મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)

Glgnasha Rajani
Glgnasha Rajani @Jignasa
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉં નો લોટ
  2. 1 કપગોળ નુ પાણી
  3. 1/2 કપખાટી છાશ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ 1કપ ઘઉં નો લોટ લઇ તેમાં 1કપ ગોળ નુ પાણી અને 1/2 કપ ખાટી છાશ ઉમેરે 2 કલાક ઢાંકી રાખો

  2. 2

    ત્યારબાદ લોઢી ગરમ થાય એટલે ડોણ ન લઈ ફેલાવી દો બેઇ બાજુ શેકે લે

  3. 3

    તૈયાર છે પુડલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Glgnasha Rajani
પર

ટિપ્પણીઓ

Similar Recipes