સતુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨ કપદેશી ચણા
  2. ૧/૨ કપઘી
  3. ૧/૨ કપમીસરી(સાકર)નો ભુક્કો
  4. ૫-૬ નંગ ઇલાયચી પાઉડર
  5. ૬-૭ નંગ બદામ ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

૨૦મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ચણાને ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો.

  2. 2

    ત્યારબાદ ચણાને મિક્સરમાં ક્રશ કરી લો.

  3. 3

    પછી ચણાના ભૂકામાં ઘી,ઇલાયચી પાઉડર અને મિસરીનો મૂકો નાખી હલાવી લો.

  4. 4

    પછી તેને બધું મિક્સ કરી ગોળા વાળી લો અને ઉપર બદામથી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર

Similar Recipes