મદ્રાસી ભાત (Madrasi Bhat Recipe In Gujarati)

SHRUTI BUCH
SHRUTI BUCH @cook_shru1972
Baroda

#RC2
#White colour recipe
Week 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 જણા માટે
  1. 2 વાટકીચોખા
  2. બાફવા માટે પાણી
  3. વઘાર માટે તેલ
  4. 1 ચમચીરાઈ
  5. 1 ચમચીજીરું
  6. 1/2 ચમચીહીંગ
  7. 1ડાળી મીઠો લીમડો
  8. 1 ચમચીઅડદની દાળ
  9. 1 ચમચીલીલા મરચાં ના ટુકડા
  10. 1 ચમચીમીઠું
  11. 1 ચમચીખાટું દહીં

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ચોખા ને કૂકર માં બાફી લેવાં. ઠંડા પડવા દેવા

  2. 2

    એક કડાઈ માં તેલ મૂકી અડદની દાળ શેકવી પછીથી એમાં રાઈ, જીરું હીંગ લીલા મરચાં નાં ટુકડા નાખવા

  3. 3

    એ બધું તતડે એટલે લીમડા ના પાન નાખી ભાત નાખી દેવા. મીઠું ને ખાટું દહીં નાખી બરાબર હલાવી લેવું. પછી ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
SHRUTI BUCH
SHRUTI BUCH @cook_shru1972
પર
Baroda
નવું નવું બનાવવું ગમે છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes