ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
KHAMBHALIA

ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1પ્લેટ બેસન
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. 1/2 ચમચીહળદર
  4. ચપટીસાજી
  5. 4ડુંગળી સ્લાઈસ કરેલી
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બેસન માં મીઠું અને હળદર ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરી ખીરૂ તૈયાર કરો. સાજી ઉમેરી ઉપર લીંબુ નો રસ રેડો. પરપોટા થશે

  2. 2

    ડુંગળી ની સ્લાઈસ કરી લો. તેલ ગરમ કરવા મૂકો.

  3. 3

    ડુંગળી ની સ્લાઈસ ને ખીરામાં બોળીને તેલમાં તળી લો. ગરમા ગરમ ઓનીયન પકોડા ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Davda Bhavana
Davda Bhavana @Bhavna826
પર
KHAMBHALIA
I am working woman but lock down give me chance to cook something new and yummy food 😋😋
વધુ વાંચો

Similar Recipes