મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 કપધઉં નો લોટ
  2. ૧/૨ કપગોળ
  3. ૧/૨ ચમચી ઇલાયચી પાઉડર
  4. 5-7 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    તપેલી મા ગોળ અને એક કપ પાણી નાખી ગોળ ઓગળે ત્યાં સુધી ગરમ કરો.હલાવતા રહો.ગેસ બંધ કરી દયો.

  2. 2

    ગોળનું પાણી ઠંડુ થવા દયો.

  3. 3

    બાઉલ મા ધઉં નો લોટ લઈ તેમાં ઇલાયચી પાઉડર નાખી હલાવી લ્યો.ગોળ નું પાણી નાખી હલાવી લ્યો.જરૂર પડે તો બે થી ત્રણ ચમચી પાણી નાખી સકાય છે.ખીરું તૈયાર કરો.1/2 કલાક થી પોણો કલાક ઢાંકી રહેવા દયો.

  4. 4
  5. 5

    નોન સ્ટીક તવી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે ભીના કપડાથી લુસી એક થી દોઢ ચમચો ખીરું રેડી પુડલો પાથરી ફરતે ઘી નાખી મિડીયમ તાપે થવા દયો.

  6. 6

    બે થી ત્રણ મિનિટ પછી ધીમેકથી પલટાવી લ્યો.બીજી બાજુ પણ આ રીતે કરી પૂડલા ઉતારી લ્યો.

  7. 7

    તૈયાર છે સ્વાદિષ્ટ અને મીઠા જાળીદાર મીઠા પૂડલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes