ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)

Bhumi Parikh @bhumi_27659683
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલી ડુંગળીની ઉપરની છાલ કાઢી તેને લાંબી લાંબી સમારી લેવાની છે. તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરુ, આમચૂર પાઉડર, અજમો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી તેને હાથથી બરાબર રીતે મિક્સ કરી 15 મિનિટ માટે ઢાંકીને રાખી દેવાનું છે.
- 2
ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર, સમારેલા લીમડાના પાન અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.
- 3
ભજીયા ઉતારતી વખતે તેમાં પહેલા થોડો ચણાનો લોટ નાખી તેને મિક્સ કરી લેવાનો છે અને પછી બાકીનો થોડો ચણાનો લોટ ઉમેરી તેના ભજિયાં ઉતારવાના છે.
- 4
એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેલ સરખુ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા વાટમાંથી ભજીયા બનાવવાના છે.
- 5
ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે અને પછી ગરમા-ગરમ સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#onion pakodaWeek 9#RC2 Tulsi Shaherawala -
-
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EBWeek9 ટેસ્ટી ક્રિસ્પી મજેદાર ઓનિયન પકોડા Ramaben Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9#RC1#Cookpadindia#cookpadgujarati#weekend सोनल जयेश सुथार
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15239875
ટિપ્પણીઓ