similar Recipes