દૂધ ને 2 કલાક માટે ફ્રીજર માં રાખો. હવે મિક્ષર જાર માં કેળા ની સ્લાઈસ કાજુ - બદામ પાઉડર કોફી બૂસ્ટ નો પાઉડર ખાંડ ઉમેરી બધું બરોબર મીક્ષ થાય ત્યાં સુધી બ્લન્ડ કરો.
2
હવે સર્વિંગ ગ્લાસ માં લઇ તેની ઉપર આઈસ્ક્રિમ નો સ્કૂપ મૂકી કેળા ની સ્લાઈસ મૂકી સર્વ કરો.
ટિપ્પણીઓ