બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

#EB
Week 14
બદામ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે
એકદમ સરળ અને હેલ્ધી રેસિપી અને લગભગ બધાનો પ્રિય છે.બદામ ખાવાથી યાદશક્તિ વધે છે જે છોકરાઓ ટાળે છે પણ શેક બનાવીને આપો તો તરત પીશે.
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB
Week 14
બદામ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે
એકદમ સરળ અને હેલ્ધી રેસિપી અને લગભગ બધાનો પ્રિય છે.બદામ ખાવાથી યાદશક્તિ વધે છે જે છોકરાઓ ટાળે છે પણ શેક બનાવીને આપો તો તરત પીશે.
રાંધવાની સૂચનાઓ
- 1
બદામને ૪ થી ૫ કલાક પાણી માં પલાળી રાખવી પછી છોડા ઉતારી લેવા અથવા દસ મિનિટ પાણીમાં ઉકાળી લેવા અને છોડા ઉતારી લેવા.
- 2
એક મિક્સર જારમાં બદામ,ખાંડ અથવા મધ અને થોડું દૂધ ઉમેરી વાટી લેવું, એકદમ સ્મુધ પેસ્ટ થાઈ ત્યાં સુધી વાટી લેવું.
- 3
હવે બાકીનું દૂધ, ઇલાયચી પાઉડર અને બરફ ઉમેરી મિક્સીમાં 2 મિનિટ ફેરવી લેવું. ઠંડુ ઠંડુ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર બદામ શેક (Kesar Badam Shake Recipe In Gujarati)
બદામ અને કેસર બન્ને સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. જો આ બન્ને વસ્તુઓને દૂધ સાથે લેવામાં આવે તો ફાયદો બમણો થઈ જાય છે. તો પછી આ આસાર રેસિપીથી બનાવો કેસર બદામ શેક.#EB#cookwellchef Nidhi Jay Vinda -
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek 14બદામ શેક એ બદામ અને દૂધ ના મિશ્રણ થી બનતું એક પૌષ્ટિક પીણું છે. Jyoti Joshi -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff1બદામ શેઇક ઉપવાસ માં શરીરમાં તાકાત આપે છે..અને ખુબ જ એનર્જી મળે છે.. બદામ થી યાદશક્તિ વધે.. વડી સ્કીન પણ મુલાયમ બને.. આંખ ની રોશની વધે..એ પણ દૂધ સાથે લેવાથી કેલ્શિયમની ઉણપ હોય તો દુર થાય.. Sunita Vaghela -
બદામ શેક.(Badam Shake in Gujarati)
#EBWeek14 બદામ શેક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ પીણું છે.તેને ઠંડુ અને ગરમ બે રીતે સર્વ કરી શકાય.બદામ માં આર્યન અને કેલ્શિયમ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે.જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આજકાલ બદામ પાઉડર બજાર માં આસાની થી મળી રહે છે.પરંતુ બદામ ને પલાળીને ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે. Bhavna Desai -
બદામ મીલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#EB#Week 14#Badam milk Shak(બદામ મીલ્ક શેક) Brinda Padia -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14બદામ શેક ખૂબજ હેલ્થી, ન્યુટ્રીશિયશ ,સરળ અને ક્વિક રેસીપી છે. બદામ શેક બદામ થી ભરપૂર, અને કેસર,ઈલાયચી ને જાયફળ ના પાઉડર ઉમેરવાથી ખૂબજ ફ્લેવર -ફુલ ટેસ્ટ આવે છે. Helly shah -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#mrબદામ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભ દાયક છે દૂધ સાથે બદામ લેવા ના ઘણા ફાયદા છે તો જો દૂધ સાથે એટલે કે બદામ શેક બનાવવા માં આયે તો સ્વાદિષ્ટ પણ લાગે છે દૂધ આમેય સંપૂર્ણ આહાર ગણાવ્યો છે. Varsha Karia I M Crazy About Cooking -
કેસર બદામ શેક (Saffron Almond Shake Recipe In Gujarati)
બદામ શેક એક સ્વાસ્થ્યપ્રદ પીણું છે. બદામ અને કેસર બન્નેને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. જ્યારે દૂધ એટલે વિટામિન સી સિવાયના તમામ વિટામિન ધરાવતો "સંપૂર્ણ આહાર" અને આ તમામનો સમન્વય એટલે કે કેસરયુક્ત બદામ શેક, એ શરીર માટે અમૃત સમાન છે. સ્વાસ્થ્ય માટે જાગૃત દરેક વ્યકિત બદામ શેક પીવાનો આદી હોય છે. તો ચાલો જાણીએ આ કેસરયુક્ત બદામ શેકની રેસિપી વિશે...#EB#Week14#ff1#badamshake#saffronalmondshake#milkshake#healthydrink#cookpadindia#cookpadgujarati#homechef#nomnom Mamta Pandya -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff2ફ્રેન્ડસ, એકદમ હેલ્ધી અને ઉપવાસ માં બેસ્ટ બદામ શેક ની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#mrPost2ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બદામ શેક તંદુરસ્તી માટે ઉત્તમ છે. ફરાળ માં અને ગરમી માં ઠંડક મેળવવા માટે બનાવી શકાય છે. Nita Dave -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14બદામ એ મગજ ના વિકાસ માટે ખુબજ ઉપયોગી છે તેના દરરોજ ના સેવન થી યાદશક્તિ વધે છે બાળકો ને ખુબજ ફાયદાકારક છે જો બાળકો પ્લેન દુધ ન પીતા હોય તો આ રીતે બદામ શેક બનાવીને તેમને બદામ અને દુધ બંને આપી શકાય છે તે એક સંપૂર્ણ મીલ તરીકે પણ આપી શકાય છે sonal hitesh panchal -
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindia# શરબત અને મિલ્કશેક ચેલેન્જબદામ વિટામિન ઈ કેલ્શ્યમ મેગ્નેશ્યમ જેવા તત્વો રહેલા છે વજનમાં ઘટાડો કરે છે વાયરલ ઈન્ફેક્શન માં ઘટાડો કરે છે ઈમ્યુનિટ પાવર વધારે છે આમ બદામનો મિલ્ક શેક અને હાઇજેનિક છે હાઈજેનીક હેલ્ધી બદામ મિલ્ક શેક Ramaben Joshi -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
આ એક ખૂબ જ હેલ્થી પીણું છે, જે ફોતરા કાઢેલી બદામ માં થી બને છે. ફોતરા કાઢેલી બદામ બહુ અસરકારક છે અને નાના-મોટાં , બંન્ને માટે પોષ્ટીક છે.બદામ શેક (ફરાળી અને જૈન વાનગી) (નોન ફ્રાઈડ)#ff1#EB#Week14 Bina Samir Telivala -
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14#ff1#non fried Ferrari recipe#post5 ખુબજ ટેસ્ટી અને હેલ્ધી બદામ શેઇક સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે.અપવાસ એકટાણાં માં પણ બનાવી શકાય છે. Varsha Dave -
બદામ શેક
ઉનાળામાં ઠંડક આપતા બજારમાં મળતા બદામ શેક ની રીત ખૂબજ સરળ છે અને બજાર થી ઓછા ખર્ચ માં બનાવી શકાય છે soneji banshri -
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#WEEK14બદામ શેક નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તેથી મેં બદામ શેક માં કસ્ટર્ડ પાઉડર ની જગ્યાએ પેંડા નો ઉપયોગ કરી અને હેલ્થી અને ફરાળી એવો બદામ શેક બનાવ્યું છે જે બજાર જેવો જ ટેસ્ટી બન્યો છે Ankita Tank Parmar -
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB #Week 14 બહુ પૌષ્ટીક કહીશકાય એવું આ પીણુ ખુ જ ટેસ્ટી હેય છે. Rinku Patel -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek14શ્રાવણ માસ મા ઉપવાસ મા શક્તિ વર્ધક પીણું એટલે બદામ શેક, જે સ્વાસ્થ્યવર્ધક અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
બદામ નો શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek14#ff1બદામનો મિલ્ક શેક ઉપવાસ માં ખૂબ જ ઉપયોગી છે કંઈ ખાવું ન હોય અને એક ગ્લાસ મિલ્ક શેક પીવાથી પેટ ભરાઈ જાય છે Kalpana Mavani -
-
બદામ શેક
#EB#Week14#ff1#cookpadindia#cookpadgujarati#badamshake#almond#badam#milkshakeબદામ શેક એક હેલ્થી ડ્રિન્ક છે જેને ઉનાળા માં ચિલ્ડ અને શિયાળા માં હોટ સર્વ કરવા માં આવે છે. તે વિટામિન ઇ થી સમૃદ્ધ છે અને તેમાં મહત્વપૂર્ણ એન્ટી-ઓક્સિડેન્ટ્સ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી છે. બ્લાન્ચડ બદામ માં પ્રોટીન, હેલ્થી ફેટ, મેગ્નેશિયમ અને આયર્ન નોંધપાત્ર માત્રા માં હોય છે. તે યાદશક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે.મિલ્કશેક માં બદામ ઉમેરવા થી મિલ્કશેક થીક અને નટી ટેક્સચર વાળું લાગે છે. મેં અહીં બદામ શેક ને વધારે ક્રીમી ટેક્સચર આપવા માટે તેમાં ઇવાપોરેટેડ મિલ્ક અને મિલ્ક પાવડર નો ઉપયોગ કર્યો છે. Vaibhavi Boghawala -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek 14Badam Shake with ice cream...આમ તો આપણે કોઈ પણ સિઝન હોય જ્યારે જે ફ્રૂટ આવે એના જ્યુસ તો બનાવતા જ હોય પણ બદામ શેક એ એક કોઈ પણ સિઝન મા બનાવો પણ ટેસ્ટ તો ખૂબ જ સરસ લાગે તો મે આજે પ્રથમ વખત બદામ શેક ઘરે બનાવ્યો બર તો પીતા હોય પણ ઘરે બનાવેલા નો સ્વાદ ખરેખર અદભૂત હોય છે. Payal Patel -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14આજે મે બદામ શેક બનાવ્યુ છે જે ટેસ્ટ મા ખુબ જ સરસ બન્યુ છે તમે પણ આ રીતે એક વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
બદામ શેક(Almond shake recipe in Gujarati)
#Eb#week14#ff1બદામ શેક એ નાના-મોટા ને બધાને ભાવતું એક પીણું છે જે બદામ ના ઉપયોગથી બનાવવામાં આવે છે. બદામ શેક બનાવવામાં ખૂબ જ સરળ છે અને હેલ્ધી પણ છે. Hetal Vithlani
More Recipes
ટિપ્પણીઓ (7)