મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં લોટ લઈ તેમાં ઘી નું મોણ નાખીને મિક્સ કરી લો..
- 2
ગોળ ને નવશેકા પાણી માં પલાળી રાખો અને કેળા ને પણ મેશ કરી રાખો.
- 3
- 4
લોટ માં મેશ કરેલું કેળુ અને ઓગાળેલો ગોળ પાણી સાથે રેડો,ત્યારબાદ તેમાં ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી લો અને સેમી થીક ખીરું બનાવવા જરૂર મુજબ પાણી એડ કરી ૧૦ મિનિટ ઢાંકી રાખો
- 5
- 6
નોનસ્ટિક પેન ગરમ મૂકો,તેમાં એક કડછી ખીરું નાખી નાના પુડલા ધીમાં તાપે ઘી મૂકી બંને બાજુ ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો..
- 7
- 8
આમ, બધા ખીરા ના પુડલા ઉતારી લો.
એક ડિશ માં ગોઠવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
Cookpad GujaratiWeek8#FFC8 : મીઠા પુડલાઈન્ડિયા માં અમારે ત્યાં ગામડામાં વરસાદ થાય પછી ખેતરમાં વાવણી કરવા જાય ત્યારે ગળ્યા પુડલા બનાવે.તો આજે મેં પણ બનાવ્યા મીઠા પુડલા. Sonal Modha -
-
-
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#ffc8#cookpadgujarati#cookpadindiaમીઠા અથવા ગળ્યા પુડલા એ ગુજરાત ની ખાસ વાનગી છે જે ઘઉં ના લોટ અને ગોળ થી બને છે. મીઠા પુડલા ને તમે સાઈડ ડીશ તરીકે અથવા તો મુખ્ય ડીશ તરીકે પીરસી શકો છો.બહુ ઓછા ઘટકો અને ઓછા સમય માં બની જતી આ વાનગી સ્વાદસભર તો છે જ સાથે સ્વાસ્થયપ્રદ પણ છે. Deepa Rupani -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#SSRમારા સાસુમા ચણા ના લોટ નાં પૂડલા સાથે મીઠા (ગળ્યા) પૂડલા જરૂર બનાવતા. આજે પૂડલા સેન્ડવીચ સાથે મીઠા પૂડલા ની મોજ માણી. Dr. Pushpa Dixit -
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#TRO#ChooseToCookબાળકો ફ્રુટ ખાવા માં આનાકાની કરે અને આવા પાકી ગયેલા કેળા આપો તો yuck જ કરે..અમે પણ એમ જ કરતા નાના હતા ત્યારે..મમ્મી કહે કે આવા કેળા જ શરીર માટે સારા..અમે સાંભળી ને ખાઈ લેતા..હવે એ જ વાત હું મારા બાળકો ને કહું તો સાંભળવું જ નથી તેથી હું આવી રેસિપી બનાવી ને ખવડાવી દઉં છું.છું ને ટ્રિકી મમ્મી..? 😜😀👍🏻 Sangita Vyas -
મીઠા પૂડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8@FalguniShah_40 inspired me for thisbrecipe મારા ઘરે મીઠા પૂડલાની સાથે ચણાનાં લોટનાં પૂડલા પણ બને. સાથે ખાટું-તીખુ અથાણું સર્વ કરીએ. બંને પૂડલા બધાને ખૂબ જ ભાવે. Dr. Pushpa Dixit -
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8#Week 8 ધઉં નાં લોટ નાં ગળ્યા પુડલા ખુબ જ સરસ બને છે.અને ઘી સાથે ખુબ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
-
-
-
-
મિક્સ લોટ ના સ્વીટ પુડલા (Mix Flour Sweet Pudla Recipe In Gujarati)
#cookpadindia# cookpadgujarati#FFC8 Sneha Patel -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8#WEEK8#ફૂડ ફેસ્ટિવલ1#મીઠાં(ગળ્યાં પૂડલા)#મીઠાઈ#ઘઉં નો લોટ રેસીપી#ગોળ રેસીપી (ગળ્યાં) પુડલા Krishna Dholakia -
-
ડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા (Dryfruits Kesariya Sweet Pudla Recipe In Gujarati)
ડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા#FFC8#Week8#ફૂડફેસ્ટિવલ#મીઠાપુડલા#Cookpad#CookpadIndia#CookpadGujarati#Cooksnapchallengeડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા , સ્વાદિષ્ટ અને પૌષ્ટિક , સાવ સરળ અને જલ્દી થી તૈયાર થઈ જાય છે. ઠાકોરજી ને પણ દૂધઘર ની સામગ્રી માં ભોગ આરોગાવી શકાય છે . Manisha Sampat -
મીઠા પુડલા (Mitha pudla recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati#cookpadindia#cookpad અમારે ત્યાં ગુજરાતમાં ગળ્યા (મીઠા) અને ખારા પુડલા સાથે ખાવાની પ્રણાલી છે. ખારા એટલે કે તીખા પુડલા બને ત્યારે તેની સાથે ગળ્યા એટલે કે મીઠા પુડલા બનાવવાના જ હોય છે. મીઠા પુડલા ઘઉં ના લોટ અને ગોળના પાણી માંથી બનાવવામાં આવે છે. આ પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેમાં ફ્લેવર માટે એલચી પાવડર અને વરિયાળી પાવડર ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
-
મીઠા પુડલા (Mitha Pudla Recipe In Gujarati)
#FFC8#Week8#cookpadindia#cookpadgujarati#sweetમીઠા પુડલા ઘણીવખત બનાવું છું પણ આ વખતે પુડલા ઉતારવા પહેલા મિશ્રણ માં ખાંડ ઉમેરવા નો આઈડિયા @Tastelover_Asmita જી ની ટિપ્સ માંથી લીધો .thank you asmita ben ,mast જાળીદાર બન્યા મીઠા પુડલા 👌😊 Keshma Raichura -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8#Week-8#Cookpad#Cookpadgujarati#Cookpadindia#ફૂડ ફેસ્ટિવલ-8Post-2 Ramaben Joshi -
-
ગોળ ખાંડ ના મિક્સ મીઠા પુડલા (Sugar Jaggary Mix Sweet Pudla Recipe In Gujarati)
#FFC8#Week 8#cookpad gujarati Deepa popat -
-
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8 મીઠા પુડલા ભોજન માં અનેરી મિઠાસ આપે છે સાથે બેસન ના પુડલા તો હોય જ .ઝડપથી બની જતા પુડલા નાના મોટા સૌને ભાવતાં હોય છે 😋 Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16086452
ટિપ્પણીઓ (11)