મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#TRO
#ChooseToCook
બાળકો ફ્રુટ ખાવા માં આનાકાની કરે અને આવા પાકી ગયેલા કેળા આપો તો yuck જ કરે..
અમે પણ એમ જ કરતા નાના હતા ત્યારે..
મમ્મી કહે કે આવા કેળા જ શરીર માટે સારા..અમે સાંભળી ને ખાઈ લેતા..
હવે એ જ વાત હું મારા બાળકો ને કહું તો સાંભળવું જ નથી તેથી હું આવી રેસિપી બનાવી ને ખવડાવી દઉં છું.
છું ને ટ્રિકી મમ્મી..? 😜😀👍🏻

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૧ સર્વ
  1. ૨ નંગપકા કેળા
  2. ૧ વાડકીઘઉં નો લોટ
  3. ચપટી મીઠું
  4. જરૂર મુજબ પાણી
  5. જરૂર મુજબ ઘી, પુડલા શેકવા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    કેળા ને છાલ કાઢી ફોર્ક થી મેશ કરી દેવા.
    હવે તેમાં લોટ, મીઠું અને પાણી એડ કરી પુડલા બનાવવાની consistency જેવું બેટર બનાવી ૫-૭ મિનિટ ઢાંકી ને રાખવું.

  2. 2
  3. 3
  4. 4

    નોનસ્ટિક તવી ને ઘી થી ગ્રીસ કરી એક કડછી ખીરું પાથરવું અને ધીમાં તાપે થવા દેવું. કિનારો પર પણ ઘી apply કરવું જેથી ચોંટે નઈ.

  5. 5
  6. 6

    હવે બીજી તરફ ઉથલાવીને થવા દેવું.
    આમ બધા પુડલા બનાવી લેવા.
    મે આ મીઠા પુડલા ને તીખા, ખાટા અથાણાં સાથે સર્વ કર્યું છે..
    બહુ જ યમ્મી લાગે છે.
    તમે પણ આ રીતે બાળકોને પટાવી, આવી ટ્રિક અપનાવીને ખવડાવી શકો છો.

  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes