એવોકાડો નટ્સ થીક શેક (Avocado Nuts Thick Shake Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
અત્યારે અવાકાડો ની સીઝન છે..
અને ફૂલ ફોર્સ માં મળે છે.. વડી એમાંથી ફાઇબર અને
પોટેશિયમ ભરપુર માત્રામાં મળી રહે છે,વાળ અને સ્કિન માટે પણ લાભદાયી છે.. એટલે સરવાળે
અવાકાડો ખાવો જ જોઈએ..
એવોકાડો નટ્સ થીક શેક (Avocado Nuts Thick Shake Recipe In Gujarati)
અત્યારે અવાકાડો ની સીઝન છે..
અને ફૂલ ફોર્સ માં મળે છે.. વડી એમાંથી ફાઇબર અને
પોટેશિયમ ભરપુર માત્રામાં મળી રહે છે,વાળ અને સ્કિન માટે પણ લાભદાયી છે.. એટલે સરવાળે
અવાકાડો ખાવો જ જોઈએ..
રાંધવાની સૂચનાઓ
- 1
બધા જ ઇન્ગ્રેડીએન્ટ ને ભેગા કરી મિક્સર જાર માં એડ કરી pulse mode પર ફેરવી લો..સાવ સ્મૂધ નથી કરવાનું.. નટ્સ ના નાના ટુકડા આવે એમ બ્લેન્ડ રવું.
હવે જાર માં પોર કરીને ઉપર ઇલાયચી પાઉડર છાંટી ચિલ્ડ થાય એટલે થીક શેક નો આનંદ માણો.. - 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અવકાડો થીક શેક (Avacado Thick Shake Recipe In Gujarati)
#EB#week11બહુ જ હેલ્થી છે.સાથે ડ્રાય ફ્રૂટ પણ છે એટલે ઉપવાસ માં એક ગ્લાસ પી લેવાથી પેટ માં બહુ જ આધાર રહે છે..અને સ્વાસ્થ્ય માટે ગુણકારી તો છે જ.. Sangita Vyas -
એવોકાડો મસ્તાની (Avocado Mastani Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujaratiએવોકાડો ની વાત કરીએ તો તે ફળ ની ગણતરી વિશ્વમાં ઉત્તમ ફળો ની અંદર કરવામાં આવે છે જે ખૂબ જ સારા ગુણો થી ભરપુર છેએવોકાડોનો સ્વાદ થોડો માખણ જેવો હોય છે અને તેને લોકો butter fruit તરીકે પણ ઓળખે છે.વિટામીન એ અને ઇ, ફાઇબર અને મિનરલ્સના ગુણોથી ભરપુર એવોકાડોનુ સેવન સ્કીનની સાથે સાથે આરોગ્ય માટે પણ બહુ ફાયદાકારક છે. તેના સેવનથી મેદસ્વીતા ઘટે છે અને સાથે સાથે તે શુગર કન્ટ્રોલમાં પણ મદદ કરે છે.એવોકાડોમાં પ્રોટીનની ભરપુર માત્રા હોય છે, તેનાથી હાડકા મજબુત થાય છે અને હાર્ટ પ્રોબલેમ દુર થાય છે. તેથી રોજ એક એવોકાડો જરુર ખાવ.તેમાં રહેલુ ફાઇબર પેટને સાફ કરે છે. તેથી કબજિયાત, અપચો અને એસિડીટીની સમસ્યા દુર થાય છે.પાચનક્રિયા યોગ્ય રહે છે. રોજ એવોકાડોના સેવનથી કેન્સરનો ખતરો પણ સાવ ઓછો રહે છે. તે શરીરમાં કેન્સર સેલ્સને વધતા રોકે છે.જો તમે નિયમિતપણે તમારા રોજિંદા જીવનના કસરત અને હેલ્થી ભોજન સાથે તમે એવોકાડો નું પણ સેવન કરો છો તો તે એવોકાડો તમને વજન ઓછું કરવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. Neelam Patel -
એવોકાડો આલ્મન્ડ થીક શેક (Avacado Almond Thick Shake Recipe In Gujarati)
#SMખૂબ જ healthy..એક ગ્લાસ પીવાથી heavy ફીલ આપે છે . Sangita Vyas -
એવાકાડો અને બનાના થીક શેક (Avocado Banana Thick Shake Recipe In Gujarati)
આજે મેં એવાકાડો અને બનાના થીક શેક બનાવ્યું. એવાકાડો 🥑 ખૂબ જ હેલ્ધી હોય છે. તેમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે.બટર જેટલું ગુણકારી છે. Sonal Modha -
આમળા નું જ્યૂસ (Aamla Juice Recipe In Gujarati)
#winterseason#cookpadgujrati#cookpadindiaઅત્યારે આમળાની સીઝન ભરપૂર ચાલી રહી છે ..આમળા પેટ, વાળ ,સ્કિન બધા માટે ગુણકારી છે ..તેમાં અનેક તત્વો મળી રહે છે ..વિટામિન સી અને ફાઇબર .,એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર.. Keshma Raichura -
ડ્રાય ફ્રૂટ થીક શેક(Dryfruit thick shake recipe in Gujarati)
#માઇઇબુક#ઉપવાસઅત્યારે શ્રાવણ ચાલી રહ્યો છે જે ને ઉપવાસનો મહિનો પણ કહેવામાં આવે છે મારા પણ ઉપવાસ ચાલી રહ્યાં છે જેથી ઉપવાસ મા ઊર્જા મળી રહે એ માટે હું રોજ ખાંડ ફ્રી ડ્રાયફ્રુટ નો શેક બનાવું. જેમાં હું ખાંડનો ઉપયોગ કરતી નથી .હું રોજ તેને બ્રેકફાસ્ટ મા લઉં છું અને સવાર થી લઈ ને સાંજ સુધી વિકનેસ થતી નથી..તમે પણ ટ્રાય કરજો.ખૂબજ સ્વાદિષ્ટ બને છે. Vishwa Shah -
એવોકાડો મસ્તાની (Avocado Mastani Recipe In Gujarati)
#EB#week11#cookpadgujarati#cookpadindia#RC4એવોકાડો નું સેવન તમને કેન્સરની સમસ્યામાં, વજન ઘટાડવામાં, હદયરોગ ની બીમારીમાં, ડાયાબિટીસમાં તથા વા જેવા અનેક રોગોને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ ફળની અંદર વિટામિન ડી, વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન કે, વિટામીન બી ૬, વિટામીન બી 12, થાઇમીન અને નિયાસિન જેવા ખનીજ તત્વો પણ હોય છે. એવોકાડો ની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર પણ હોય છે. જે ખુબ ફાયદા કારક હોઈ છે. અહીં મેં એવોકડો માંથી જેમ મેંગો મસ્તાની બને છે તે રીતે મસ્તાની બનાવી છે જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
એવાકાડો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Avocado Thick Shake With Vanilla Ice Cream Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : એવાકાડો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમએવાકાડો is good for health.ગરમી માં ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે. તો આજે મેં એવાકાડો મીલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
એવાકાડો થીક શેક (Avocado Thick Shake Recipe In Gujarati)
એવાકાડો ખાવું એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મને એવાકાડો નું મિલ્ક શેક બહું જ ભાવે 😋 તો આજે મેં એમાં થોડું વેરિએશન કરી ને બનાવ્યું છે. જે ટેસ્ટ મા એકદમ સરસ બન્યું છે. Sonal Modha -
એવાકાડો એન્ડ મેંગો શેક (Avocado Mango Shake Recipe In Gujarati)
એવાકાડો ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં થી આયરન મળે છે. અને અત્યારે કેરી ની સીઝન છે તો જયા સુધી મલે ત્યાં સુધી કેરી ના અલગ અલગ વેરિએશન કરી ને ખાઈ લેવાની . Sonal Modha -
કલિંગર નો થીક મિલ્ક શેક (Watermelon Thick Milk Shake Recipe In Gujarati)
#SM#Cookpad Gujarati# કલિંગર મિલ્ક શેક Jyoti Shah -
બદામ થીક શેક (Badam Thick Shake Recipe In Gujarati)
#EB#week14#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
એવોકાડો ફાલૂદા (Avocado Falooda Recipe In Gujarati)
#GA4#Week8#milk#Avocado#Faloodaફાલૂદા નો ઉદભવ પર્સિયન વાનગી ફાલૂડોહ માં છે, જેનાં વિવિધ પ્રકારો પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ એશિયામાં જોવા મળે છે. ફાલૂદો કોને ના ભાવે? તે મોટા ભાગ ના લોકો નું પ્રિય ડેઝર્ટ છે.એવોકાડો વિટામિન સી, ઇ, કે, અને બી -6, પોટાશિયમ તથા અન્ય ઘણા પોશક તત્વો થી ભરપૂર છે. તે પાચનક્રિયા, હૃદય અને આંખો માટે ખૂબ ગુણકારી છે તથા ડિપ્રેશન , કેન્સર, ઓસ્ટીયોપોરોસિસ, વગેરે જેવા રોગો સામે લાડવા માટે આપણા શરીર ને સક્ષમ બનાવે છે.જો ફાલૂદા ના ક્રીમી સ્વાદ માં એવોકાડો ના ગુણો ઉમેરી દઈએ તો? સોને પે સુહાગા !!! તો પ્રસ્તુત છે ક્રીમી-ક્રીમી એવોકાડો ફાલૂદા !!! Vaibhavi Boghawala -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#WEEK14#ff1 અત્યારે શ્રાવણ મહિના ના એકટાણા જે કરતા હોઈ એના માટે ખૂબ જ હેલ્થી પીણું છે Aanal Avashiya Chhaya -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff1બદામ શેઇક ઉપવાસ માં શરીરમાં તાકાત આપે છે..અને ખુબ જ એનર્જી મળે છે.. બદામ થી યાદશક્તિ વધે.. વડી સ્કીન પણ મુલાયમ બને.. આંખ ની રોશની વધે..એ પણ દૂધ સાથે લેવાથી કેલ્શિયમની ઉણપ હોય તો દુર થાય.. Sunita Vaghela -
મેંગો થીક શેક (Mango Thick Shake Recipe In Gujarati)
#mangomania#mangomagic21Mango... મારું જો કે આપના સહુ નું સૌથી પ્રિય ફળ... જે anytime.. Anywhere..anyform.. મા આપો તો ના જ ન હોય.. કેમ ખરું ને? 🥰 ...જોડે કાજુ અને આઈસ્ક્રિમ નું કોમ્બિનેશન જોરદાર જમાવટ્ટ કરી દે છે..લખતા પણ પાણી આવી ગયું.. તો ચાલો જલ્દી જલ્દી બનાવી અને સ્વાદ નો આનંદ ઉઠાવીએ... 👍🤩 Noopur Alok Vaishnav -
નટ્સ(Nuts recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી#પોસ્ટ3આપડે ત્યાં કહેવત છે કે "અતિથિ દેવો ભવ" અને દિવાળી માં આપડે ત્યાં આવતાં મહેમાનો ના સ્વાગત માટે રોસ્ટેડ નટ્સ બનાવવાની recipe જોઈ લો. Daxita Shah -
ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati)
આરોલ ખાવાથી શરીર હેલ્થી થઈ છે અને વિટામિન મળે છે Daksha pala -
ખજૂર થીક શેઇક (Khajoor Thick Shake Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
એવોકાડો કેશયુ થીક શેક (Avacado Cashew Thick Sahke Recipe In Gujarati)
બહુ જ હેલ્થી શેક છેફાઈબર,મેંગનેશિયમ, વિટામિન B6 થી ભરપુર આ શેક એક ગ્લાસ પીવાથી સવાર નો બ્રેકફાસ્ટ હેલ્થી થઇ જાય છે.. Sangita Vyas -
પપૈયા થીક શેક (Papaya Thick Shake Recipe In Gujarati)
#ChooseToCookઆજે એક મોટું લાલ પપૈયું લઈ આવ્યા..ખાતા ખાતા ધરાઈ ગયા તો પણ બાકી રહ્યું,તો એનો શેક બનાવવાનું મન થયું સાથે આઈસ્ક્રીમપણ હતો,તો પપૈયા નો શેક વનિલા આઈસ્ક્રીમ સાથે.. Sangita Vyas -
મિક્સ ફ્રૂટ્સઅને નટ્સ રાયતું (Mix fruits & nuts raita recipe in gujrati)
આ રાયતું મેં અત્યારે ગરમી ની સીઝન ચાલી રહી છે તો ગરમી માં ઠંડકઆપે એવું મિક્સ ફળ અને સૂકો મેવો નું રાયતું બનાવ્યું છે જે ખાવા માં એકદમ ટેસ્ટી અને ઠંડુ છે. Naina Bhojak -
ચીકુ સ્ટ્રોબેરી થીક શેક (Chickoo Strawberry Thick Shake Recipe In Gujarati)
#NFR#ચીકુ સ્ટ્રોબેરી શેકગરમીની સિઝનમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય અને જે ફ્રુટ આવે એટલે કે ચીકુ છે બનાના છે મેંગો છે. આજે સ્ટ્રોબેરી ચીકુ થીક શેક બનાવ્યું છે. Jyoti Shah -
સીતાફળ બાસુંદી(Custard apple basundi recipe in Gujarati)
#CookpadTurns4Fruit specialહાલ સીતાફળની સીઝન ચાલી રહી છે, એટલે બજારમાં તમને ઠેર ઠેર ઢગલો સીતાફળ જોવા મળશે, સ્વાદમાં મીઠા સીતાફળ લગભગ દરેક લોકોને ભાવતા હોય છે. સીતાફળની સિઝનમાં લગભગ બધા ઘરે સીતાફળ જોવા મળે જ છે. સીતાફળ ત્વચા અને પેટ બંને માટે ખૂબ લાભદાયી છે. Chhatbarshweta -
ડેટ્સ એન્ડ આલમંડ થીક શેક (Dates Almond Thick Shake Recipe In Gujarati)
બાળકો માટે તો બહુ જ હેલ્થી..પૌષ્ટિક અને શક્તિવર્ધક શેક.. Sangita Vyas -
બદામ થીક શેક (Badam Thick Shake Recipe In Gujarati)
#ff1#cookpadgujarati#cookpadindia#EB Sneha Patel -
બેરીઝ એન્ડ નટસ થીક શેક (Berries & Nuts thick shake Recipe In Gujarati)
#cookpadturns4#dryfruits#cookpadindia#cookpadgujratiસૌથી પહેલાં તો કુકપેડ ઇન્ડિયા ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા.આ શેક ખુબ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. માખાના,ફ્રેશ ફ્રુટ, અને ડ્રાય ફ્રુટ, જેવા કાર્બસ,પ્રોટીન વિટામિન થી ભરપુર આ શેક ફરાળ માં પણ વપરાય . ૧ ગ્લાસ પી લો પછી બીજું કોઈ મિલ લેવાની જરૂર નથી પડતી. એનો નેચરલ કલર ખુબ જ આકર્ષિત લાગે છે. તો ચાલો.... Hema Kamdar -
કેસર ડ્રાયફ્રુટ મિલ્કશેક (Kesar Dry Fruit Milkshake Recipe In Gujarati)
#GA4#Week8Milk દૂધ એક સંપૂર્ણ આહાર છે. એમાં પણ જો ગાય નું દૂધ પીવા માં આવે તો ખૂબ જ ફાયદાકારક છે,દૂધ માં કેલ્શ્યિમ,પૂરતા પ્રમાણ માં મળી રહે છે. તેથી આપણા હાડકા મજબૂત થાય છે. Jigna Shukla -
થીક કોફી શેક (Thick Coffee Shake Recipe In Gujarati)
#CWC#cookpadઅવારનવાર સાંજે કંઈક પીવાનું મન થાય ત્યારે જુદી જુદી રીતે કોફી પીતા હોઈએ છીએ બહારના કોલ્ડ્રિંક્સ કરતા થોડું સારું પણ એસિડિટી અને પિત્ત વાળા માટે ચા કે કોફીનું કોઈ પણ વર્ઝન યોગ્ય નથી પણ ગરમ કરતાં ઠંડુ વર્ઝન થોડું આ લોકો માટે શક્ય અને સારું બની શકે Jigna buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16243791
ટિપ્પણીઓ (9)