ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)

Sonal Doshi
Sonal Doshi @sonal2021
Baroda
શેર કરો

ઘટકો

  1. ડુંગળી
  2. લીલા મરચાં
  3. લીલા ધાણા
  4. સ્વાદ મુજબ મીઠું
  5. ૨ ચમચીચણાનો લોટ
  6. 2 ચમચીકણકીનો લોટ
  7. 1/2 ચમચી હળદર
  8. એકચમચી ધાણાજીરૂ
  9. 1/2 ચમચી ગરમ મસાલો
  10. 2 ચમચીતેલ
  11. ચપટીઅજમો
  12. ચપટીહિંગ
  13. ૧ ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ડુંગળીને છોલીને ઉભી સ્લાઈસમાં કટ કરીદેવી તેમાં મીઠું નાખી 30 મિનિટ સુધી રાખવી

  2. 2

    ડુંગળી માંથી પાણી છૂટે એટલે તેમાં ઉપરનો બધો મસાલો કરી દેવો અને પછી એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે ડુંગળીના ભજીયા તળી લેવા તૈયાર છે ડુંગળીના ભજીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Doshi
Sonal Doshi @sonal2021
પર
Baroda
મને નવી વાનગીઓ બનાવવાનું ગમે છે અને મારા સાસુ અને મારી મમ્મીનું સજેશન લઈ જૂની વાનગીઓમાં ફેરફાર કરી નવી વાનગી બનાવું છું અને કુકપેડ પર પણ નવી ઘણી બધી વાનગી શીખવા મળે છે
વધુ વાંચો

Similar Recipes