ફ્રુટ સલાડ

Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940

#દૂધ
#જૂન સ્ટાર

ફ્રુટ સલાડ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#દૂધ
#જૂન સ્ટાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 કલાક
૨ વ્યક્તિ
  1. 500ml ફુલફેટ દૂધ
  2. 3 ચમચીખાંડ
  3. 2 ચમચીવેંનીલા ફેલવર કસ્ટર્ડ પાવડર
  4. 1કેળું
  5. અડધું સફરજન
  6. 3સ્ટ્રોબેરી
  7. 8-10લિલીદ્રાક્ષ, કાળી દ્રાક્ષ
  8. 1ચીકુ

રાંધવાની સૂચનાઓ

3 કલાક
  1. 1

    એક તપેલી દૂધ કાઢી તેમાંથી અડધી વાટકી જેટલું ઠંડુ જ દૂધ લઇ તેમાં કસ્ટર્ડ પાવડર ઓગળી ને રેડી કરી રાખો અને બીજા દૂધ ને ધીમી આંચ પર ઉકળવા મૂકો

  2. 2

    દૂધ થોડુ ઉકળે એટ્લે તેમાં ખાંડ નાખી દૌ અને 2 મિનીટ ઉકળે એટ્લે તેમાં રેડી કરેલી કસ્ટાર્ડ ની સ્લરિં નાખી ને ધીમી આંચે 2 મિનીટ રાખી ને ગેસ પરથી ઉતારી લો.રૂમ ટેમ્પરેચર પર થવા દૌ

  3. 3

    પછી 2 કલાક ફ્રિજ માં ઠંડું થવા મૂકો

  4. 4

    હવે જયારે ખાવું હોય એ પહેલાજ ફ્રુટ ને સમારો ત્યાં સુધી બધાં ફ્રુટસને ધોઈ ને ફ્રિજ માં ઠંડા થવા મૂકો ને જ્યારે દૂધ મા નાખવા હોય એ પહેલાજ સમારો

  5. 5

    સમારેલા ફ્રૂટ્સ નાં બાઉલ મા ઠંડું કરેલું કસ્ટંર્ડ વાળું દૂધ નાખી ને એક દમ ઠંડું ઠંડું ફ્રુટ સલાડ ની મજા માણો 😊😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર

ટિપ્પણીઓ

Similar Recipes