બનાના સ્મુધિ (Banana Smoothie Recipe In Gujarati)

Dhaval Chauhan
Dhaval Chauhan @CookingEngineer

Banana Smoothy એક સ્વાદિષ્ટ હોવાને સાથે આરોગ્યપ્રદ પણ છે, નાના મોટા સહુ ને ભાવે તેવી અને ઉપવાસ મા પણ ચાલે એવી ઝટપટ બનતી Smoothy.
Healthy Banana Smoothy

બનાના સ્મુધિ (Banana Smoothie Recipe In Gujarati)

Banana Smoothy એક સ્વાદિષ્ટ હોવાને સાથે આરોગ્યપ્રદ પણ છે, નાના મોટા સહુ ને ભાવે તેવી અને ઉપવાસ મા પણ ચાલે એવી ઝટપટ બનતી Smoothy.
Healthy Banana Smoothy

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10-15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2પાકા કેળાં
  2. 500મીલી ઠંડુ દૂધ
  3. ખાંડ કે મધ જરૂર મુજબ (ન લો તો પણ ચાલે)
  4. જરૂર મુજબ મિક્સ સૂકો મેવો સજાવટ માટે
  5. 4-5પલાળેલી બદામ છોતરા કાઢી ને

રાંધવાની સૂચનાઓ

10-15 મિનિટ
  1. 1

    એક વાસણ માં ઉપર ની બધી વસ્તુઓ લઈ ને બરાબર મિક્સ કરી ને Hand blender થી કે મિક્સર માં ચર્ન કરી લો.

  2. 2

    એક મોટા ગ્લાસ સ્મૂધી માં લઈ ઉપર સમારેલા સુકા મેવા થી સજાવી ને સર્વ કરો.

  3. 3

    આમાં વેનિલા આઇસક્રીમ, ખજૂર કે પલાળી ને અંજીર નો ઉપયોગ પણ ખૂબ સરસ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhaval Chauhan
Dhaval Chauhan @CookingEngineer
પર

Similar Recipes