ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

Chandni Dave
Chandni Dave @Davechandni
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1+1/2 લીટર દૂધ
  2. સીઝનેબલ ફૂટ (કેળું, ચીકુ, સફરજન, દ્રાક્ષ
  3. ૧૫૦ ગ્રામ સાકર
  4. ૨ ચમચીઈલાયચી પાઉડર
  5. કાજુ,બદામ પિસ્તા ની કતરણ
  6. ૩ ચમચીકસ્ટર્ડ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઝાડા તળીયા વાળુ કોઈ પણ વાસણ લઈ ને તેમાં દૂધ ૧૫ મીનિટ ઉકાળી લો,સાઇડ માં એક વાટકી માં ઢંડુ દૂધ લઈ તેમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી લો, ઉકળતા દૂધમાં ધીરે ધીરે કસ્ટર્ડ પાઉડર વાળૂ દૂધ મીક્સ કરો પછી તેમાં સાકર નાખી ને ૧૫/૨૦ મિનીટ ઉકળવા દો.

  2. 2

    ગેસ બંધ કરીને ને એને ઠંડૂ થાય પછી એક તપેલીમાં કાઢીને ફિઝ માં મુકી દેવૂ, સર્વ કરવાના થોડાં વખત પહેલાં બધા ફુટ ઝીણા ઝીણા સમારી ને કાજુ,બદામ પિસ્તા ની કતરણ, ઈલાયચી પાઉડર નાખી લો, તૈયાર છે ઠંડુ ઠંડુ જોતા જ પીવાનું મન થાય એવું ફૂટ સલાડ....

  3. 3

    તૈયાર છે ઠંડુ ઠંડુ ફ્રુટ સલાડ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chandni Dave
Chandni Dave @Davechandni
પર

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes