સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)

Smitaben R dave @Smita_dave
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સરગવાના 2 થી 2ll ઈચ ના માપના ટુકડા કરી કૂકરમાં એક વ્હીસલથી બાફી લો.અને સીઝવા દો ત્યાં સુધી લોટને કડાઈમાં 1ll ચમચી તેલ મૂકી ગુલાબી શેકી લો.અને બાઉલમાં કાઢી લો.
- 2
ત્યારબાદ કડાઈમાં વઘાર માટે તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં ક્રશ કરેલ લસણ ઉમેરો લસણ ગુલાબી થાર એટલે આદુ અને હિંગ ઉમેરો અને 0l ચમચી મરચું ઉમેરી તરતજ તેમાં છાશ ઉમેરી ઢાંકી દો.જેથી વઘાર ન ઉડે.
- 3
0ll મિનિટ પછી ઢાંકણ ખોલી તેમાં મીઠું, મરચું,હળદર,ગરમ મસાલો,ધાણાજીરૂ, ગોળ વગેરે ઉમેરી ઉકળે એટલે લોટ ઉમેરી હલાવો પછી સરગવો ઉમેરી ચડવા દો.બધું એકરસ થઈ જાય એટલે ઉતારી લો અને ગરમાગરમ ગરમ સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#MVF#મોન્સુન વેજીટેબલ & ફ્રુટસ રેશીપી Smitaben R dave -
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#DRUMSTICKSDrumstick એટલે કે સરગવોસરગવો પોષણની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો છે એમાં ઘણા સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે આપણા હાડકા મજબૂત રાખવા માટે ખૂબ જરૂરી છે સરગવામાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય.હું અવારનવાર સરગવા નું સૂપ સરગવાની કઢી સરગવાનું શાક તેમજ સરગવાના પાનનો ઉપયોગ કરી અને તેના થેપલા પણ બનાવું છુંઅઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર તો સરગવો વપરાશમાં લેવો જોઈએ કેલ્શિયમની ગોળીઓ ખાવી એના કરતા સરગવાના પાન સૂકવી એને દડી એનો પાઉડર પણ લઇ શકાય છે Jalpa Tajapara -
-
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBWeek6સરગવાનો ઉપયોગ આપણે,સંભાર ,દાળ, સરગવો બટાકા નું શાક, સૂપ વગેરે માં કરીયે છે,સરગવાની શીંગ અને પાન પણ હેલ્થ માટે ઉપયોગી છે, સરગવો સાંધા ના દુખાવા માટે અકસીર છે ,તેમજ ડાયાબિટીસ , વજન ઉતારવા માટે ઉપયોગી છે.આજે મેં સરગવાનું બેસન વાળું શાક ની રેસિપી બનાવી છે જે ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. Dharmista Anand -
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick સરગવો એ એક ખૂબ જ હેલ્ધી શાક છે. સરગવો એ આપણા શરીર માટે એક ઉત્તમ ખોરાક છે. સરગવો આપણા શરીરના ઘણા બધા રોગોને દૂર કરે છે. સરગવાથી આપણા શરીરના હાડકા મજબૂત બને છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સરગવો ઘણો ફાયદાકારક નીવડે છે. આપણે જમવામાં દરરોજ સરગવો લેવો જોઈએ. સરગવામાંથી ઘણી બધી વાનગીઓ બને છે મેં આજે સરગવાનું ચણાના લોટવાળું શાક બનાવ્યું છે જે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શરીર માટે પણ ખૂબ જ હેલ્ધી છે. Asmita Rupani -
-
સરગવા નું ડ્રાય શાક (Saragva Dry Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumStickસરગવાનુ શાક ન્યુટ્રીયશથી ભરપૂર છે. અને શરીરમાં ખૂબ જ ઉપયોગી તત્વો પૂરા પાડે છે અને ઘણા રોગોનો નાશક તથા તેમાં છે એટલે શરીરના યોગ માટે જરૂરથી સરગવો ખાવો જોઈએ.આજે મેં સરગવાનું સુકુ શાક ગોળ કોકમ વાળુ બનાવ્યું છે જે સ્વાદમાં લાજવાબ છે Jyoti Shah -
-
સરગવા નું ચણા ના લોટ વાળું શાક (Saragva Chana Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#સરગવો Janvi Bhindora -
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
#SJC#સૂપ/જ્યુસ રેશીપી#ડાયેટ રેશીપી#MBR3#Week૩*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* આપણામાં કહેવત છે જે ખાય મગ તેના ચાલે પગ.મગ હેલ્થ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.કોઈપણ બીમાર વ્યક્તિને મગ કે મગનું સૂપ કે મગ બાફેલું એકદમ આછું પાણી આપો તોપણ એ વ્યકિતને ખૂબ જ એનૅજીપૂરી પાડે છે.વડી મગ પચવામાં પણ ખૂબજ હલકા છે.તેથી ડાયેટફૂડ તરીકે પણ ખૂબ મહત્વ ધરાવે છે. Smitaben R dave -
-
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumsticksસરગવો ઔષધિય ગુણો નો ભંડાર કહી શકાય.સાંધા ના દુખાવા માટે અકસીર ઈલાજ છે. વિટામિન c થી ભરપૂર એવા આ સરગવા માંથી ઘણી અવનવી વાનગી બને છે સુપ,શાક, પરાઠા, પુડા, સંભાર વગેરે માં આનો ઉપયોગ કરી શકાય છે... Daxita Shah -
-
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#EB#week6#RC1#yello સરગવો ગુણો થી ભરપુર છે.તેમાં પ્રોટીન,એમિનો એસિડ, બીટા કેરટીન,અને અલગ અલગ ફિનોલિક હોય છે.તેનુંસૂપ, શાક,બનાવી ને કે એમજ બાફીને પણ ખાઈ શકાય છે. Varsha Dave -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25 સરગવો ઔષધીય ગુણોથી ભરેલો છે. સરગવામાં ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. સરગવામાંથી અવનવી વાનગી બને છે. જેમકે શાક, પરાઠા, સંભાર માં પણ આનો ઉપયોગ થાય છે. સરગવો કેન્સર ને પણ મ્હાત આપી શકે છે. અનેક રોગોને મટાડવા ની તાકાત છે. આજે આપણે તેને વિસરી રહ્યા છીએ. આજની પેઢી તેનાથી અજાણ છે. સ્વાસ્થ્ય માટે બહુ ગુણકારી છે. ડાયાબિટીસ, થાઈરોઈડ, કેન્સર જેવા રોગોને મ્હાત આપે છે. તેમાં વિટામિન એ, બી, સી, ઘણી મોટી માત્રામાં છે. કોલેસ્ટ્રોલ પણ ડાઉન કરે છે. સરગવો આપણી ઇમ્યુનિટી વધારે છે. સરગવો એક સંજીવની છે. Nita Prajesh Suthar -
સરગવા નું શાક (Sargva shak Recipe in Gujarati)
#EB#week6સરગવા નું દહીં - બેસન ની ગ્રેવી વાળું શાક લગભગ ગુજરાત માં બધે ખવાય છે.સરગવા ને બાફી ને આ શાક બનાવાય છે. ફ્રેશ સરગવો હોય ત્યારે આ શાક ખૂબજ ટેસ્ટી લાગે છે. સરગવા ને 'મોરિંગા' પણ કહેવાય છે.સરગવા માં વિટામીન, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણ માં હોય છે. સરગવો ઈન્ફેકશન સામે રક્ષણ ઉપરાંત, ડાયજેશન ક્ષમતા વધારે છે. તેમ જ લોહી ને શુધ્ધ કરે છે. Helly shah -
સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
સરગવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તેનાથી અનેક રોગોનું નિવારણ કરી શકાય છે. તેથી જુદી જુદી રીતે સરગવાનોભોજનમાં ઉપયોગ કરવો જોઈએ.#AM1 Rajni Sanghavi -
સરગવા ની શીંગ બેસન શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick (સરગવો ) Reshma Tailor -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost3 Bhumi Parikh -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#week6#Fam#cookpadindiaસરગવાની શીંગ અને બટેટાનું દખોલિયું Rekha Vora -
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#saragva#EB#Fam#cookpad#cookpadgujarati#cookpadindia#week6 Priyanka Chirayu Oza -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB 6# week 6સરગવો ડાયાબિટીસ અને સાંધાનો દુખાવો રહેતો હોય તેવા લોકો એ ખાવો જોઈએ. Sugna Dave -
-
સરગવા શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujarati#cookpad_gu Unnati Bhavsar -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
સરગવો બહુ જ ગુણકારી છે..એના પાન પણ જો ખાવાનાઉપયોગ માં લઈએ તો ઘણીબીમારીઓ માંથી રાહત મળે છે..#EB#week6 Sangita Vyas -
સરગવા નુ સૂપ(Saragva Soup Recipe In Gujarati)
સ્વાસ્થ નો ખજાનો... સરગવો... (ટામેટાં બીટ અને સરગવાનુ સૂપ Amita Patel -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#Thursday Treat સામાન્ય રીતે કઢી ખીચડી એ આપણો પરંપરાગત અને રાષ્ટ્રીય ખોરાક છે.મોટા ભાગના ઘરોમાં સાંજના કઢી-ખીચડી હળવા ખોરાક તરીકે લેવામાં આવે છે.મેં કઢી સામાન્ય જે રીતે બને છે એથી કંઈક જુદી રીતે થોડી ઈનોવેટીવ બનાવી છે.જેની રેશીપી મારી Daughter in law પાસેથી શીખી છું.આપને પણ એ જરૂર પસંદ આવશે. Smitaben R dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15155908
ટિપ્પણીઓ (2)