ઓનીયન ટોમેટો ઉત્તપમ (Onion Tomato Uttpam Recipe In Gujarati)

Neelam Patel @neelam_207
ઓનીયન ટોમેટો ઉત્તપમ (Onion Tomato Uttpam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તવા ને ગેસ પર ગરમ કરી તેમા તેલ મૂકી, ઉત્તપમ નુ ખીરૂ થોડુ જાડું પાથરવુ. તેના ઉપર ડુંગળી, ટામેટા, લીલા મરચાં, ચપટી પાવભાજી મસાલો અને મીઠું છાંટો, લીલા ધાણા નાખી ઢાંકી ને ચઢવા દેવુ.
- 2
થોડુ ચઢી જાય પછી તેલ રેડી બીજી બાજુ ફેરવી દેવુ.
- 3
બંને બાજુ ચઢી જાય પછી ડીસ માં કાઢી ગરમ ગરમ સંભાર અથવા સોસ પીરસવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડુંગળી ટામેટાં ઉત્તપમ (Onion tomato uttpam Recipe In Gujarati)
ઉતપમ એવી વાનગી છે જે ફટાફટ બની જાય છે અને બધા ને ભાવે છે#GA4#week1 Deepika Goraya -
-
-
ટામેટાં ઉત્તપમ(Tomato Uttapam recipe in Gujarati)
ઉતપમ એવી વાનગી છે જે ફટાફટ બની જાય છે અને બધા ને ભાવે છે#GA4#week1 Deepika Goraya -
-
ટોમેટો ઉત્તપમ (Tomato Uttpam Recipe In Gujarati)
#GA4#Week1ઉત્તપમ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે આ ડિશ ગુજરાત માં પણ ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે ખાસ કરીને નાના બાળકો નું તો ફેવરિટ Sonal Shah -
-
ગ્રીન ઓનીયન ટોમેટો ઉત્તપમ(Green onion Tomato uttapam recipe in Gujarati)
#GA4#Week11#Green Onions Ruchee Shah -
-
ઉત્તપમ
#ઇબુક #day17#સાઉથ ઉત્તપમ એ ટેસ્ટી અને હેલ્ધી ફૂડ કહી શકાય સ્વાદ મા લાજવાબ અને બાનાવવા પણ સરળ Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)
રવા ના ઉત્તપમ ખાવા માં ખૂબ સરસ લાગશે અને પચવા માં હળવા હોય છે. બાળકો ને આપવાથી બધા શાકભાજી પણ ખાય છે.#Week1#GA4#yogurt#uttapam Loriya's Kitchen -
-
-
વેજી ઓટ્સ ઉત્તપમ (Veggie Oats Uttpam Recipe in Gujarati)
#GA4#Week1#Uttapam#post2બ્રેકફાસ્ટ માટે એકદમ પરફેક્ટ વાનગી છે.બાળકોને વેજીટેબલ ખવડાવવું એ મોટા ભાગે દરેક મમ્મી માટે સહેલું નથી હોતું એટલે એ લોકોને આકર્ષવા માટે એક પ્રયાસ કર્યો અને સાથે ઓટ્સ ઉમેરી હેલ્ધી વાનગી બનાવી છે. જો ખીરૂ તૈયાર હોય તો એકદમ ઓછા સમયમાં બની જાય છે.અને હું આ ખીરૂ થોડા વધારે પ્રમાણમાં બનાવી રાખું છું. જેથી ફટાફટ આ પ્રકારની વાનગી બનાવી શકાય. Urmi Desai -
-
-
-
-
-
-
-
-
-
વેજિટેબલ ઉત્તપમ(Vegetable Uttpam Recipe In Gujarati)
આ ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.જે બધા ને ભાવે છે. #GA4 #week1 Dhara Jani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13398070
ટિપ્પણીઓ (2)