ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 2ડુંગળી ની પાતળી ઊભી સ્લાઈસ
  2. 2 ટેબલ સ્પૂનચોખા નો લોટ
  3. 1 ટેબલ સ્પૂનચણા નો લોટ
  4. 1/2 ટી સ્પૂનમીઠું
  5. 1 ટેબલ સ્પૂનકોથમીર
  6. 1 ચમચીપાણી
  7. તળવા માટે તેલ
  8. 1/4 ટી સ્પૂનહળદર
  9. 1/4 ટી સ્પૂનમરચું
  10. 1લીલું મરચું ઝીણું સમારેલું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ડુંગળી ની સ્લાઈસ,ચોખા નો લોટ,મીઠું,હળદર
    મરચું,કોથમીર બધું ઉમેરી મિક્સ કરી લેવું.

  2. 2

    આ રીતે ભજીયા નુ થીક ખીરું રાખવું.

  3. 3

    પછી ગેસ ચાલુ કરી ગરમ તેલ માં પકોડા આ રીતે તળી લેવા.પકોડા તળાઈ જાય પછી ગેસ બંધ કરી દેવો.તૈયાર છે ઓનિયન પકોડા.

  4. 4

    ડીશ માં સર્વ કરવા ટોમેટો સોસ સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

Similar Recipes