ખીર(kheer recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ ચમચીચોખા
  2. લીટર દૂધ
  3. પાણી જરૂર મુજબ
  4. કાજુ બદામ ની કતરણ
  5. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા ને ૨ પાણી એ ધોઇ ૨ કલાક પાણીમાં પલાળવા.

  2. 2

    દૂધ ને ધીમે તાપે ગરમ મુકવું.

  3. 3

    પલાળેલા ચોખા ને કુકરમાં ૩ વ્હીસલ વગાડી રાંધવા.

  4. 4

    ત્યારબાદ તેને ઉકળતા દૂધમાં નાખી મિક્સ કરવા.

  5. 5

    મિક્સ થઈ ઉકળે એટલે તેમાં ખાંડ ઉમેરવી.

  6. 6

    ખાંડ ઓગળે અને ખીર ઘટ્ટ થઇ એકરસ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરવું

  7. 7

    તૈયાર છે ખીર તેને બાઉલ માં લઇ કાજુ બદામ ની કતરણ ભભરાવી પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Gangdev 1
પર

ટિપ્પણીઓ

Similar Recipes