વેજીટેબલ પૌંઆ (Vegetable Poha Recipe In Gujarati)

બધા ના ઘર માં બનતો ગરમ નાસ્તો.. અને ઝટપટ બનતો છે એટલે અચાનક મહેમાન આવી ગયા કે બહુ ભૂખ લાગી હોય તો ફટાફટ બની જાય છે..
આજે હું આ પૌંઆ બનાવું છું તમે પણ જોઈ ને બનાવજો..
વેજીટેબલ પૌંઆ (Vegetable Poha Recipe In Gujarati)
બધા ના ઘર માં બનતો ગરમ નાસ્તો.. અને ઝટપટ બનતો છે એટલે અચાનક મહેમાન આવી ગયા કે બહુ ભૂખ લાગી હોય તો ફટાફટ બની જાય છે..
આજે હું આ પૌંઆ બનાવું છું તમે પણ જોઈ ને બનાવજો..
રાંધવાની સૂચનાઓ
- 1
પૌંઆ ને ૨-૩ વાર ચોખ્ખા પાણી થી ધોઈ ગરની માં નીતરવા મૂકવા.
- 2
- 3
હવે એક પેન માં તેલ લઈ તેમાં રાઈ,જીરું,અડદ ની દાળ,હિંગ અને લાલ મરચું નાખ્યાં બાદ તેમાં કાપેલા આડી મરચા અને લસણ તતડાવવા.
- 4
બાદ એમાં ડુંગળી એડ કરવી, પછી વારાફરતી ગાજર,કેપ્સિકમ,મકાઈના દાણા,કાજુ ના કટકા નાખી ધીમા તાપે ચડવા દેવું..
- 5
- 6
બધું સોફ્ટ થવા આવે એટલે પૌંઆ એડ કરવા અને સૂકા મસાલા એડ કરી હલાવી લેવું..થોડી વાર ગેસ પર રાખ્યા બાદ લીંબુ નો રસ અને ધાણા નાખી હલાવી ઉતારી લેવું
- 7
આપણાં delicious વેજિટેબલ પૌંઆ સર્વ કરવા માટે રેડી છે..
Similar Recipes
-
કાંદા પૌંઆ (Kanda Poha Recipe In Gujarati)
#MAR#RB10ઝટપટ બનતો અને સ્વાદિષ્ટ નાસ્તો એટલે કાંદા પૌંઆ Maitri Upadhyay Tiwari -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
લંચ બોક્સ માં સૌથી હેલ્થી જો કોઈ નાસ્તો હોય તો એ બટાકા પૌંઆ છે..જલ્દી બની પણ જાય અને સંતોષ પણ થાય.. Sangita Vyas -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1ગુજરાતીઓ નો ફેવરિટ અને બનાવવામાં સહેલો નાસ્તો. Sangita Vyas -
કાંદા પૌંઆ (Kanda Poha Recipe In Gujarati)
સવારના નાસ્તામાં કે પછી સાંજે ઓછી ભૂખ હોય ત્યારે અથવા ઘરે અચાનક મહેમાન આવી જાય અને ઘરમાં કોઈ નાસ્તો ના હોય ત્યારે કાંદા પૌંઆ ફટાફટ બની જાય છે.આ ડીશ માટે ખૂબ જ ઓછા ઘટકોની જરૂર પડે છે.વડી, કાંદા પૌંઆથી ભૂખ પણ સંતોષાય છે.#MBR8 Vibha Mahendra Champaneri -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
બહુ ભૂખ લાગી હોય અને જટપટ કાઈ બનાવવું હોય તો આ ઉપમા બેસ્ટ અને હેલ્થી વે છે. વેજીટેબલ ન નાખવા હોય તો ડુંગળી ટામેટા નાખી ને plain પણ બનાવી શકો. Sangita Vyas -
પૌંઆ બટાકા (Poha Bataka Recipe In Gujarati)
સવાર સવારમાં ગરમ નાસ્તો મલી જાય એટલે મજા પડી જાય. તો આજે મેં પૌંઆ બટાકા બનાવ્યા અને સાથે ગરમા ગરમ મસાલા ચા . Sonal Modha -
પૌંઆ વેજીટેબલ ટીકી
#RB5 : પૌંઆ વેજીટેબલ ટીકીસવાર સવારના ગરમ અને હેલ્ધી નાસ્તો પૌંઆ વેજીટેબલ ટીકી. ખાવાની મજા આવે. ચટણી સાથે ખાઈ શકાય. સાથે ગરમ ગરમ મસાલા ચા હોય તો મજા પડી જાય. Sonal Modha -
રજવાડી પૌંઆ
બટાકાપૌંઆ મારો ફેવરેટ રવિવાર નો નાસ્તો 😍 રવિવાર નું સવાર નું જમવાનું થોડું મોડું જ બનતું હોય છે, એટલે મને પૌંઆ ગમે. સવારની દોડા દોડી માં ફટાફટ બની જાય, ટેસ્ટ માં પણ સરસ હોય અને બધા ને ભાવતો નાસ્તો!હું થોડા થોડા વેરીયેશન કરતી રહું, એટલે બધાં એનાથી કંટાળી ના જાય. કાંદા પૌંઆ, મિક્ષ વેજીટેબલ પૌંઆ, સાદા બટાકા પૌંઆ, ઈન્દોરી સ્ટાઈલ સ્ટીમ પૌંઆ, રજવાડી પૌંઆ..... આ બધા માં મારા સૌથી વધું એવા ફેવરેટ રજવાડી પૌંઆ આજે બનાવીશું. તમે પણ આવા બનાવજો; અને જરુર થી જણાવશો કે તમારા ફેવરેટ કયા છે?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
પાપડ પૌંઆ (Papad Poha Recipe In Gujarati)
#KS7 પૌંઆ પાપડ પેલી વખત બનાવ્યા છે પણ સરસ લાગે છે નાસ્તા તરીકે. મને બહુ ભાવિયા Pina Mandaliya -
ચીઝી પૌંઆ બોલ્સ (Cheesey Poha Balls recipe in Gujarati)
#LB#RB11પૌંઆ બટેટા એ ઈઝીલી બની જતો ઇન્સ્ટન્ટ નાસ્તો છે. પણ બાળકો ને લંચ બોક્સ માં આપવા માટે કંઈક નવું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવું પડે તો મેં અહીંયા સીધા સાદા પૌંઆ બટેટા ને ટ્વીસ્ટ કરીને ટેસ્ટી બોલ્સ બનાવ્યા છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
બટાકાં પૌંઆ(Bataka Paua Recipe In Gujarati)
#ફટાફટઝટપટ બનતી બટાકાં પૌંઆ એવી વાનગી છે કે દરેકની ની ઘરે બનેજ.. મે પણ બનાવી Daxita Shah -
વેજીટેબલ મિક્સ મસાલા મેગી (Vegetable Mix Masala Gravy Recipe In Gujarati)
ઝટપટ ખાવું હોય અને થોડી ભૂખ લાગી હોય અથવા બીજી રસોઈ બનાવવાનો ટાઈમ ના હોય તો આવી મેગી કે નૂડલ્સ બનાવી શકાય.. Sangita Vyas -
કોબીજનો કાચો પાકો સંભારો (cabbage no kacho pakko sambharo Recipe in Gujarati)
#સાઈડ#સંભારોઆજે હું તમારા માટે સંભારા ની રેસીપી લઈને આવી છું આ કોબીજ ના સંભારો 15મિનિટ માં બની જાય છે ઓચિંતા નું કોઈ પણ ઘરમાં મહેમાન આવે તૈયાર આ કોબીજ નો સંભારો સાઈડ માં ફટાફટ બનાવી શકાય છે. Dhara Kiran Joshi -
રવા પૌંઆ અને વેજી ના ઉત્તપમ (Rava Poha Veggie Uttapam Recipe In Gujarati)
આજે કઈક નવું બનાવવાનો વિચાર આવ્યો .Kind of experiment કરવાનો..તો રવો પૌંઆ અને વેજીસ નાખીને ઉત્તપમ બનાવ્યા..અને સાચે બહુ જ ટેસ્ટી થયા.. Sangita Vyas -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
ખીચડી ઘણી રીતે બનાવી શકાય છે .જ્યારે ખીચડી હોય ત્યારે અલગ થી શાક બનાવું પડે..તો આજે મે બધા શાક ખીચડી માં નાખી ને કઈક નવું સ્વરૂપ આપ્યું .આશા છે કે તમને મારી આ રેસિપી ગમશે. Sangita Vyas -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
# અમારા ઘર માં બનતો ગરમ નાસ્તો. Alpa Pandya -
પૌંઆ ટીક્કી (Poha Tikki Recipe in Gujarati)
બધા એ બટાકા પૌંઆ કે કાંદા પૌંઆ તો ખાધા જ હશે.. પણ શુ તમે પૌંઆ કટલેસ ખાધી છે??મેં આજે પૌંઆ અને કાચા કેળા મિક્સ કરી ને કટલેસ બનાવી છે..આ કટલેસ ખૂબ જ ટેસ્ટી લાગે છે..!! 😋😍#વીકમિલ૩#ફ્રાઈડ#માઇઇબુક#પોસ્ટ૨૦ Charmi Shah -
મકાઈ પૌંઆ (Makai Pauva Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujratiઆપણા દરેક ના ઘર માં નાસ્તા માં પૌંઆ બટાકા કે કાંદા પૌંઆ બનતા જ હોય છે મે અહી બાફેલી અમેરિકન મકાઈ નો ઉપયોગ કરી ને પૌંઆ ને એક અલગ જ ટેસ્ટ આપ્યો.અમેરિકન મકાઈ અને પૌંઆ બન્ને જ ડાયટ માં ખૂબ જ healthy . Bansi Chotaliya Chavda -
સ્વીટ કોર્ન વેજીટેબલ સૂપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)
#GA4#Week10 અમારા ઘરે આ સૂપ બનતો જ હોય છે.હું એકલી મકાઈ નો સૂપ પણ બનાવું અને કોઈક વાર આમ વેજીટેબલ્સ પણ ઉમેરી ને બનાવું છું બધા ને બહુ ભાવે છે આ એક ચાઈનીઝ સૂપ છે પણ આપણા ત્યાં આ સૂપ બધે બનતો જ હોય છે રેસ્ટોરન્ટ હોય કે લગ્ન પ્રસંગ. Alpa Pandya -
મમરા મકાઈ પૌંઆ નું ચવાણું (Mamara Makai Poha Chavanu Recipe In Gujarati)
#WEEK3#CB3#ચવાણુંમમરા મકાઈ પૌંઆ નું ચટપટું ચવાણું Manisha Sampat -
-
મકાઇ પૌંઆ નો ચેવડો (Corn Poha Chevda Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiમકાઇ પૌંઆ નો ચેવડો Ketki Dave -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1બટાકા પૌંઆ ભારત નો લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. મહારાષ્ટ્ર ના પોહા ખૂબજ ટેસ્ટી હોય છે. બટાકા પૌંઆ માં બટાકા, ડુંગળી, લીલા વટાણા નાખી ને બનાવાય છે. લીલા મરચાં , લીંબુ, લીલા ધાણા, ચાટ મસાલો ની ફ્લેવર કંઈક અલગ જ સ્વાદ આપે છે. Helly shah -
મસાલા વેજીટેબલ ભાત (Masala Vegetable Rice Recipe In Gujarati)
લંચ બોક્સ માં પણ ભરી શકાય અને એક meal તરીકે પણ લઈ શકાય..બહુ જ સહેલી રીત છે .ભાત વધ્યા હોય તો પણ બનાવી શકાય અને ફ્રેશ ભાત બનાવી ને પણ કરી શકાય. Sangita Vyas -
-
ચોળી મેથી નું શાક (Choli Methi Shak Recipe In Gujarati)
#RC4દરેક હેલ્થી ગ્રીન શાક ની જેમ ચોળી નું શાક પણ બહુ જ હેલ્થી છે..ચોળી માંથી ઘણી રેસિપી થાય છે પણ આજે મે શાક જ બનાવ્યું છે.. Sangita Vyas -
મધ્યપ્રદેશ સ્ટાઇલ પૌંઆ
સવાર ના નાસ્તા માં ચા સાથે આ પૌંઆ ખાવાની ખૂબ મજા આવશે તો તમે પણ બનાવજો...#goldenapron2#week3#madhyapradesh Sachi Sanket Naik -
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DIWALI2021જાડા પૌંઆ નો તળી ને બનાવેલો ચેવડો ચા કે કોફી સાથે એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે, લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે Pinal Patel -
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Poha Chivda Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaનાયલોન પૌંઆ નો ચેવડો Ketki Dave -
પૌંઆ કબાબ (Poha Kebab Recipe In Gujarati)
હંમેશા પૌંઆ માંથી પૌંઆ બટાકા નો જ નાસ્તો કેમ?? તો આજે મેં કંઈક અલગ અને ટેસ્ટી બનાવવા ની ટ્રાય કરી છે. આશા રાખું કે બધાને ટ્રાય કરવું ગમશે. Harita Mendha
More Recipes
ટિપ્પણીઓ (19)