ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)

सोनल जयेश सुथार @sonal_1676
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી ની ઉપર નું પડ કાઢી લો અને પાણી માં રાખવી. પછી ડુંગળી ને ઉભી સ્લાઈસ માં કાપી લેવી,ચણા ના લોટ ને ચાળી લેવો.
- 2
હવે કાપેલી ડુંગળી માં સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, હળદર નાખી બે લીલાં મરચાં કટ કરી નાખો,અજમોનાખી ને બધું મિક્ષ કરી લો.હવે તેમાં સમાય તેટલો લોટ નાખવો,લીંબુ નો રસ ઉમેરી મિક્ષ કરવું. પાણી બિલકુલ લેવાનું નથી.
- 3
હવે તેલ ગરમ કરવા મૂકવું.તેલ ગરમ થાય ત્યાં સુધી માં ડુંગળી અને બેસન ના મિક્સર માં સોડા નાંખી હલાવી શેપ આપી દો.(તમે ડાયરેક્ટ તેલ મા પણ પકોડા મૂકી શકો)
- 4
હવે ગરમ તેલ માં ઓનીયન પકોડા ને તળી લેવા. લીલા મરચા ને પણ તળી લો.તૈયાર થયેલા ડુંગળી ના પકોડા ને તળેલા મરચાં,ડુંગળી,અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
વરસાદ ની સીઝન માં ઘણા બધા પકોડા બનાવવામાં આવે છે,એમાંના એક છે ઓનીયન પકોડા.બહુ જ ટેસ્ટી અને લાજવાબ...ચાલો ઇનો સ્વાદ માણીએ..#EB#week9 Sangita Vyas -
-
-
-
-
ઓનીયન આલુ પકોડા (Onion Aloo Pakoda Recipe In Gujarati)
#EB#week9 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#Week9#Cookpadindia#cookpadgujarati આપણાં ભારતીયો ને ખૂબ ભાવતું ફરસાણ કહો કે સ્ટ્રીટ ફૂડ એટલે પકોડા કે ભજીયા.તે વિવિધ જગ્યા એ અલગ અલગ રીતે બનતા હોય છે તેમ તજી એક ઓનીયન પકોડા કે કાંદા ભજીયા, ચોમાસા માં વરસાદ આવે એટલે ભજીયા ની યાદ આવી જ જાય અને ચાલુ વરસાદે કાંદા ભજીયા ની સાથે ગરમ ગરમ ચા............. Alpa Pandya -
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9#cookpadindia#cookpadgujarati#RC2#white Bhumi Parikh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15225265
ટિપ્પણીઓ (5)