ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)

jayshree Parekh
jayshree Parekh @cook_25505991

ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
2  વ્યક્તિ માટે
  1. 1 મોટો વાટકો ઘઉં નો લોટ
  2. 1 ચમચો ચણા નો લોટ
  3. 2 વાડકા ગોળ નુ પાણી (ગોળ જરૂર મુજબ)

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    ઘઉં નો લોટ, ચણા નો લોટ મિક્સ કરી તેમા ગોળ નુ પાણી નાખી ખીરું તૈયાર કરવુ

  2. 2

    લોઢી ગરમ કરવા મૂકો ગેસ ની આંચ મીડિયમ રાખવી લોઢી ગરમ થાય એટલે થોડુ તેલ મૂકવુ પછી ખીરુ પાથરવુ તેલ મૂકીને બન્ને બાજુ શેકવુ

  3. 3

    તૈયાર છે ગરમ ગરમ ગળ્યા પુડલા લીલી ચટણી સાથે સર્વ કર્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jayshree Parekh
jayshree Parekh @cook_25505991
પર

Similar Recipes